Head Word | Concept | Meaning |
નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | સિનેમા, ચિત્રપટ, ફિલ્મ, ચલચિત્ર, છબીનાટય, મૂંગી ફિલ્મ, બોલપટ, ચિત્રદર્શન, કાર્ટૂન-ફિલ્મ, નગ્નદ્રશ્યવાળી ફિલ્મ, બોલપટ, સિનેમાસ્કોપ, ત્રિ-પરિમાણીય સિનેમા, 3-ડી ફિલ્મ, શૈક્ષણિક ફિલ્મ, દસ્તાવેજી ફિલ્મ, પ્રાયોગિક ફિલ્મ, રજતપટ, કલાત્મક ફિલ્મ, નૂતન સિનેમા, સિનેમાનો કલાપ્રયોગ, નવું મોજું; ચલચિત્ર થિયેટર, ડ્રાઇવ-ઇન થિયેટર (મોટરમાં બેસીને સિનેમા જોઈ શકાય તેવું થિયેટર). |
Head Word | Concept | Meaning | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | નામ : નાટ્યવ્યવસાય, પ્રદર્શનવ્યવસાય, ખેલ, તમાશો, મનોરંજન, ઉદ્યોગ, રંગભૂમિ, પાદદીપ (ફૂટ, લાઇટ), મંચ, તખ્તો, પાટિયાં, નાટકશાળા, નાટ્યલોક, વ્યંગ્ય પરિહાસિકા, નાટ્યઘેલછા, મનોરંજક મેળો, મનોરંજક પ્રહસન, સર્કસ, હાસ્યજનક નકલ, તમાશાની કળા, ખેલની કળા, નાટ્યકલા, નાટ્યશાસ્ત્ર, મંચીયતા, અભિનયકળા, ઉત્તેજનાપૂર્ણ નાટક, પતાકાસ્થાનક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | રંગભૂમિનો ખેલ, નાટ્યકૃતિ, કોમેડી (સુખાંત નાટક), લઘુનાટ્ય, ઉપરૂપક, વ્યંગ્યાત્મક લઘુરચના, પાઠય શ્રાવ્ય નાટક, સમસ્યાનાટક, મનોવૈજ્ઞાનિક નાટક, સામાજિક નાટક, કૌતુક નાટક, સનસનાટીભર્યું નાટક, ઉત્તેજનાપૂર્ણ નાટક, મૂક નાટક, ચાલુ રચના, લીલાનાટય, બનંતી, રહસ્યનાટક, ચમત્કારનાટક, પ્રાયોગિક રંગભૂમિ, અસંબદ્ધ નાટક, નાટયસંવાદ, એકોક્તિ, એકપાત્રી નાટક, દ્ધિસંવાદ, દ્ધિપાત્રી નાટક, રેડિયો નાટક, રેડિયો પર પ્રસારિત નાટક, નાટયાત્મક હારમાળા, ટી.વી.નાટ્ય, દૂદર્શન (ટી.વી.) નાટક કે ખેલ, નૃત્યનાટક, ઓપેરા સંગતિનાટ્ય, સંગીતનાટક, ટીવી શ્રેણી, પ્રશ્નોત્તરી-કાર્યક્રમ, અર્પિત કાર્યક્રમ, સફળ થયેલું નાટક, નાટકનો ફજેતો. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | કોમેડી, કામદી, સુખાન્ત નાટક, સુખાંતિકા, ટેÂજીકોમેડી-સુખદુ:ખાત્મક, રોમેન્ટિક કોમેડી, પરિસ્થિતિજન્ય કોમેડી, શિષ્ટ કોમેડી, વિશ્રાન્તિ, સંગીતપ્રધાન કોમેડી, વિવાદોની ભૂંગળ, અવાજ કરતી લાકડી, ધંગધડાવાળી કોમેડી, ફુલાવેલો ફુગ્ગો, પચરંગી પોશાક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ટેÂજેડી, કરુણાન્ત નાટક, કરુણરસનું નાટક, ત્રાસદી, ટેÂજિક સંગીત, રોમેન્ટિક ટેÂજેડી, યુરિપિડિસની ટેÂજેડી, સોરફોકલિયન ટેÂજેડી, ઇસ્કિલસની ટેÂજેડી,. ગ્રીક ટેÂજેડી, કરુણિકા, શેક્સપીરિયન ટેÂજેડી. