Head Word | Concept | Meaning |
મધ્યાંતર | આલોક-06, પરિમાણ | ક્રિયા : અલગ પાડવું, મધ્યાંતર રાખવું, પડદો રાખવો. |
Head Word | Concept | Meaning | મધ્યાંતર | આલોક-06, પરિમાણ | નામ : મધ્યાંતર, ઇન્ટરવલ, અંત:સ્થળ, વચગાળો, મધ્યાંતર મધ્યાહ્ન-ભોજન, રિસેસ, વિરામ, વિસામો, પોરો, રોંઢો, સાંકડી જગ્યા, અડધી જગ્યા. | મધ્યાંતર | આલોક-06, પરિમાણ | તિરાડ, ખાંચો, ખીણ, ચીરો, સીવણ, નાળું, ચીમની, બારણામાંથી જોવાનું કાણું ('કી-હોલ'), ભોંયરું,છિદ્ર, બાકું, ગાળો. | મધ્યાંતર | આલોક-06, પરિમાણ | વિશે. : મધ્યાંતર, મધ્યવર્તી, મધ્યસ્થ, અંત:સ્થ, વિભાજિત, કાપકૂપવાળું,છિદ્રવાળું, ચાંદું (કૅન્સર). | મધ્યાંતર | આલોક-06, પરિમાણ | કાપો મૂકવો, અસ્થિભંગ થવો, તિરાડ થવી. | મધ્યાંતર | આલોક-06, પરિમાણ | ઉક્તિ : જીવન એ જન્મ અને મૃત્યુ વચ્ચેનું મધ્યાંતર છે. વેવિશાળ એ કૌમાર્ય અને લગ્ન વચ્ચેનું મધ્યાંતર છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.