| Head Word | Concept | Meaning |
| સંગીતકાર | આલોક-09 સંવેદન | તંબુવાદ્યવાદક, બેન્જો વગાડનાર, સારંગીવાદક, તંબૂરો વગાડનાર, સારંગી વાદક, હાર્મ (વીણા જેવું વાદ્ય)-વાદક, મંદ્ર ગાયક, વાયોલીનવાદક, વીણાવાદક, મેન્ડોલીન (ગુઈદાર-ગીટાર જેવું તંતુવાદ્ય)- વાદક, લ્યુટ (તંબુરા જેવું વાદ્ય)વાદક, લોક-ગીટાર વાદક, વગાડનાર, બંસરીવાદક, શરણાઈવાદક, શંખ વગાડનાર, ભેરી વગાડનાર, બંસીવાળો. |
| Head Word | Concept | Meaning | સંગીતકાર | આલોક-09 સંવેદન | નામ: સંગીતકાર, સંગીતસતર્ક, સંગીતાચાર્ય, સંગીતનો કલાકાર, ધંધાદારી સંગીતકાર, ગાયકવાદન, સંગીતજ્ઞ, સંગીત સંચાલક, સંગીતશિક્ષક, સંગીતનિર્દેશક, દ્વંદ્વગીત ગાયક, મીર, ઢાઢી, દુહાગીત, મરશિયા ગાનાર, ગવૈયા, ચારણ-બારોટ, વૈતાલિક, સ્તુતિ ગાયક, ભજનિક, ગાયિકા, ચારણ-બારોટ, સંગીતવધ્વા મર્મશ, જાઝ ગાયક, ડોલન શૈલીનો ગાયક, ડિસ્કોની ગાયક, ભજવૈયો, વાદ્ય-સંગીતનો ગાયક. | સંગીતકાર | આલોક-09 સંવેદન | કાષ્ઠ-તરંગ-વાદક (જુદી જુદી લંબાઇના કાષ્ટના સળિયાના બનેલા વાદ્ય-કાષ્ઠ તરંગ વાદક) અધિક કાષ્ઠ તરંગનો ગાયક, જલતરંગવાદક, પીયાનો-વાદક, એકતંતુવાદ્યવિદ, સમૂહવાદ્ય વાદન પ્રવીણ, હાર્પતંતુવાદ્ય, ઓર્ગન, (હાર્મોનિયમની જાતનું વિદેશી વાદ્ય)- વાદક હાર્મોનિયમ વાદક, ઢોલી, પડઘમ-વાદક, તબલા-વાદક, તબલચી, મંજીરા-વાદક, વગાડનાર. | સંગીતકાર | આલોક-09 સંવેદન | કંઠ્ય સંગીતનો ગાયક, બુલબુલ, ગુંજારવ કરનાર, લયવિધાયક, ભજનિક, સામ ગાયક, મંત્રના ઉદ્ગાર, ગરબાના ગાયક, પ્રાર્થનાગાયક, સ્તુતિ પાઠક સમૂહગાનનો ગાયક, સમૂહગાનનો સંવાદ, ગાયકવૃંદ. | સંગીતકાર | આલોક-09 સંવેદન | ચારણ, ભાર, બારોટ, વૈજ્ઞાનિક, નટ-વિટ-ગાયક, લોકગાયક, રથ્યાગાયક, ગેલિયો, પ્રેમશૌર્યનો રવિ-ગાયક, ભટકતો ભાટ, રાવણહથ્થા વગાડનારો ગાયક, લોકકથાગીત ગાયક, મુખ્ય ભજનિક, સંગીતનિયોજક, સ્વરનિયોજક. | સંગીતકાર | આલોક-09 સંવેદન | સમૂહ-ગાન-મંડળી, બેન્ડ, વાદ્યવાદક મંડળી, જાઝ બેન્ડ શેરીનું બેન્ડ. | સંગીતકાર | આલોક-09 સંવેદન | સંગીતપ્રેમી, સંગીત રસિક, સંગીતમાં મસ્ત, સંગીતરવ, સંગીતનો ભાવક. | સંગીતકાર | આલોક-09 સંવેદન | (સંગીતના) આશ્રયદાતા દેવતા: સરસ્વતિ, લલિતકલાની નવ દેરીઓ, પવિત્ર નવદેરી, એપેલોટ, શારદા, વીણાવાદિની, સંગીત ગાનાર પક્ષી: તાનસેન, તાનારીરી, રાણી રૂપમતી. | સંગીતકાર | આલોક-09 સંવેદન | ગાયક પક્ષીઓ: સંગીત ગાનાર પક્ષી: કોયલ, બુલબુલ, કેનેરી, મેના, કબૂતર, સારિકા. | સંગીતકાર | આલોક-09 સંવેદન | ઉક્તિ: ભવામાંનું છોકરું હવે તો ય રાગવાં. સંગીત સંપાદકને ફાયદો એ છે કે તે શ્રોતાવૃંદની જોઈ શકતો નથી. ઢોલકોની પેઠે બેય તરફ બોલે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.