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | પાત્ર, પાશ્ર્વ, પાત્રસૂચિ, વ્યક્તિ, મુખ્ય પાત્ર, મુખ્ય પાઠ, ભોળી યુવતિનું પાત્ર, ટીખળી-બોલકણી-ભેદભરમ કરનારી કામવાળીનું પાત્ર, નાયિકા, પ્રતિનાયક, અભિનેતા, પૂર્વરંગ, પ્રસ્તાવના, વિષુંભક, પ્રવેશક, પ્રવેશ, અંતિમ દ્રશ્ય, ઉપસંહાર, પડદો, વસ્ત્રો ઉતારતા જવાં સાથે દ્રશ્ય, પાત્રચિત્ર, લઘુવ્યંગ્ય, અંતર્નાટક, નાટકમાં નાટક, અંત, નાટકના ખેલની હારમાળા. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | રંગભૂમિ, તખ્તો, નાટયગૃહ, પ્રેક્ષકગૃહ, ગોળાકારમાંની રંગભૂમિ, ખુલ્લી રંગભૂમિ, કેબરેટ (નિર્વસ્ત્ર નૃત્ય)ની રંગભૂમિ, ભરતની રંગભૂમિ, ઇલિઝાબેથન રંગભૂમિ, ગ્રીક રંગભૂમિ, હંસ-ગીત, રંગભૂમિની જરૂરિયાતો : માલમિલકત, ઉપસ્કર, પોશાક, નાટકીય સજાવટનાં સાધનો, સજાવટ, મૂછો વગેરે ચોંટાડવાનો ગુંદર, વિદૂષકનો સફેદ ચહેરો, રંગરોગાન માટેની સામગ્રી. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ખેલ, પૂતળીખેલ, કઠપૂતળીનો ખેલ, છાયાનાટક, છાયાદ્રશ્ય, નૃત્યખંડમાં-ભોજનખંડમાં થતો ખેલ, વૈવિધ્યપૂર્ણ ખેલ, પરિહાસિકાનો ખેલ, જાદુઈ ખેલ, અભિનય, પ્રયોજિત કળા, પાઠની ભજવણી, અભિનયની યુક્તિ, વિદૂષકવેડા, છહ્મીવેશ, મંચપ્રયોગ, ઈઆરોહણ, નિર્દેશન, પ્રકાશનાં પૂર (ફ્લડ-લાઇટ), પૂર્ણ પ્રકાશ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | મંચ, પાટિયાં, સ્વિચબોર્ડ, અભિનેતાનો ખંડ, પોશાકખંડ, રંગભૂમિની પાંખ, રંગભૂમિની પાછલી બાજુ, રંગભૂમિની ડાબી બાજુ, રંગભૂમિની જમણી બાજુ, વાદ્યની જગ્યા, પિટ (નાટકશાળાની કનિષ્ઠવર્ગની બેઠકવાળો ભોંયતળિયાનો ભાગ), સંગીતકારોની જગ્યા, અગ્રમંચ, સીન-સિનેરી, ફ્લેટ, રંગમંચનો સ્ક્રૂ, પાશ્ર્વભૂમિકાની ગોઠવણી, પાછળથી સંવાદ બોલનાર પાસેની પ્રત, સીનેરિયો દ્રશ્યવસ્તુ, સંકેતરૂપ પંક્તિઓ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | પ્રેક્ષકગૃહ, શ્રોતૃગૃહ, બાલ્કની (રંગભૂમિમાંની ઉપલા દરજ્જાની બેઠકો), ગવાક્ષ, ગૅલેરી, નાટકનો પ્રેક્ષક, શ્રોતા, પ્રેક્ષકસમૂહ, સિનેમા જોવા જનાર, પહેલી રાત્રિએ (પહેલા શૉમાં) અચૂક ઉપસ્થિત રહેનાર નાટયરસિક, પિટ ક્લાસનો પ્રેક્ષક, ભાડૂતી પ્રશંસક (તાળીઓ પાડવા માટે), નાટકનો ખાંટુ, સિનેમાનો ખાટું, દેવતા, ડાયોનીસસ, ભરત મુનિ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | નાટકકાર, નાટયકાર, પટલેખક, કોમેડિયન (કોમેડી) ભજવનાર ફાર્સ (પ્રહસન) ભજવનાર, અતિનાટક (મેલોડ્રામા) ભજવનાર કે લખનાર, સૂત્રધાર, દ્રશ્ય બદલનાર, અભિનેતાનો દલાલ (પ્રતિનિ િધ), નાટકની દલાલી કરનાર, દસ ટકાવાળો, અગાઉથી