Head Word | Concept | Meaning |
ખામીવાળી દ્રષ્ટિ | આલોક-09 સંવેદન | વિકારી દેખાય તેવી દ્રષ્ટિ, ટૂંકી નજર, ટૂંકી દ્રષ્ટિ, દૂર જોઇ શકે તેવી દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિ. |
Head Word | Concept | Meaning | ખામીવાળી દ્રષ્ટિ | આલોક-09 સંવેદન | નામ: ખામીવાળી દ્રષ્ટિ, ક્ષતિયુક્ત, દ્રષ્ટિ, અપૂર્ણ દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ, દ્રષ્ટિની ખામી, દ્રષ્ટિની અપૂર્ણતા, ઝાંખી દ્રષ્ટિ, ન્યૂન દ્રષ્ટિ, આંશિક અંધત્વ, બુગદા દ્રષ્ટિ, બેવડી દ્રષ્ટિ, બેવડી નજર, રંગ-અંધતા, ચકરવકર દ્રષ્ટિ, આંદોલિત દ્રષ્ટિ, ઝાંખપવાળી દ્રષ્ટિ, રતાશવાળી આંખ (દ્રષ્ટિ), આંખ આવવી એ, 'અખિયાં મિલાંકે.' | ખામીવાળી દ્રષ્ટિ | આલોક-09 સંવેદન | વિશે: નિર્બળ દ્રષ્ટિવાળો, નબળી આંખોવાળો, વિષયદ્રષ્ટિવાળો, ટૂંકી દ્રષ્ટિવાળો, બાડો(શૂક્રાવાર્ય), નજીકનું દેખાય તેવી દ્રષ્ટિવાળો, બાડી નજરવાળો, કૂકડા જેવી ફાંગી આંખવાળો, એકાક્ષ, એક આંખવાળો, કાણો, રતાંધળો, ઝાંખી દ્રષ્ટિવાળો, અર્ધી અંધ. | ખામીવાળી દ્રષ્ટિ | આલોક-09 સંવેદન | ક્રિયા: ઓછું દેખાવું, માંડ માંડ દેખાવું, બેવડું દેખાવું, આંખમાં કણું પડવું, આંખનો પલકારો કરવો. | ખામીવાળી દ્રષ્ટિ | આલોક-09 સંવેદન | ઉક્તિ: કાણાને કાંઇ કાણો કહેવાયજ્ આવ મારી કાણી, તું ક્યાંય ન સમાણી. જંગ જીત્યો રે મારો કાણિયો, તો કહે: પાઉં ચલે તબ જાણિયો. બાડો બૌતેર લખણો. | ખામીવાળી દ્રષ્ટિ | આલોક-09 સંવેદન | બેતાળાં: ફાંગી નજર, ત્રાંસી નજર, બાડી દ્રષ્ટિ, ત્રાંસી આંખ, ફાંગી આંખ, ચકરવકર દ્રષ્ટિ, મોટા ડોળા (ચકરવકર થતા), પલકારા મારતી આંખ, આંખ ફરકવી એ, ડાબી આંખ ફરકવી (અપશુકન), (પુરુષમાં જમણી આંખ ફરકવી) (શુકન): (પુરુષ માટે) (સ્ત્રી માટે એનાથી ઊંધું). | દીર્ઘદ્રષ્ટિ | આલોક-17 માનસિક અવસ્થા | નામ : દીર્ઘદ્રષ્ટિ, દુરંદેશી, અગમચેતી, સાવચેતી, દૂરદર્શિતા, પૂર્વદર્શન, સુસજ્જતા, ચિંતન, ભાવી આશા, પૂર્વદ્રષ્ટિ, ભાવી કથન, પૂર્વચિંતન, પૂર્વવિચારણા, પૂર્વગણતરી. | દીર્ઘદ્રષ્ટિ | આલોક-17 માનસિક અવસ્થા | પૂર્વજ્ઞાન, પહેલેથી જાણવું એ, પૂર્વપ્રજ્ઞા, પૂર્વઅવધાન, મનમાં થતું અનિષ્ટનું સૂચન, આગમ ભાખવા એ, દૂરનું જોઈ શકાય તેવી શક્તિ, શકુન, દિવ્યદ્રષ્ટિ, પૂર્વ સંકેત, બનનાર બનાવનો પૂર્વ સંકેત, અનિષ્ટની આગાહી, મનમાં થતું અનિષ્ટનું સૂચન, પૂર્વાંજલિ. | દીર્ઘદ્રષ્ટિ | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : પૂર્વદર્શી, દીર્ઘદર્શી, દુરંદેશીવાળા, સાવચેત, સાવચેતીવાળા, અગમચેતીવાળા, દિવ્યચક્ષુ:સંપન્ન, અંત:પ્રેરિત, અંત:પ્રેરણાસંપન્ન, સુસજ્જ, દૂરદર્શનીય. | દીર્ઘદ્રષ્ટિ | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : અગાઉથી ખ્યાલ કરવો, દીર્ઘદ્રષ્ટિ કરવી, અગાઉથી ઝાંખી થવી, ભવિષ્ય ભાખવું, દૂર-દૂરનું જોવું, આગળ નજર રાખવી, અનિષ્ટનું સૂચન થવું, અતિજ્ઞાન થવું, ત્રિકાળજ્ઞાન થવું, આગળના ઉદ્દગાર કાઢવા, ભાવિની ઝાંખી થવી. | દીર્ઘદ્રષ્ટિ | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિ.વિ. : દીર્ઘદ્રષ્ટિપૂર્વક, દૂરદર્શિતાપૂર્વક, દુરંદેશીપૂર્વક. | દીર્ઘદ્રષ્ટિ | આલોક-17 માનસિક અવસ્થા | ઉક્તિ : પૂર્વ સાવચેતી હોય તે પૂર્વસજ્જ છે. ચેતતા નર સદા સુખી. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.