Head Word | Concept | Meaning |
લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | લશ્કરી એકમો : એકમ, સંકલિત એકમ, યુક્તિબાજ એકમ, મેદાનમાં ઊતરનારું લશ્કરી જૂથ, લશ્કરી દળ, લશ્કરી વિભાગ, લશ્કરી પાંખ, રેજિમેન્ટ (દળ), લડાયક જૂથ, બટેલિયન (પલટન 1000 સૈનિકોવાળી), વ્યૂહાત્મક સૈનિકોનું લશ્કર, કિલ્લાના સૈનિકો, કંપની-જૂથ, બ્રિગેડ (5000નું લશ્કર), પ્લેટુન ('પલટન'), તોપમારાનો વિભાગ,120 થી 200 ઘોડેસવારોની પલટન, લશ્કરી જૂથોનો વડો, લશ્કરી વિમાનોનો વડો ('સ્ક્વેડ્રન'), રસોડાની પોલીસ, અથૌહિણી સેના (21,870 હાથી, 21,870 રથ, 65,610 ઘોડેસવાર અને 1,09,350 પાયદળ હોય તેથી ચતુરંગી સેના), માનવબોંબ. |
Head Word | Concept | Meaning | લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | નામ : લડવૈયો, યોદ્ધો, જોધાર, યુદ્ધ કરનાર, વઢવાડ કરનાર, બળવો કરનાર, ટંટો કરનાર, લશ્કરવાદી, શૂરવીર, પરમવીરચક્રધારી, અશોકચક્રધારી, મતાંધ, બલિષ્ઠ, બળ બતાવનાર શૂરવીર, ગોરીલા-યુદ્ધખોર, લડ અથવા લડનારો દે એવું માનનાર, યુદ્ધનિષ્ણાત, સેનામાં નોકરીમાં રહેનાર, સૈનિક, લશ્કરી માણસ, લડાયક માણસ, યોદ્ધો, યુદ્ધાર્થી, કુશળ માણસ, બહાદુર વ્યક્તિ, શસ્ત્રશક્તિ, સશસ્ત્ર સૈનિક, તોપનો ખોરાક, સ્ત્રીસૈનિક, વીરાંગના, ભાવવાળા, ત્રિશૂળધારી, પરશુધારી. | લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | સામાન્ય સૈનિક, જીઆઈ, જેટ યેન્ક, ટોઝી, સિપાઇ સંસ્કારી (આƒિકા), ક્રાઉટ, (જર્મન), નવીસારી (તુર્કી), પદાતિ સૈનિક, પગપાળો સૈનિક, ગોળીબારમાં કુશળ સૈનિક, ગોલંદાજ, નિશાનબાજ, બોંબગોળો ફેંકનાર સૈનિક, સૈન્યમાં નોંધાયેલ સૈનિક, કમિશને ચકાસણી ન કરી હોય તેવા લશ્કરી અધિકારી સામાન્ય સૈનિક, માનનીય સૈનિક, ખાનગી સેના, તોપચી લશ્કરી તોપખાનું, મશીનગનધારી, બોંબ ફેંકનાર, બોંબમારો કરનાર, અદબના સૈનિકો, હવાઇદળના સૈનિકો, ઘોડેસવાર લશ્કરી રેજિમેન્ટનો સૈનિક, ગજદળનો સૈનિક, ભાલાવાળા ઘોડેસવાર, સિપાહી, બખ્તર રણગાડી (ટેન્ક)નો સૈનિક, ટેન્ક ચલાવનાર, અનિયમિત લડનાર, સૈનિકો, ભૂગર્ભ-સૈનિકો, પ્રતીકાર-સૈનિકો, ભૂગર્ભ યોદ્ધા. | લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | ભાડૂતી સૈનિકો, ધંધાદારી હત્યારા, ભાડૂતી તોપચી, તાલીમી સૈનિકો, નોંધાયેલા સૈનિકો, પસંદ કરાયેલ સૈનિકો, જૂજ અનુભવી સૈનિકો, ઝુંબેશ કરી શકનાર સૈનિકો, વિ િશષ્ટ સૈન્ય, ચુનંદા સૈનિકો ('કમાન્ડો'), વંટોળિયા લશ્કર, ઝંઝાવાતી લશ્કર, ઇજનેર લશ્કર, સશસ્ત્ર લશ્કર, લડાયક યંત્ર, લશ્કરી વ્યવસ્થા. | લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | અનામત દળ, સહાયક દળ, લશ્કરી અનામત દળ, ગૃહરક્ષક અનામત દળ, પ્રાદેશિક અનામત દળ, સંગઠિત અનામત દળ, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, સ્વયંસેવક (સૈનિકો), સ્વયંસેવક સેના, સ્વયંસેવક તાલીમી દળ, સ્વૈચ્છિક નૌકાદળ, જડોના જાણનાર, કરાટેના જાણનાર, કાળો પટ્ટો ધારણ કરનાર (કરાટેમાં). | લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | હવાઈ સૈન્ય, વિમાની સેવા, વિમાની સૈન્યની પાંખ, વ્યૂહાત્મક વિમાની પાંખ,વિમાની (હવાઈ) પલટન, લશ્કરી સેવા-પલટન, સંકેત દળ, ન્યાયાધીશ- એડવોકેટ જનરલ-પલટન. | લડવૈયો | આલોક-21 સમર્થન અને વિરોધ | નૌકાસૈન્ય, નૌકાદળ, રક્ષણી પહેલી હરોળ, નૌકા-કાફલો ('ફ્લીટ'), નૌકાસૈન્યનો વિભાગ, શાહી નૌકાસૈન્ય, નેવી, ભારતીય નેવી, નૌસૈનિક, વેપારી નૌસૈનિક, વેપારી નૌસૈન્ય, નૌકા તાલીમી દળ, અનામત નૌકાદળ, સમુદ્રતીરના રક્ષકો, લશ્કરી વેડો, યુદ્ધનૌકાના સિપાહી, સમુદ્રસૈનિકો, શાહી નૌકાસૈનિકો, સ્વૈચ્છિક કટોકટી સેવા સ્વીકૃત સ્ત્રીઓ, સ્ત્રીઓનું લશ્કરી દળ, વ્યવસ્થિત રાષ્િટ્રય તાલીમી દળ, હરતુંફરતું તાલીમી દળ, પ્રાદેશિક તાલીમી દળ, અનામત દળ, ગૃહસ્થચક્ર દળ, રાષ્િટ્રય સંરક્ષણ દળ, હવાઈ રાષ્ટ્રીય રક્ષક, રાજ્યરક્ષક, ગૃહરક્ષક ('હોમગાર્ડ'), તાલીમી દળ, યુદ્ધ-અશ્વ, લડાઇનો ઘોડો. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.