તપાસ

Head Word Concept Meaning
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : તપાસ, પૂછપરછ, પૃચ્છા, પ્રશ્નોત્તરી, કાયદેસર તપાસ, અદાલતની તપાસ, ખાતાકીય તપાસ, તપાસનીશ માનસ, શોધખોળ સંશોધન, સર્વાંગીય અભ્યાસ, ગુનાની તપાસ, જાસૂસી કાર્ય, જાસૂસી, ડિટેક્ટિવની તપાસ, ગુપ્તચરની તપાસ, ગુનાશોધકની તપાસ, છૂપી પોલીસની તપાસ, ગુપ્તચરખાતું, ગુપ્તચર-સંસ્થા, ધારાકીય તપાસ.

Other Results

Head Word Concept Meaning
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ પરીક્ષા, કસોટી, યોગ્યતા પરીક્ષા, 'ટ્રિપેટ્ર', પરીક્ષા, અદાલતી અન્વીક્ષા, અન્વીક્ષા, મૌખિક, ડૉક્ટરોની (પી.એચ.ડી.ની) મૌખિક પરીક્ષા, અનુસ્નાતક મૌખિક પરીક્ષા, …વાઇવા…, શ્રવણ, ફેર-પરીક્ષા, બારીક તપાસ, ઊંડી તપાસ, પરિશીલન, નિયંત્રણ.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ ચાંપતી દેખરેખ, ચાંપતી તપાસ, પૂંછ િડયા તપાસ, છાયા-તપાસ, ગુપ્તચર્યા, ખાનગી તપાસ, નગરચર્યા, મતસર્વેક્ષણ, ગ્રાહક-સંશોધન, જડતી, જડતીનો પરવાનાં, ખાંખાં-ખોળાં, ઊલટસૂલટ તપાસ.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ પ્રશ્ન, પૂછપરછ, પૃચ્છા, પ્રશ્ન પૂછીને કરેલી તપાસ, પ્રશ્નાવલિ, સમસ્યા, મૂળભૂત સવાલ, વિવાદાસ્પદ બાબત, જટિલ પ્રશ્ન, સળગતો સવાલ, સળગતી સમસ્યા, પ્રતિપ્રશ્નાત્મક પ્રશ્ન, પ્રશ્નોત્તરબોધ, પ્રશ્નમાલિકા, પ્રશ્નોત્તરમાલિકા, સોક્રેટિક પદ્ધતિ, પોલીસ-પ્રશ્નોત્તરી, ત્રીજી ડિગ્રીની તપાસ, પ્રત્યક્ષ પરીક્ષા, પરોક્ષ પરીક્ષા, ઊલટ તપાસ, ઊલટ પ્રશ્ન.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ તપાસનીશ, પ્રશ્નકર્તા, શોધક, પ્રાશ્નિક, ઊલટ તપાસ કરનાર, સાક્ષાત્કાર કરનાર, ડિટેક્ટિવ, જાસૂસ, ગુપ્તચર, માફિયા, અભિપ્રાય, અભિપ્રાયની તપાસ કરનાર, મુલાકાત લેનાર, ઇન્ટરવ્યૂ લેનાર, અન્વેષક, પરીક્ષક, પારેખ, ધૂળધોયા.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : પ્રશ્નોને લગતું, કોયડાને લગતું, સમસ્યાને લગતું, કૌતુકપ્રિય, કસોટીને લગતું, નિરીક્ષકને લગતું, સંશોધનાત્મક, અન્વેષણાત્મક, સત્યાન્વેષણને લગતું, પૃથક્કરણશીલ.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : પૂછવું, પૂછપરછ કરવી, પ્રશ્ન કરવો, પ્રશ્ન પૂછવો, સવાલ કરવો, સવાલ પૂછવો, ફેર-તપાસ કરવી, ફરી વિચારવું, પુર્નમૂલ્યાંકન કરવું, પુનશ્ચ હરિ: દ કરવું.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ ઊંડો અભ્યાસ કરવો, ગવેષણા કરવી, પૂરેપૂરી પરીક્ષા કરવી, ઉપલકિયા તપાસ કરવી, ઉપરછલ્લી પરીક્ષા કરવી, નમૂનારૂપ, મતપ્રદાન ગોઠવવું, સંશોધન કરવું, શિકારનો પીછો કરવો.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ અંધારામાં ગોતવું, અંધારામાં ફાંફાં મારવાં, ખૂણેખૂણો તપાસવો, ખૂણેખાંચરે જોવું, શિકાર કરવા ઊપડવું, જરમૂળથી કાઢવું, તપાસ માટે ધરતી ખૂંદી વળવી, ઢૂંઢવું, પીછો કરવો, માથું મારવું, પૂછી લેવું, જાસૂસી કરવી, માફિયાનું કામ કરવું, ડોકિયું કરવું.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ. િવ. : પ્રશ્નપૂર્વક, નિરીક્ષણપૂર્વક.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : પૂછતા નર પંડિત.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ પૂછતાં પૂછતાં લંકા જવાય.
તપાસ આલોક-14, બુદ્ધિશક્તિ પૂછવું જોઈએ, પણ કરવું પોતાનું.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects