પરીક્ષા ધોરણ

Head Word Concept Meaning
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ નામ : પ્રયોગ, પ્રયોગકાર્ય, અખતરો, પ્રયોગાત્મક પદ્ધતિ, કસોટી, અજમાયશ અને ભૂલ, પ્રાયોગિકતાવાદ, પ્રાયોગિક તાલીમી, ઉદાત્ત પ્રયોગ, ભવ્ય પ્રયોગ, પ્રાયોગિકતા, અંગૂઠાનો નિયમ,અંકુશિત પ્રયોગ, પૂર્વપ્રયોગ, મહાવરો, સાબિતી, ચકાસણી, કાચું રેખાંકન, પરીક્ષા-ધોરણ, નિકષ-સિદ્ધાન્ત, માપદંડ, આખરી કસોટી, ખરી કસોટી.

Other Results

Head Word Concept Meaning
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ પ્રયોગશાળા, લેબોરેટરી, લેબ, પ્રાયોગિક મથક, બેરોમીટર, વાયુદાબમાપક યંત્ર, સંશોધન-કાર્યકર, 'ગીન-પીગ' પ્રયોગ માટે લેવાયેલ પશુ કે પ્રાણી.
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : પ્રાયોગિક, નિકષ-વિષયક, અજમાયશ, અનુભવાર્થી, કામચલાઉ અજમાવેલ, પ્રયોગમાં મુકાયેલ, પુરવાર થયેલ, પ્રયોગશીલ.
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : પ્રયોગ કરવો, પ્રયોગમાં લેવું, સંશોધન કરવું, અજમાયશ કરવી, 'રિહર્સલ' કરવું, નાડી પારખવી, કસોટીમાં પસાર થવું.
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : પ્રયોગપૂર્વક.
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : કોઈ સિદ્ધાંતના પ્રયોગથી પુરવાર થઈ શકે છે, પણ પ્રયોગમાંથી સિદ્ધાન્તનો જન્મ થાય એનો કોઈ માર્ગ નથી.
પ્રયોગ આલોક-14, બુદ્ધિશક્તિ અસ્તિત્વ એ ઘેલછાભર્યો અને વિષાદપ્રેરક પ્રયોગ છે.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects