Head Word | Concept | Meaning |
ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ ં ખનિજ, ધાતુ, ખનિજ સ્ત્રોતો, ખનિજીકરણ, અશુદ્ધ કાચી ધાતુ, કુદરતી ખનિજ, ખનિજવિદ્યા, ભૂસ્તરશાસ્ત્ર, ખનિજ ઇજનેરી. |
Head Word | Concept | Meaning | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ધાતુ, ધાતુશાસ્ત્ર, સોના-ચાંદી, સોનું, રૂપું, વરખનું પાનું, ધાતુકામ, ધાતુ કારીગરી, મિશ્રધાતુ, ધાતુમિશ્રણ, ધાતુસંયોજન, તાંબા-પિત્તળ; ધાતુકર્મવિજ્ઞાન, ખનિજવેતા, ધાતુવેત્તા. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ખાણ, ખાડો, પથ્થરની ખાણ, સોનાની ખાણ, રૂપાની ખાણ, કોલસાની ખાણ, ખાણિયો, જાતે ખાણ ખોદનાર, ખાણનું ખોદકામ, સોના માટેની દોડાદોડ, ઢાળિયો, ઢાળો, લગડી. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : ખનિજસંબંધી, ખનિજભૂત, ગંધકવાળું, ધાત્તિ્વક, સોનેરી, રૂપેરી, સોનાના ઢાળવાળું, પોલાદી, પિત્તળિયું. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : ખનિજરૂપ થવું, ખનિજની રચના થવી, ખાણ ખોદવી. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ધાતુઓ : તાંબું, સોનું, લોઢું, સીસું, મૅગ્નેશિયમ, મૅંગેનીઝ, પારો, નીકલ, ઍલ્યુમિનિયમ, રેડિયમ, સોડિયમ, થોરિયમ. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | મિશ્રધાતુ અને પતરાં : મિશ્રધાતુ ં : ત્તિળ, કાંસુ, પોલાદ, ઢાળેલું લોઢું, ચલણનું નિકલ, જર્મન સિલ્વર, સટીલ, પોલાદ, સુવર્ણ પતરું (વરખ). | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : સોનાની જાળ પાણીમાં ન નખાય. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સોનું જોઇને સંગ કર્યો, કરમે નીકળ્યું કથીર. | ખનિજ અને ધાતુ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સુવર્ણને કાટ ન લાગે. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.