વેચાણ નક્કી કરનાર એજન્ટ, પ્રકાશનજ્ઞજાહેરાત અધિકારી કે એજન્ટ, પ્રચારક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | િવશે. : નાટયાત્મક, નાટયશાસ્ત્રવિષયક, દર્શનીય, મંદાભિનયવાળું, સ્ટાર જેવા અભિનેતાઓથી વિખ્યાત બનેલું, નાટકજ્ઞસિનેમામાં ઘણા વિખ્યાતઅભિનેતા-અભિનેત્રી ભાગ લેતાં હોય તેવું (ઓલ-સ્ટાર). ફિલ્મી, સિનેમેટિક, સિનેમેટોગ્રાફિક, કોમિક, હળવું, હાસ્યરસિક, પ્રહસનાત્મક (ફાર્સિકલ), ટ્રેજિકોમિક, કરુણહાસ્યમિશ્ર. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ક્રિયા : નાટકનું રૂપ આપવું, નાટક કરવું, રંગભૂમિ પર રજૂ કરવું, પ્રથમ પ્રયોગ કરવો, તખ્તો સમજવો, તડાકો પડવો, પાઠ મોઢે કરવો. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | પાઠ ભજવવો, અભિનય કરવો, સ્વાંગ ધારણ કરવો, નાટકમાં ભાગ લેવો, મૂક અભિનય કરવો, મુખ્ય અભિનેતા ('સ્ટાર') તરીકે આગળ આવવું, મદારીના જેવો ખેલ બતાવવો, જંબૂરિયાનું કામ કરવું, શૉ (ખેલ)માં સૌથી ઉત્તમ કામ કરવું, પોતે જ તખ્તો સર કરી લેવો (બીજાને મહત્ત્વ કે તક ન આપવાં), ચાળા પાડવા, ચેષ્ટાઓ કરવી. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ક્રિ. િવ. : પ્રદર્શનપૂર્વક, અભિનયપૂર્વક. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ઉક્તિ : તમાશાને તેડું નહિ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | જગત એક રંગભૂમિ છે અને આપણે બધાં એનાં નટ-નટીઓ છીએ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | જગતની ઘટનાઓ સંબંધમાં લાગણીશીલતાથી જે જુએ છે તેને માટે ટ્રેજેડી છે, બુદ્ધિથી વિચારે છે તેને માટે કોમેડી છે. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | જીવનમાં બે ટ્રેજેડી હોય છે : આપણા હ્રદયની ઇચ્છા પ્રમાણે ન મળે એ; અને બીજું, ઇચ્છા પ્રમાણે મળે એ. | નાટ્યવ્યવસાય | આલોક-15, ભાષા | ટેલિવિઝન લોકો કરતાં વધારે રમૂજી હોય છે, નહિ તો આપણે રૂમના ખૂણામાં લોકોને ઊભા રાખતા હોત. | કળા | આલોક-16 | નામ : કળા, કલા, લલિતકળાઓ, આકૃતિની કળાઓ, અનુનેય કળાઓ, સુઘટ્ય કળાઓ, રેખાત્મક કળાઓ, આદિમ કળા, કળા અને કારીગરી, પ્લાસ્ટિક કળાઓ, કલાશાસ્ત્ર, ચોસઠ કળાઓ, કલાકૌશલ, કસબ, કસબી, કલાકાર, આભૂષણકળા, કોતરકામ, કુંભારકામકળા, માટીકામ, માટીકામકળા, શિલ્પ, કલાશાસ્ત્ર (એસ્થેટિક્સ), કારીગરી. | કળા | આલોક-16 | સ્થાપત્ય, સ્થળસૌંદર્યનું સ્થાપત્ય, સ્થળસૌંદર્યની ઉદ્યાનકળા, પ્રકાર્યવાદી (પ્રવૃત્તિના પ્રકાર્ય) અનુરૂપને સ્થાપત્ય. કલાકારનું માનસ, કલાકારનો મિજાજ, કળાકારીગરની પ્રતિભા, કલાસર્જન, સ્થિતિમય કળા(ચિત્ર), વિલક્ષણ આકૃતિ, કઢંગી આકૃતિ, સંગ્રહસ્થાનનો કલાનમૂનો, પ્રશિષ્ટ કળા-નમૂનો, શ્રેષ્ઠ કલાકૃતિ('માસ્ટર-પીસ') મૂર્ધન્ય કલાકૃતિ. | કળા | આલોક-16 | ચિત્રકળા, ચિત્રકાર્ય, રંગરેખાની કળા, રંગની કળા, તસવીર, છબી, દીવાલ પર, કરેલા તાજા પ્લાસ્ટર, (ƒેસ્કો) પર રંગીન ચિત્રકામ કરવાની કળા, પટચિત્ર, પાટિયા પરનું ચિત્રકામ, લઘુ આકૃતિ- ચિત્રકળા, પ્રકાશાત્મક ચિત્રકળા, ભિત્તિચિત્ર, ચિત્રશૈલી, કલાશૈલી, રેખાથી દોરેલાં ચિત્રો, ચિત્રકળાની શાળા, ચિત્રકળા- સંપ્રદાય, ચિત્રકલાનું આંદોલન, ચિત્ર-રીતિ. | કળા | આલોક-16 | ચિત્રકળાનિરૂપણ, પીંછીકાર્ય, રંગકામ, રંગપૂરણીનું કામ, સંઘટન, રચના, આકૃતિનિર્માણ, રંગસૌંદર્ય, મૂલ્યો, સમતુલા રેખાનિરૂપણ, કાળું અને ધોળું ચિત્ર, આકૃતિચિત્રણ, પ્રતિમા, મૂર્તિ, બિંબ, પ્રતિકૃતિ, સાદ્રશ્ય, કોતરણી, સ્ટેન્સિલ, બીબાંના અક્ષરો, બ્લોકમુદ્રણ, દીવાલના પ્લાસ્ટર પરનું નિશાન, ચિત્ર, ભીંત પરનું રંગીન ચિત્ર, મોંટાજ, સુગ્રથિત ચિત્ર, સાથે ચોંટાડેલાં ચિત્રો, ચિત્રસંગ્રથન, સંમુચિત ચિત્ર, જુદા જુદા ટુકડાઓમાંથી બનાવેલું ચિત્ર ('કોલ્લાજ'), ચંદરવો, સજીવ દ્રશ્યચિત્ર, મંદિરમાં પૂજાપાઠ માટેનું ચિત્ર, મૂર્તિ, વિશ્વદ્રશ્ય, સર્વદિગ્દ્રશ્ય, વિરાટ દ્રશ્ય. | કળા | આલોક-16 | દ્રશ્યચિત્રકળા, ભૂમિ- આલેખ, અમુક સ્થળેથી દેખાતું વિ િશષ્ટ દ્રશ્ય, જલવિસ્તાર પરથી દેખાતું દ્રશ્ય, દ્વિશ્રેણીદ્રશ્ય, આકાશદ્રશ્ય, ચિત્રાંકન, ચિત્રનિરૂપણ, રેખા- આલેખન, રેખાંકન, રેખાચિત્ર, શ્વેત અને અશ્વેત રેખાવાળું ચિત્ર, ચિત્રપટ, તૈલચિત્ર, ચિત્રફલક, નખચિત્ર, શીર્ષચિત્ર, મસ્તકના ભાગનું ચિત્ર, પાશ્ર્વચિત્ર (પ્રોફાઇલ) છાયાચિત્ર, છાયાઆકૃતિ, લઘુઆકૃતિ, કેરિકેચર, કટાક્ષપટ્ટી. | કળા | આલોક-16 | સ્ટુડિયો, ચિત્રશાળા, ચિત્રકારનો કાર્ય ખંડ, ચિત્રપ્રદર્શન, કલાકૃતિપ્રદર્શન ખંડ (ગેલેરી), રેખાચિત્ર- પુસ્તિકા, ચિત્રફલક, ચિત્રપટનું બોર્ડ (પાટિયું), કેમેરા, છબી-યંત્ર, પીંછી, રંગની પીંછી, છંટકાવ કરવાની બંદૂક, પેન્સિલ, ચિત્રકામ માટેની પેન્સિલ, ચાર્કોલ, રંગીન ચાકની સળી, શલાકા. | કળા | આલોક-16 | વિશે. : કલાત્મક, ચિત્રકલાત્મક, ચિત્રકળાસદ્રશ, કલામય, ઓજસ્-યુક્ત, સુવૈવિધ્યયુક્ત, સુસંકલિત, રસશાસ્ત્રીય, કલાશાસ્ત્રીય, કલાવૃત્તિયુક્ત, કલાભિજ્ઞ, કલામાનસંયુક્ત, કલાસભાન. | કળા | આલોક-16 | ચિત્રાત્મક, આલેખાત્મક, કોઈ સાધનની મદદ વિના હાથથી દોરેલું, વિવિધ રંગવાળું, રંગીન ચિત્રવાળું, છબીકલાવિષયક. | કળા | આલોક-16 | ક્રિયા : ચિત્ર આલેખવું, ચિત્ર દોરવું, ચિત્ર સર્જવું, ચિત્રાત્મક કરવું, ચિત્રાત્મક નિરૂપણ કરવું, ચિત્રકામ કરવું, રંગીન ચિત્ર કરવું. | કળા | આલોક-16 | સ્થાપત્યશૈલીઓ : વિદ્યાકીય (ઍકેડેમિક), દબદબાભરી શૈલી (બેરોક) ઈજિપ્શિયન, બાયઝન્ટાઇન, અંગ્રેજી, ƒેન્ચ, જર્મન, ગોથિક, ગ્રીક, ગ્રીકો-રોમન, પુનરુત્થાન (રિનેસાં) પૂર્વાર્ધ, પુનરુત્થાન (રિનેસાં)- ઉત્તરાર્ધ, આંતરરાષ્ટ્રીય, ઈટાલિયન, મધ્યકાલીન, મેસોપોટેમિયાન, આધુનિક નવ-ગોથિક, પર્શિયન, પુનરુત્થાન (રીનેસાં), દ્રવિડી, મોહેં-ન-જો-દડો, લોથલ, રાજસ્થાની, તાજમહાલ. | કળા | આલોક-16 | આર્ટ-સ્કૂલ- કલાસંપ્રદાય, અમેરિકન, નવતરકણ, મુમેન્ટમ-હિલચાલ- નવસંચરણ, નવનિર્માણ, બ્રિટિશ, શિષ્ટ અમૂર્ત, ડચ, ફ્લોરોસ્ટાઇન, ƒેન્ચ, ઈટાલિયન, ડાબેરી, માડ્રિંડ, 'ધી ટ્રેન', સ્કૉરિશ, પેરિ િશયન, ન્યૂયૉર્ક, 'એન' 9ન્0 વેનેશિયન, વૉ િશંગ્ટન. | કળા | આલોક-16 | ચિત્રકળા- શૈલીઓ : અમૂર્ત શિષ્ટતાવાદ, ડાડાઇઝમ (દાદાવાદ), અમૂર્ત અભિવ્યક્તિવાદ, પ્રદર્શનકળા, ક્રિયાચિત્રકલા, માટીકળા, વિશ્લેષાત્મક ભૌમિતિક આકૃતિ ચિત્રશૈલી, નવીનતર કળા, અસ્તિત્વવાદ, અભિગમકલા, પ્રશિષ્ટતાવાદ, અભિવ્યક્તિવાદ, વિભાવનાત્મક કળા, મૂર્ત કળા, ƒોબિઝમ, (ફોબિવાદ), સંરચનાવાદ, રૂઢિવાદ, ભાવિવાદ, ભૌમિતિક આકૃતિવાદ, ભૌમિતિવાદ, ચેષ્ટા-ચિત્રકળા, આભાસચિત્ર, પ્રભાવવાદ, આદર્શવાદ, અંત:પ્રેરણાવાદ, આંતરસૂઝવાદ, ગતિશીલ કળા, અદ્રશ્ય ચિત્રકળા, ઊર્મિકાવ્યાત્મક અમૂર્ત કળા, અપૂર્વ કળા, રહસ્યવાદ, આધુનિકતાવાદ, પ્રકૃતિવાદ, છાયાવાદ, પ્રાકૃતિકતાવાદ, નવપરંપરાવાદ, નવપ્રશિષ્ટવાદ, આલંકારિક્તાવાદ, કાવ્યાત્મક ગતિચિત્ર, કાવ્યાત્મક વાસ્તવવાદ, પોપકળા (લોકભોગ્યકળા).આદિમ કળા, પરાવાસ્તવવાદ, શુદ્ધિવાદી કળા, પ્રતિનિ િધત્વવાદ, રોમેન્ટિસિઝમ (કૌતુક રંગ), સામાજિક વાસ્તવવાદ, અતીત વાસ્તવ. | કળા | આલોક-16 | ઉક્તિ : ચિત્ર 'શબ્દો વિનાનું કાવ્ય' (હોરેસ). સ્થાપત્ય ''થીજેલું સંગીત'' (શેલિંગ). | કળા | આલોક-16 | ''સ્થળબદ્ધ સંગીત'' (શેલિંગ). | કળા | આલોક-16 | કલા- ''એક આત્મા દ્વારા બીજા આત્મા સુધી પહોંચતી અભિવ્યક્તિ'' (રસ્કિન). | કળા | આલોક-16 | ''સનાતનતામાં પકડાયેલી ક્ષણ.' | કળા | આલોક-16 | ''કલાનો હેતુ જીવનને આકાર આપવાનો છે.'' | કળા | આલોક-16 | ''સુંદર કળામાં હાથ, મસ્તક અને હ્દયનો સંયોગ હોય છે. (રસ્કિન). | કળા | આલોક-16 | કળાકાર કરે તે કળા, જીવન ખાતર કળા (ગાંધીજી). |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.