| Head Word | Concept | Meaning |
| અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નામ : અનુપીસ્થતિ, ગેરહાજરી, દૂરસ્થતા, ખાલીપો, બાદબાકી, ખાલી જગ્યા, શૂન્યાવકાશ, લૂખાપણું, વાંઝિયાપણું, એકલાપણું, એકલવાયાપણું, ખાલી જગ્યા. |
| Head Word | Concept | Meaning | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | રજા પર જવું એ, હાજર ન રહેવું એ, ભાગેડુંપણું, ફરાર થઈ જવું એ, પલાયન, 'ગચ્છન્તિ' કરી જવી એ, ગાપચી, ƒેન્ચ રજા (રજા લીધા વિના રખડવું એ), રજા, રજાનો દિવસ, અનધ્યાય, અણુજો, છુટ્ટીનો દિવસ, ચાલુ પગારે રજા, અડધા પગારે રજા, હક્કરજા, વૅકેશન, છૂટી, સત્રાંત રજા, બંધને કારણે ગેરહાજરી, હડતાલને કારણે ગેરહાજરી. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ગેરહાજર રહેનાર, ગાપચી મારનાર, ગચ્છન્તિ કરનાર, કામ પર નહીં દેખાનાર, મુફલિસ. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | વિશે. : ગેરહાજર, હાજર ન રહેનાર, ફરાર થયેલ, રદ થયેલ, રજા પર ઊતરેલ, દરિયાપાર ગયેલ, વિદેશ ગયેલા. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | શૂન્ય, ખાલી, ખાલીખમ, કોરું, રસવિહીન, મોળું, મોળુંમસ, શુષ્ક, વસવાટ વગરનું, ત્યજાયેલું. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ક્રિયા : ગેરહાજર રહેવું, દૂર રહેવું, કામ પર ન ચાલવું, અગવો રખાવો, અણૂજો રાખવો, રજા લેવી, લાંબી રજા ('ફર્લે') પર જવું, ભાગ્યે જ દેખાવું, વિદાય લેવી, ચાલ્યા જવું, કામ ટાળવું. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | ઉક્તિ : ડોલરિયો દરિયાપાર. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | માધવ ક્યાંય નથી મધુવનમાં. | અનુપસ્થિતિ | આલોક-02, અવકાશ-અધિષ્ઠાન | નો દીઠી પાતળી પરમાર રે. | જામીનગીરી ભંડોળ | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : જામીનગીરી-ભંડોળ, સ્ટોક (ભંડોળ), શેર- જામીનગીરી ખત, રોકાણ-જામીનગીરી, અપકવ જામીનગીરી, વેચી શકાય તેવી જામીનગીરી, સક્રિય જામીનગીરી, કૉર્પોરેશન (નિગમ) જામીનગીરી, રૂપાંતર સક્ષમ જામીનગીરી, સ્ટૅમ્પ લગાડેલ જામીનગીરી, મર્યાદિત જામીનગીરી, કાનૂની જામીનગીરી, ડિપોઝિટનું પ્રમાણપત્ર, બેકરની સ્વીકૃતિ, વૉરન્ટ, ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ, વટાવી શકાય તેવી જામીનગીરી, સટ્ટાકીય જામીનગીરી, આંતરરાષ્ટ્રીય જામીનગીરી, વિદેશી