પ્રશંસા

Head Word Concept Meaning
મંજૂરી આલોક-13, નીતિ નામ : મંજૂરી, ભારે અભિગમ, અધિકૃત માન્યતા, સંમતિ, સ્વીકૃતિ, તરફેણ, ઓ.કે., અચ્છા, વખાણ, પ્રશંસા, વાહ વાહ, તાળીઓનો ગડગડાટ, સ્વીકાર, કબૂલાત, સંમતિદર્શક ચહેરો, હાથની તાળી, પ્રશંસાના ઉદ્ગાર, ફરી વાર, વન્સમોર! દુબારા! તાળીઓનો અવિરત ગડગડાટ, પ્રશસ્તિવચન, પંપાળવું ભલામણ, સમજતચ, હિમાયત, ઓળખપત્ર, સ્તુતિ, સ્તવન, ગૌરવગાન, અંતબિ, સ્તુતિગાન, વખાણ માટેની લાયકાત, ગુણવત્તા, દ્રષ્ટાંતરૂપતા, સ્તુત્યતા, સ્તુતિ કરનાર, સ્તુતિપાઠક, પ્રશંસક, ભાટ, ચારણ.

Other Results

Head Word Concept Meaning
મંજૂરી આલોક-13, નીતિ વિશે. : પ્રશંસાત્મક, સ્તુતિપાઠક, સ્તવનાત્મક, મંજૂર કરેલ, સ્વીકૃત, તરફેણ કરેલ, હિમાયત કરેલ, પ્રતિષ્ઠાયુક્ત, દ્રષ્ટાંતરૂપ.
મંજૂરી આલોક-13, નીતિ ક્રિયા : અધિકૃત માન્યતા આપવી, સાચો અભિપ્રાય આપવો, મંજૂર કરવું, સ્વીકારવું, બરાબર ગણવું, રહેમીનજરે જોવું, સ્તુતિ કરવી, વખાણવું, સ્તુતિવચન કહેવાં, અંજલિ આપવી, ખોટું કરી બતાવવું, પુષ્પગુચ્છ આપવો.
મંજૂરી આલોક-13, નીતિ ઉક્તિ : અંગત અભિપ્રાય ગમે તે લોકો એને અભિપ્રાય ગણે છે, જો ન ગમે તો અફવા કહે છે, છતાં અફવાનો અર્થ અંગત અભિપ્રાય જ છે.
મંજૂરી આલોક-13, નીતિ જ્યારે બીજા માણસોની પ્રશંસા કરીએ છીએ ત્યારે બીજામાં આપણે રહ્યા છીએ એની પ્રશંસા કરીએ છીએ.
મંજૂરી આલોક-13, નીતિ વખાણની ના પાડવી એટલે કે ફરી વાર વખાણ થાય એવી ઇચ્છા.
મંજૂરી આલોક-13, નીતિ વખાણની ખીચડી દાતે ચોંટે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects