Head Word | Concept | Meaning |
દિશા | આલોક-07 ગતિ | નામ: દિશા, દિશાદોર, દિશાસૂચન, દિગંત, વલણ, વૃત્તિ, દિનદિશા, કદિક, કમ્પાસમાં સૂચવવાની દિશા, ચિહ્નો, ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ચતુર્દિક્. |
Head Word | Concept | Meaning | દિશા | આલોક-07 ગતિ | દિશાનો નવો વળાંક, દિશાશાંત, પૂર્વગમન, પશ્ચિમગમન, ઉત્તરગમન, દક્ષિણગમન. | દિશા | આલોક-07 ગતિ | સીધું, તાત્કાલિક, તત્કાલીન, સીધેસીધું, અવિચલિત, એકાંગી, નિદશિત, નિર્દિત, ઉદ્દીષ્ટ. | દિશા | આલોક-07 ગતિ | ઊતરતું, ઉત્તરીય, ઓતરાતું, ઓતરાદું, દાક્ષિણાત્ય, દખણાદુ, દક્ષિણધ્રુવીય, પૂર્વનું, પૌરસ્ન્ય, પૂર્વીય, પાશ્ચાત્ય, આથમણું, ઇશાનીય, અગ્નિદેશીય, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય, ઉગમણું. | દિશા | આલોક-07 ગતિ | ક્રિયા: દિશા બતાવવી, દિગ્દર્શન કરવું, દર્શાવવું, સાચી દિશામાં કાર્ય કરવું. | દિશા | આલોક-07 ગતિ | પાંસરા ઘેર જવું, વળાંક લેવો. | દિશા | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: પાધરું, પાંસરું, ચતુર્દિક્. | દિશા | આલોક-07 ગતિ | ઉક્તિ: નિશાળમાંથી નીસરી જવું, પાસરું ઘેર. આંગળી ચીંધ્યાનું પુણ્ય. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.