ધંધો–રોજગાર

Head Word Concept Meaning
ધંધો આલોક-22 નામ : ધંધો, વ્યવસાય, રોજગાર, ધંધો-રોજગાર, કામ, કામધંધો, ધંધાદારી કામકાજ, પ્રવૃત્તિ, નોકરી, ઉદ્યોગ, પ્રવૃત્તિરત, વ્યવહારવિષય, કાર્યસંબંધ, રોજિંદાં કામકાજ, સંબંધ, પોતે જે કરી રહેલ છે તે સાધના, વાણિજ્ય - ધંધાદારી, ધંધાપાણી, વેપાર-વણજ, ધંધાર્થીપણું, નિશ્ચિત કામગીરી, કર્તવ્યકર્મ, કામકાજનું સ્થળ, કામકાજનું ક્ષેત્ર, ફરજ, નોકરીની ફરજ, સોંપાયેલું કામ, સામાન્ય (નૈમિત્તિક) કામકાજ, રોજિંદું ઘરકામ, નિત્યકર્મ, ગૃહકાર્યનું છૂટક કે ઉધ્ધડ કામ, હાથ પરનાં કામ, કરવાનાં કામકાજ, મહેનત, સોંપેલી કામગીરીનું આજ્ઞાપત્ર, કરસેવા, કાર્યસેવા, કારસેવા, સેવા, હુકમ, આદેશ, પરિયોજના, કારભાર, કામનો બોજો, વહીવટ, સોંપેલું કામ, કામનો હવાલો (ચાર્જ).

Other Results

Head Word Concept Meaning
ધંધો આલોક-22 કાર્યક્ષેત્ર, કાર્યફલક, કાર્યપ્રદેશ, કાર્યવ્યસ્તતા, હોદ્દાધારણ, અવકાશ, અન્યત્ર વધારાની નોકરી, પૂર્ણકાલીન નોકરી, અંશકાલીન નોકરી, વ્યવસાયની વિ િશષ્ટતા, કારકિર્દીનું ઘડતર, હસ્તકળા, હાથકારીગરી, કળા, કારીગરી, જીવનકર્તવ્ય.
ધંધો આલોક-22 સ્વાભાવિક ધંધો, ફુરસદનો ધંધો, ફુરસદનો વ્યવસાય, વ્યવસાયલક્ષી દરજ્જો, વ્યવસાયગત સ્થળ, ધંધાદારીપણું.
ધંધો આલોક-22 વિશે. : ધંધાદારી, વ્યવસાયગત, ધંધો, - પૈસા બનાવવા અંગેનું, કમાણી અંગેનું, શ્રમપરાયણ, રોજિંદુંનું, વેપારી, સુખવાદી, ભૌતિકવાદી, ઉપયોગિતાવાદી, જીવન નિર્વાહ અંગેનું, રોજના મેળવવા અંગેનું, ધનોપાર્જિતવિષયક, ધંધાના સ્વાભાવિક કામકાજને લગતું, શોખનું, ધંધાદારી.
ધંધો આલોક-22 ક્રિયા : કામકાજ કરવું, વ્યવસાય કરવો, ધંધો કરવો, રોજગારમાં વ્યસ્ત રહેવું, કાર્યને વળગી રહેવું, કામકાજમાં પૂરો સમય આપવો, કાર્યવ્યસ્ત રહેવું, કાર્યશીલ રહેવું, ધંધાની પ્રવૃત્તિ કરવી, સમય પસાર કરવો ('ધંધામાં'), ધંધામાં કાર્યમગ્ન રહેવું, ધંધો સંભાળવો, નોકરી કરવી, સેવા કરવી, ધંધાની ફરજો બજાવવી, નોકરીમાં ફરજ બજાવવી, વ્યવસાયમાં પોતાનો ફાળો આપવો, ધંધા તરીકે કાર્ય કરવું.
ધંધો આલોક-22 કાર્ય કરવું, કોઈના માટે કાર્ય કરવું, પોતાનો વેપાર ચલાવવો, પોતાનો વેપાર-ધંધો ચલાવવો, પોતાના ધંધામાં પરિશ્રમ કરવો, ધંધો હાથમાં લેવો, શ્રમ કરવો, નોકરીમાં ચાલુ રહેવું, પ્રવૃત્તિમય રહેવું, વધારાનો ધંધો કરવો, વધારાની બીજી નોકરી કરવી, હોદ્દો ચાલુ હોવો, કાર્યાલયનો હોદ્દો ચાલુ હોવો, હોદ્દો સંભાળવો, જગ્યા સંભાળવી, અધિકારી તરીકે ચાલુ રહેવું.
ધંધો આલોક-22 કાર્યમગ્ન રહેવું, વ્યવસાયમગ્ન રહેવું, વ્યસ્ત રહેવું, કામ હાથમાં લેવું, રોજગાર સંભાળવા, ધંધામાં સમય આપવો, કામ સંભાળી લેવું, હાથ પર લેવું, પોતાની ખાસ પ્રવૃત્તિ ગણવી, કામ કરતા રહેવું, કાર્યવ્યસ્ત રહેવું, કામનો અભ્યાસ હોવો, કામનો મહાવરો હોવો, કાર્યનો અનુભવ હોવો, વ્યવસાય તરીકે પ્રવૃતિ ધરવી, ધંધામાં રોકાયેલા રહેવું.
ધંધો આલોક-22 ક્રિ.વિ. : વ્યવસાયપૂર્વક, રોજ-બ-રોજ, દૈનંદિન.
ધંધો આલોક-22 ઉક્તિ : પાઇની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. ભોજન ધંધાને સરળ બનાવે છે. ધંધાખાર બહુ ભૂંડો.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects