Head Word | Concept | Meaning |
અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : અંધકાર, ઝાંખું અજવાળું, અંધારું, તમસ્, પ્રકાશ-વિહીનતા, રાત્રિ, રાત, નિશા, નિશીથ, મધ્યરાત્રિ, મધરાત, ઘોર અંધકાર, પ્રબળ અંધકાર, કાળું ડિબાંગ, કૃષ્ણ પક્ષનો અંધકાર, તિમિર, તમિસ્ર, કાળરાત્રિ, અંધેર, અંધાધૂંધી, ધૂંધ, (વંટોળિયાથી થયેલું અંધારું), અંધારરાત્રિ, તમ્મર, દીવા પાછળનું અંધારું, નિમ્ન અંધકાર, ઘન અંધકાર. |
Head Word | Concept | Meaning | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઝાંખાપણું, મંદ પ્રકાશ, સાંધ્ય પ્રકાશ, અંધકાર, ઉષા, ગ્રહણ, ગૂઢ અંધકાર, પૂર્ણ ગ્રહણ, આંશિક ગ્રહણ, ખગ્રાસ ગ્રહણ, કંકણાકૃતિ ગ્રહણ, સૌર (સૂર્ય) ગ્રહણ, ચંદ્રગ્રહણ. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અગમ્યનો અંધકાર, કાળી ચૌદશનો અંધકાર, પ્રકાશ-અવરોધન, ડીમલાઇટ. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | બ્લેક-આઉટ, પ્રકાશબંધી, અંધારપાટ, અંધારમાયા. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | છાયા, પડછાયો, પ્રતિચ્છાયા, ઓળો, છાયાચિત્ર, છાયાપટ, અંધારકૂપ, અંધારપછેડી, અંધારપટ, અંધારમય, અંધકારગ્રસ્ત, કાળું. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : કાજળકાળું, શ્યામ, પ્રકાશવિહીન, દીપકવિહીન, અંધકારખચિત, અંધારિયું, અંધારી, અંધારવર્ણું, અંધતલ, અંધકારમય, તમોલિપ્ત. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | તેજોવિહીન, પ્રકાશવિહીન, આંદ્ય, અંધકારમય, આછા અંધકારવાળું, કૃષ્ણવર્ણું, અંધતમ, તામસી. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : અંધારું કરવું, અંધકાર ફેલાવવો, ઝાંખું રાખવું, પડછાયો કરવો, ઝાંખું કરવું, પ્રકાશ મંદ કરવો, બત્તી બુઝાવવી, દીવો રામ કરવો, અંધારાં ઉલેચવાં, અંધારે આખડવું. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : અંધારે પણ ગોળ ગળ્યો લાગે. | અંધકાર | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | અંધેરી નગરી ને ગંડું રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : સાંજ, રાત્રિ, મધ્યાહ્ન પછીને સમય, મોડા બપોરનો સમય (પી. એમ.), સાંજ, સાંધ્યગીત, સાયંપ્રાર્થના, સાંજની ભરતી, સંધ્યા-સમયનું, સમાપન, સંધ્યાનો પ્રકાશ, દિવસ અને રાત્રિનો સંધિકાલ, સૂર્યાસ્ત, ગોધૂલિક-વેળા, ગોરજ-સમય, મહારાજ મેર બેસવાનો સમય, સંધ્યાકાલની ભરતી, સાંધ્ય પ્રકાશ. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | રજની, શર્વરી, રાત, અંધકાર, કાળી રાત, અંધારી રાત, અજવાળી રાત, કાજળકાળો અંધકાર, દુનિયા જંપી જવાનો સમય, અવારી રાત, પૂર્ણિમાની રાત, અમાસ, પૂનમ; સંચારબંધનો સમય, મધ્યરાત્રિ, નિશીથ, નિશાચરોનો સમય, નિશા, અવોયોગીનો સાધનાનો સમય. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : મધ્યાહ્નોત્તર, મધ્યાહ્ન પછીનું, પૂર્વસંધ્યાનું, સાંજનું, સંધ્યાનું, સાંધ્યગીતનું, સાયંપ્રાશનનું, સાંધ્ય પ્રકાશનું, સૂર્યસ્ત સમયનું, રાત્રિનું, રાત્રિના અંધકારનું, રાત્રભરનું, નિશીથનું, નિશાચરોનું, નિશાચર્યાનું. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિ.વિ. : રાતવરત. | સાંજ-રાત્રિ | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : રાત થોડી તે વેશ ઝાઝા. રાત્રે નિદ્રા, દહાડે કામ, ક્યારે ભજીએ હરિનું નામ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