જામીનગીરી, સરકારી જામીનગીરી, ટ્રેઝરી બિલ. | જામીનગીરી ભંડોળ | આલોક-19 સ્વામિત્વસંબંધ | ભંડોળ, શેર, કાયદાકાનૂન મુજબની જામીનગીરી, ભંડોળ, મૂડી-ભંડોળ, અધિકૃત મૂડી-ભંડોળ, તરતું ભંડોળ, ટ્રેઝરી ભંડોળ, સક્રિય ભંડોળ, નિષ્કિ્રય ભંડોળ, મૂલ્યાંકન-ક્ષમ ભંડોળ, ખાત્રીબંધ સ્ટોક, સટ્ટાકીય ભંડોળ- વિકાસ સ્ટોક, આવક સ્ટોક ચક્રાકારી સ્ટોક, રક્ષણાત્મક ભંડોળ, ગરમ (તાજો) ઈસ્યૂ, ચમકદાર ઇસ્યૂ, નવો ઇસ્યૂ, ઉછીનું ભંડોળ, સ્ટોકના ભાગલા, ઊંધા લાગવા, સ્ટોકની સાઈ, સ્ટૉકનો રોજમેળ, શેરનો રોજમેળ, શેરનો લૉટ, ડપ્ત (નકલી) (ખોટા) શેર, ધારણ કરેલા શેર, વૉર્ડ લોટ. | જામીનગીરી ભંડોળ | આલોક-19 સ્વામિત્વસંબંધ | નાનું બોન્ડ, બેબી બોન્ડ, પ્રાપ્ત બોન્ડ, ડૂબતું, ભંડોળ-બોન્ડ, ગીરો-બોન્ડ, જામીનગીરી મુક્ત ટ્રસ્ટ બોન્ડ, વ્યાજ-બોન્ડ, શુષ્ક બોન્ડ, વટાવ-બોન્ડ, વળતર-બોન્ડ, કૂપન-દર, ચાલુ આવક, પરિપકવતા વેળા આવક, જામીનગીરી, ડિબેન્ચર, લેણાનું વ્યાજ, કબૂલાતનામું, લાંબા ગાળાનું જામીનગીરી, ટૂંકા ગાળાનું જામીનગીરી કૂપન-બોન્ડ, વૈકલ્પિક બોન્ડ, ભાગીદારી બોન્ડ, વાર્ષિક બોન્ડ, કરમુક્ત બોન્ડ, કામચલાઉ (વચગાળાનું) બોન્ડ, ધારણવાળું બોન્ડ, આવક બોન્ડ, ભંડોળ (સ્ટોક) પ્રમાણપત્ર, કુપન (પાવતી). | જામીનગીરી ભંડોળ | આલોક-19 સ્વામિત્વસંબંધ | નિર્ગમન, બહાર પાડવું એ, ભરવા મૂકવાની પ્રક્રિયા, વ્યાજ (ડિવિડન્ડ), લાભાંશ- શેર કે વ્યાજની ભાગે પડતી રકમ, વિ િશષ્ટ ડિવિડન્ડ, જમા થયેલું ડિવિડન્ડ, રોકડ ડિવિડન્ડ સ્કિમ- શેર ઇત્યાદિનું કર્યું પ્રમાણપત્ર, દેવાળવું, ડિવિડન્ડ, કૃત્રિમ (બનાવટી) ડિવિડન્ડ. | જામીનગીરી ભંડોળ | આલોક-19 સ્વામિત્વસંબંધ | મૂલ્યાંકન, કિંમત, મૂલ્ય, ભાવ, દર માગેલી કિંમત, આપવાની કિંમત, ખરેખરી અથવા ડિલિવરી આપવાની કિંમત, પદ આપવાની કિંમત, ઊંડી કિંમત, નીચી કિંમત, બજારભાવ, કિંમતમાં ઉછાળો, (નિર્ગમન) સમ્યની કિંમત, નક્કી કરેલી કિંમત, સમાન દર, નામની કિંમત, અંકિત (ફેઈસ) મૂલ્ય, ચોપડે લખેલું (બુક) મૂલ્ય, મંદીનું મૂલ્ય, તેજીનું મૂલ્ય, હેરાફેરી, ઉછાળો, અવમૂલ્યન, હાજર માલ વગેરે ફ્યુચર્સ- વાયદાનો માલ. | જામીનગીરી ભંડોળ | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : બહાર પાડવું, ભરાવું, મૂકવું, બજારમાં મૂકવું, આંક બહાર પાડવો, બોન્ડ-ઇસ્યૂ નજરનો મૂકવો, ડિવિડન્ડ (વ્યાજ) જાહેર કરવું. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં