Head Word | Concept | Meaning |
નિર્દેશન | આલોક-16 | પંક્તિ, ધક્કો, ટકોરો, વક્રરેખા, વિકર્ણ, શબ્દતૂટક કે વાક્યતૂટક ચિહ્ન, કર્ણરેખા, અધો-રેખા, પગદંડી, પક્ષીય શબ્દસંકેત, અભિનય-ગતિ, શારીરિક મુદ્દાઓ, અભિનય-ભાષા, નામાભિધાનપત્ર, મુલાકાતી-કાર્ડ, પ્રતિહસ્તાક્ષર, ક્રમાંક, સંખ્યા, મુદ્રાલેખ, વ્યક્તિગત સંજ્ઞાનો આલેખ ('મોનોગ્રામ'), સહી, ટૂંકી સહી. |
Head Word | Concept | Meaning | નિર્દેશન | આલોક-16 | નામ : નિર્દેશન, સૂચન, અભિપ્રાય, અભિધાન, ભેદાભેદવિવેક, વિ િશષ્ટ રૂપનું વર્ણન, નામાભિધાન, અંગુલિનિર્દેશ, નિર્દેશક, નિશાની, પ્રતિનિધાન, કલ્પના, લાક્ષણિકા, વિચિત્રતા, વિ િશષ્ટતા, ચારિત્ર-વિ િશષ્ટતા, વિ િશષ્ટ લક્ષણ. | નિર્દેશન | આલોક-16 | ચિહ્ન, ચિહ્નતા, જળસપાટીનું ચિહ્ન, છેદચિહ્ન, ત્રાજવાં, ધર્મચિહ્ન, તલ, મસો, ટીલાંટપકાં, કલંક, ઓળખ- ચિહ્ન, જખમની નિશાની, પ્રતીક, પ્રણયબંધનની ગાંઠ, છેડાછેડી, પ્રણયગ્રંથિ, ચિત્રસંકેત, શબ્દચિહ્ન, શબ્દભંડોળ, વિચારલિપિ, ભાવચિત્ર, ભાવસંકોચ, ભાવલેખ, રૂઢિમય પ્રતીક. | નિર્દેશન | આલોક-16 | નિર્દેશક, સૂચિ, ઘડિયાળનો કાંટો, માર્ગદર્શક સ્તંભ, સંજ્ઞાસ્તંભ, પરકારની સોય, અંગૂઠાછાપ, કોતરકામ, નિશાનીરૂપ, સંકેતદર્શક, ભૂમિસંકેત, સ્મરણસ્તંભ. | નિર્દેશન | આલોક-16 | ઉચ્ચ સંજ્ઞા, ઈશારો, આંખનો ઇશારો, પલકારો, દ્રષ્ટિસંકેત, સંકેત-ઘંટારવ, પોલીસની વ્હીસલ, ચોકીદારનો અવાજ ('આલબેલ'), પીળો ધ્વજ, શ્વેત ધ્વજ, લાલ ધ્વજ, લાલ વાવટો, લાલ ખમીસ, આંતરરાષ્ટ્રીય અંકસંકેત, સંકેત ધ્વજ, આકાશલિખિત સંકેત, હવાઈ સંકેત, લાલ પ્રકાશ કે અટકવાની નિશાની, પીળાશ પડતો રંગ કે ચેતવણીનો પ્રકાશ, ટ્રાફિક- વાહનવ્યવહારનો સંકેત. | નિર્દેશન | આલોક-16 | લેબલ, નામઠામવાળી કાપલી, એંધાણ, સરકારી ચિહ્ન, સરકારી છાપ, પ્રતિસંજ્ઞા, મથાળાની સંજ્ઞા (માસ્ટ હેડ'), મુખપૃષ્ઠ, નામઠામ, છાપેલો હોય તેવો કાગળ ('લેેટરહેડ'), શીર્ષક. | નિર્દેશન | આલોક-16 | સાદ, સંદેશ, અદાલતી તેડું ('સમન્સ'), બ્યૂગલનો સાદ, કૂતરાની વ્હીસલ, બોલ, બુલાવા, વ્હીસલ, ચેતવણીનો સાદ, શિયાળની લાળી, 'જય સોમનાથ', યુદ્ધની બૂમ, યુદ્ધનગારાં. | નિર્દેશન | આલોક-16 | વિશે. : નિર્દેશાત્મક, નિર્દેશનીય, સંજ્ઞાસૂચક, રોગનિદાનદર્શક, સંજ્ઞાત્મક, આલંકારિક, ચિહ્નરૂપ, અભિવ્યક્તિગત. | નિર્દેશન | આલોક-16 | ક્રિયા : નિર્દેશવું, નિર્દેશાત્મક થવું, નિર્દેશ આપવો, નિશાની આપવી, સૂચન આપવું, નિશાની- કરવી, નિશાની રાખવી, અર્થ સમજાવવો, પુરાવો આપવો, સીલ કરવું, મુદ્રા લગાવવી, ત્રાજવાં ત્રોફાવવાં, ઝબકારો કરવો, છાપ ઉપસાવવી, સીલ કરવું. | નિર્દેશન | આલોક-16 | સંજ્ઞા કરવી, સંજ્ઞાથી દર્શાવવું, ઝબકારો કરવો, ઊંચી નિશાની કરવી, આંખ મારવી, ભવાં ઊંચાં કરવાં, હાથ પકડી રાખવો, હાથ ઊંચો કરવો, ધ્વજ અર્ધી કાઠીએ રાખવો, ઢોલ ટીપવો, નગારું વગાડવું, ચેષ્ટા કરવી, અભિનય કરવો, પગ દબાવવો, કોણી મારવી, મૂક અભિનય કરવો, ખંભો ઉલાળવો, હાથ હલાવવા. | નિર્દેશન | આલોક-16 | ઉક્તિ : તેજીને ટકોર. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં