Head Word | Concept | Meaning |
પૂર્વજ | આલોક-30 શક્તિ | નામ : પૂર્વજ, વંશ, આદિ, પુરુષ, વડવા, બાપદાદા, કુળ, પિતૃપરંપરા, પૂર્વાચાર્ય, જનક, પ્રજનક, કાલપુરુષ, વડીલ, પ્રજાપતિ, પિતૃવંશ, પિતૃપદ, માતૃક્તા, પૈતૃક્તા, વત્સલતા, જનકત્વ, માતૃત્વ, માતૃપદ, જનનીત્વ, માતૃતુલ્યતા, માતૃવત્પણું, માતૃવંશ, માતૃતા, વત્સલતા; વંશાવળી, પેઢીનામું, વંશચિકિત્સા, વનસ્પતિ કે પ્રાણીનો ઉત્પત્તિક્રમ, વંશવેલો, કુળ, ઓલાદ, લાંબા કાળથી ચાલતો આવેલો વંશ, થડ, વંશવૃક્ષ, આંબો, કુળનો-આંબો. |
Head Word | Concept | Meaning | પૂર્વજ | આલોક-30 શક્તિ | વંશપરંપરા, લોહીનો સંબંધ, અવતરણ, વંશજ-પરંપરા, વારસો, ઊતરી આવવું એ, જન્મ, જનન, જાતિ, જૂથ, માનવવંશ, ઓલાદ, ગોત્ર, બીજ, સીધા વંશજ, મૂળ વંશનું કુળ, વંશગત સંબંધ, સંલગ્નતા, પાંચા (પાંચ-પાખા), નર પરંપરા, અસિ-પક્ષ, તલવાર-પક્ષ, નારીપરંપરા, કુટુમ્બની સ્ત્રીશાખામાં માતૃપક્ષ, સંપિડતા, સગોત્રતા, સમાનવંશ, સમાનકુળ; પૂર્વજો, પુરોયાયીઓ, પુરોગામીઓ, આદ્યજનકો, પિતૃમાતૃકો, ફલયિતા, નાયક-પિતા, ગોત્ર-પતિ, કુટુમ્બાધિપતિ. | પૂર્વજ | આલોક-30 શક્તિ | આનુવંશિક્તા, વારસાની આનુવંશિક્તા, વારસામાં મળેલી સંપત્તિ, પૈતૃક્તા, પિતૃરેખીયતા, માતૃરેખીયતા, જન્મજાત વલણ, જન્મજાત વૃત્તિ, મનની લાક્ષણિક સ્થિતિ, મેંડલનો નિયમ (દાદા અને પૌત્રનાં લક્ષણોની સમાનતા); જનનશાસ્ત્ર, ઔષધીય જનનશાસ્ત્ર, સુપ્રજનન શાસ્ત્ર, જનીન અંશ, વારસાગત અંશ, ચારિત્ર્ય, વર્ચસ્વી ચારિત્ર્ય, રંગ-ગુણ-જનીન સૂત્ર, કેન્દ્રમાં તૈયાર થયેેલો રંગીન પદાર્થ, જમીનનિયમાવર્તી, પારિવારિક નિયમાવર્તી, ડી.એન.એ., મૂળ જમીનતત્વ, પ્રતિકૃતિનિર્માણ. | પૂર્વજ | આલોક-30 શક્તિ | માતાપિતા, માબાપ, પ્રજનક, પ્રજન્મદાતા, સ્ત્રી, કુલસ્થાપક સ્ત્રી, પૈતૃક પૂર્વજ, વૃદ્ધ પુરુષ, બાપુ, બાપ, પપ્પા, પોપ, દાદી, જનની, જનયિત્રી, મા, માતૃપક્ષીય પૂર્વજ, વૃદ્ધ સ્ત્રી, કુલમાતા, ગૃહમાતા, મા, મમી, બા, મોમ, મમ્મી, કુલઅધિકારી, આશ્રય-અધિકારી, રાજમાતા, ઓરમાન માતા, પાલક માતા; પિતામહ, દાદા, પ્રપિતામહ, નાના, અદા, માતામહી, નાની, ઘરની વડી સ્ત્રી, મા, પ્રમાતામહી, મોટી બા. | પૂર્વજ | આલોક-30 શક્તિ | વિશે. : પૂર્વજોને લગતું, પૈતૃક, આનુવંશિક, પરંપરાગત, પિતૃસત્તાક, માતૃપિતૃસંબંધી, માતૃસત્તાક, માતૃસદ્રશ, માતૃવત્, પિતૃવત્, માતૃતુલ્ય, વારસાક્ષમ, વારસો આપી શકાય તેવું, વંશપરંપરાગત, કુલપરંપરાગત, કૌટુમ્બિક, વંશાવલીવિષયક, કુલના આંબાને લગતું, સીધા વંશજ, સીધી કુલપરંપરામાંથી આવેલા, પ્રજનનશાસ્ત્ર સંબંધી, દ્વિગુણમાંથી એક ગુણ વારસામાં ઊતરે તે સંબંધી. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.