Head Word | Concept | Meaning |
ન્યાય | આલોક-13, નીતિ | ન્યાયની દેવી, અંધ ન્યાયદેવી, છઠ્ઠીના લેખ,વિધાત્રીના લેખ, અનાસક્તિ, જહાંગીરી ન્યાય. |
Head Word | Concept | Meaning | ન્યાય | આલોક-13, નીતિ | નામ : ન્યાય, ઇન્સાફ, ન્યાયીપણું, વાજબીપણું, શુદ્ધ ન્યાય, સમ ન્યાય, કર્મસિદ્ધાંત, પ્રમાણપૂર્વક નિશ્ચિય, વિવાદનો નિર્ણય, કાવ્ન્યાય, બિરબલનો ન્યાય, સોલોમોનનો ન્યાય, તેલીરામનો ન્યાય, બાળક માટે દાવો કરતી બે સ્ત્રીનો ન્યાય, ન્યાયનાં ત્રાજવાં, અંધ ન્યાય, નિષ્પક્ષી ન્યાય. | ન્યાય | આલોક-13, નીતિ | વિશે. : ન્યાયી, ન્યાયપૂર્વક, ઇન્સાફપૂર્ણ, ન્યાયનિર્ણીત, ન્યાયપરાયણ, ન્યાયમય, સમદર્શી, પૂર્વગ્રહરહિત, તર્કબદ્ધ, વ્યક્તિનિરપેક્ષ. | ન્યાય | આલોક-13, નીતિ | ક્રિયા : વાજબી હોવું, ન્યાયયુક્ત હોવું, ન્યાય કરવો, સાચી વસ્તુ કરવી, ન્યાય આપવો, દાદ સાંભળવી, સમાન દ્રષ્ટિ રાખવી, વાજબી રીતે વર્તવું. | ન્યાય | આલોક-13, નીતિ | ક્રિ.વિ. : ન્યાયપૂર્વક, યોગ્યતાપૂર્વક. | ન્યાય | આલોક-13, નીતિ | ઉક્તિ : એક નિર્દોષ માણસ સહન કરે તેમ ન થવું જોઈએ, ભલે દસ દસ ગુનેગાર છૂટી જાય. | ન્યાય | આલોક-13, નીતિ | ન્યાય મળવો જોઈએ, એટલું જ નહિ, ન્યાય મળ્યો છે એમ સ્પષ્ટ અને નિ:શંક રીતે દેખાવું જોઈએ. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.