પરોપકાર

Head Word Concept Meaning
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ પરોપકાર, પરોપકારિતા, ઉપકાર કરવાની વૃત્તિ, માનવતાવાદી, દાનશીલતા, માનવપ્રેમ, પરગજુપણું, સદ્ભાવના, સખાવત, ધર્માદો, સારાં કાર્યો, કલ્યાણ-કાર્યકર્તા, દાનેશ્વરી કર્ણ, રબિનહુડ, સામાજિક સેવા, કલ્યાણ-રાજ્ય, કલ્યાણ-રાજ્યની નીતિ-રીતિ, કલ્યાણવાદ.

Other Results

Head Word Concept Meaning
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: દયા, દયાળુપણું, કરુણા, પરોપકારિતા, દયાળુ સ્વભાવ, માયાળુ સ્વભાવ, અનુકંપા, કરુણા, ઇષ્ટ રહેમ, મૃદુ હ્રદય, સમભાવ, દયા ખાનારા, દયાવૃત્તિ, ભદ્રતા, ભદ્રભાવ, સહિષ્ણુતા, મધુર સ્વભાવ, મધુર પ્રકૃતિ.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ હમદર્દી, કારુણ્ય, અનુગ્રહ, અનુકંપા, રહેમ નજર, રહેમ, દયાળુ હ્રદય, મૃદુ, હ્રદય.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ દયાળુ, દયાપૂર્ણ, માયાપૂર્ણ, હિતકારી, ભદ્ર, ભલા, કોમળ, સ્નેહપૂર્ણ, હમદર્દ, પરોપકારી, સખાવતી, દાનેશ્વરી, કલ્યાણકૃત, હિતકારી, મૃદુ, સાલસ, અનુકૂળ, સહ્રદય, ઉપકાર કરનાર, સહિષ્ણુ.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે. : દયા કરનાર, સદ્ભાવપૂર્ણ, સમદુ:ખી, માયાળુ, કૃપાળુ, ક્ષમાશીલ, લાગણીશીલ, હ્રદયસ્પર્શી, દયામૂર્તિ, દયાયુક્ત, દયાય્ર્ર.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા : દયા રાખવી, માયા રાખવી, માયાળુ થવું, કૃપા કરવી, ભલું કરવું.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ દયા કરવી, કૃપા કરવી, કરુણા કરવી, દિલાસો આપવો, હ્રદયમાં અનુકંપા હોવી, હ્રદય પીગળવું, પસ્તાવો થવો, દુ:ખીને આશ્વાસન આપવું, ક્ષમા કરવી, માફી આપવી, પારકે દુ:ખે દુ:ખી થવું, ઘૂંટણિયે પડવું, પગે પડવું.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિ.વિ. : દયાપૂર્વક, માયાપૂર્વક.
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ : દયા ધરમકા મૂલ હૈ, પાપમૂલ અભિમાન,
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ તુલસી દયા, ન છાંડિયે, જબ લગ ઘટમેં પ્રાણ. (તુલસીદાસ).
દયા આલોક-11 સમભાવ અને સ્નેહભાવ પરોપકારાય સતાં વિભૂતય: 1 દયા, મયા ને હિયાવાળા પર પ્રભુ રાજી.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects