Head Word | Concept | Meaning |
મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : મનન, ચિંતન, બૌદ્ધિક, વ્યાયામ, વિચારપ્રક્રિયા, તર્કવિતર્ક, તર્કશક્તિ, ચિંતન સમૃદ્ધિ, પરામર્શ, માનસિક શ્રમ, પર્યેષણા, અમૂર્ત વિચાર, તત્તિ્વચાર, તાત્તિ્વક વિચાર, ચિંતનગ્રસ્તતા, નિષ્કર્ષ, તલ્લીનતા, વ્યસ્તતા, ગમગીની, ઉદાસીનતા, પુનર્વિચારણા, પુનરવલોકન. |
Head Word | Concept | Meaning | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | ઊંડો વિચાર, ધ્યાન, ધારણા, સમાધિ, પરામર્શ, તર્કવિર્તક, વિતર્ક ચર્ચાવિચારણા, મસલત, વિચારવિમર્શ, વિમર્શ, મનમાં પરણું અને મનમાં રડવું, હાર્દ, વિચારપરંપરા, વિચારપ્રવાહ, આત્મનિરીક્ષણ, આત્મલક્ષી વિચારણા, વિચારણાનો , વિષય વિચારણીય વસ્તુ, વાગોળવાની વસ્તુ. | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : જ્ઞાનપ્રક્રિયાત્મક, અતિજ્ઞાનાત્મક, કલ્પક, પ્રતીતિકર, વિચારેલું, ચિંતિત, મનોતીત, મનોગ્રસ્ત, માનસિક, વિચારપૂર્ણ, ચિંતનાત્મક, મનનાત્મક, ચિંતનલક્ષી, મનનલક્ષી, એકાગ્ર (મન), ચિંતનશીલ, વિચારણામાં લીન, આંતરનિરીક્ષક, વિચારગ્રસ્ત. | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : ચિંતન કરવું, મનન, ધ્યાન કરવું, ધારણા કરવી, સમાધિ કરવી, નિદિધ્યાસન કરવું, તર્ક કરવો, માનસિક વ્યાયામ કરવો, ગંભીર પર્યેષણા કરવી, કોયડો વિચારવો. | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | તર્ક કરવો, પરામર્શ કરવો, વિમાસવું, ચર્ચવિચારણા કરવી, સંકલ્પવિકલ્પ કરવા, વિચારો પચાવી લેવા, વિચારગ્રસ્ત રહેવું, વિચારો વિભાજિત કરવા, વિચારી લેવું, જાતે જ વિચારી લેવું, કોઈ વિષય પર અમુક વિચારો ધરાવવા, મનમાં રાખવું, મનમાં હોવું, મનમાં ધારણા કરવી, વિચારોની પકડ હોવી. | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | પુનર્વિચારણા કરવી, પુન:પરીક્ષા કરવી, પુન:સમીક્ષા કરવી, પુનર્મૂલ્યાંકન કરવું, નવા પ્રકાશમાં, વિચારવું, મનશ્ચક્ષુથી જોવું, દ્રષ્ટિપથમાં લેવું, વિચાર પરિઘમાં લેવું, વિચારોમાં ડૂબી જવું, મનમાં ઊગી નીકળવું, મનમાં સ્ફુરણા થવી, સ્ફુરવું, મનનો દાવો હોવો, મનમાં સૂજી આવવું, મનમાં ચમકારો થવો, જાતે વિચારો કરવા, વિચારોમાં રોકાયેલા રહેવું, પોતાના વિચારોમાં અચલ હોવું-રહેવું,રાખવું. | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : મનનપૂર્વક, ચિંતનપૂર્વક. | મનન | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : મનમાં આવે તેમ બોલવું નહિ ને ભાવે તેટલું ખાવું નહિ. મન માળવે ગયું છે, મન! ધાર્યું કોઈનું થયું નથી, ધાર્યું ધણીનું થાય. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં