તામસી

Head Word Concept Meaning
હઠાગ્રહ આલોક-22 વિશે. : જિદ્દી, આગ્રહી, હઠાગ્રહી, ધર્મચુસ્ત, અક્કડ, સવિનેય, મમતીલા, કઠોર, રણનમ, 'કરેંગે યા મરેંગેની વૃત્તિવાળા, અડિયલ, દ્રઢ, અચ્યુત, હઠીલા, દ્રઢ ઇચ્છાશક્તિવાળા, કઠોર મનના, કોઈ પણ છોડે નહીં તેવા, ઝનૂની, સ્વ-ઇચ્છા મુજબ ચાલનારા, નિષ્ઠુર, વિપરીત, વિકૃત, ઊંધી ખોપરીના, તામસી, માથા ફરેલ, ઉન્માર્ગે ગયેલા.

Other Results

Head Word Concept Meaning
હઠાગ્રહ આલોક-22 નામ : હઠાગ્રહ, જિદ, દુરાગ્રહ, મમત, હઠ, જક, આગ્રહ, અવિનેયતા, કઠોરતા, અડિયલપણું, મનમાની, નિશ્ચિત મન, માથાભારેપણું, હઠીલાપણું, એકધારું ઊંહ, ટટ્ટાર ડોક, અસહકારિતા, સિદ્ધાન્તવાદ, અત્યુત્સાહ, ઝનૂનીપણું, સ્વમત-આગ્રહ, ઊઠેલ પાતિયાપણું, અંકુશમાં ન રહે તેવી પ્રકૃતિ, ન સુધારી શકાય તેવી સ્થિતિ, કર્કશતા, આજ્ઞામાં ન રહે તેવી પ્રકૃતિ, માર્ગ પર સ્થિર ન રહે તેવી વૃત્તિ, પ્રતિકાર, વિરોધ, ઊદ્ધતાઈ, નિયમરહિત વર્તાવ.
હઠાગ્રહ આલોક-22 ન સમજાવી શકાય તેવી સ્થિતિ, અણસમજ, બધિરતા, ચુસ્તતા, જડતા જેમ પકડે તેમ વધારે જોર આવે તેવું વલણ (''ખેંચપકડ, મુઝે જોર આતા હૈ, તેવું વલણ'') અણનમપણું, નમતું ન મૂકવાની વૃત્તિ, સુદ્રઢ વલણ, કડક મિજાજ, મિજાજી સ્વભાવ, વજÂ જેવી કઠિનતા, અભેદ્યતા, મક્કમતા, કડકાઈ, અપરિવર્તનશીલતા, અવિચલિતતા, મતાગ્રહ.
હઠાગ્રહ આલોક-22 અણનમ, નમતું ન જોખનાર, સરયુત, વજÂ જેવા, અવિચલિત, લોખંડી, નરમ ન પાડી શકાય તેવા, નિયમનમાં ન આવી શકે તેવા, ન સુધરી શકે તેવા, આજ્ઞા ન માને તેવા, હલાય નહીં તેવા, જેને માટે હાથ ધોઈ નાખ્યા હોય તેવા, કર્કશ, સામે પડકાર કરનાર, વિપ્લવી, નિયમ રહિત, જેનો ઘાટ ન ઘડી શકાય તેવા.
હઠાગ્રહ આલોક-22 ક્રિયા : આડું ફાટવું, ભડકવું.
હઠાગ્રહ આલોક-22 અ : જડતાપૂર્વક, દ્રઢતાપૂર્વક.
હઠાગ્રહ આલોક-22 ઉક્તિ : નાડું પકડયું એ પકડયું.
હઠાગ્રહ આલોક-22 ડગલું ભર્યું કે ના હઠવું - ના હઠવું.
હઠાગ્રહ આલોક-22 રાજહઠ, સ્ત્રીહઠ, લાલહઠ, છૂટવી મુશ્કેલ.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects