Head Word | Concept | Meaning |
રાજચિહ્ન | આલોક-16 | ઢાલ વગેરે પર કોરેલાં રાજચિહ્નો ('કોટ ઑફ ઓનર્સ'), શસ્ત્રસરંજામ, ધ્વજ, ધજા, ત્રિકોણ વાવટો, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રરંગ, રાજાશાહી સ્ટાન્ડર્ડ, તારકધ્વજ, લાલ શ્વેત અને વાદળી, ત્રિરંગી ધ્વજ, તિરંગો ધ્વજ (ભારતીય), રૂઢિગત જેક (બ્રિટન), સ્ટાર (તારક), ગરુડ, ક્રોસ, વિક્ટોરિયા ક્રૉસ, વીરચક્ર, પરમવીરચક્ર, બિલ્લો, હવાઈઘરનું ચિહ્ન, વિમાની છત્રીનું ચિહ્ન, માદળિયું. |
Head Word | Concept | Meaning | રાજચિહ્ન | આલોક-16 | નામ : રાજચિહ્ન, સત્તાચિહ્ન, પદસૂચક ચિહ્ન, સ્વસ્તિક, ગુલાબ, ચંદ્રક, ક્રૉસ, ગરુડ, ટોપી, શાળા-મુદ્રા, રાજમુદ્રા, રાજદંડ. | રાજચિહ્ન | આલોક-16 | ધાર્મિક ચિહ્ન : પોપનો મુગટ, પ્રાચીન ઇરાનીઓનો ફેંટો, સાફો, ત્રેવડો મુગટ, કાર્ડિનલની હેટ (ટોપી), લાલ ટોપી (હેટ), ભગવાં કપડાં, કાનટોપી, ત્રિશૂળ, ચીપિયો, ટોપી, બાવાની ટોપી, મૃગચર્મ, ભગવી કંથા, ભગવી ટોપી, ભગવાં વસ્ત્રો, ગાંધી ટોપી, ખાદી-વસ્ત્રો, કિરપાણ, પીતાંબર. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.