| Head Word | Concept | Meaning |
| ચિરસ્થાયિત્વ | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : ચિરસ્થાયી, ટકાઉ, લાંબું ચાલે તેવું, ધારાવાહિક, સ્થિર, સ્થાયી, પુરાતન, દીર્ઘાયુષી, કાયમી, યુગાંતરો પર્યંતનું, યુગપર્યંતનું, દીર્ઘકાલીન, રાતભરનું, સપ્તાહભરનું, માસભરનું, દિવસભરનું, જીવનપર્યંતનું, જીવન-સમયનું, આજીવન. |
| Head Word | Concept | Meaning | ચિરસ્થાયિત્વ | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : ચિરસ્થાયિત્વ, ટકાઉપણું, ટકાવ, સહનશક્તિ, ટકવાનો અવધિ, દીર્ઘાયુષ, ધારાવાહિક્તા, સમયનો ગાળો, સમયદ્વીપ, સમયનો પ્રવાહ, સમયનું અંતર, સમયનું લંબાણ, જીવનકાલ, આયુમર્યાદા, જમાનો, યુગ, વર્ષોનાં વર્ષો, દીર્ઘકાલ, બ્રહ્માની ઘડી, શાશ્વતતા, સદી, જુગ જુગ. | ચિરસ્થાયિત્વ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : ટકવું, ટકી રહેવું, ચાલુ રહેવું, સમયની સામે પડકાર કરીને રહેવું, આફતમાંથી બચીને રહેવું, લાંબો સમય ટકી રહેવું, આપત્તિ સાથે ટક્કર ઝીલવી, ઢીલ કરવી, ચાલુ રાખવું, વિસ્તારવું, લંબાણ કરવું. | ચિરસ્થાયિત્વ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : પર્યંત, સદૈવ, હંમેશા, નિરંતર, સદા. | ચિરસ્થાયિત્વ | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : ઘડિયાળ હોય કે બૈરી હોય, ટકાઉ લેવું. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.