પ્રશસ્તિપત્ર

Head Word Concept Meaning
બહુમાન આલોક-10 અનુરાગ આભૂષણ, વિભૂષણ, સંમાન, અલંકાર, રાજમુદ્રિકા, સ્ટાર, સુવર્ણતારક (માનસૂચક ચિહ્ન), રિબન-ચંદ્રક: મેડલ, ચાંદ, પદક, મોટો ચન્દ્રક (ક્રોસ) નોબલ પારિતોષિક, પુલિત્ઝર પારિતોષિક, ઓસ્કાર, અકાદમી એવૉર્ડ, સંગીત નાટક અકાદમી, લલિતકલા અકાદમી એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ (પુરસ્કાર), રણજિતરામ, સુવર્ણચન્દ્રક, બજાજ જમનાલાલ એવોર્ડ, સ્તુતિવચન, સત્કાર-સમારંભ, અભિવાદન-સમારંભ, અભિવાદન-સમારંભ.

Other Results

Head Word Concept Meaning
બહુમાન આલોક-10 અનુરાગ નામ: બહુમાન, સન્માન, આદરમાન, પ્રતિષ્ઠા, કીર્તિ, ગૌરવપ્રદાન, ઇજ્જત, અદબ, આદરભાવ, આદરસત્કાર, માન-અકરામ, નારી-સંમાન, ગુરુસંમાન, પુરસ્કાર, વિજયપદવી, લોરેલ, વિજયતોરણ, વિજયમાળા, યશકલગી, જપમાળા, મોડિયો, મોડ, નગરની ચાવી.
બહુમાન આલોક-10 અનુરાગ વિશે: સન્માનિત, મુખ્યાત, માનાર્હ.
બહુમાન આલોક-10 અનુરાગ ક્રિયા: સંમાન કરવું, બહુમાન કરવું, હાર પહેરાવવો, પુષ્પગુચ્છ, આપવો, શાલ ઓઢાડવી, પ્રશસ્તિપત્ર આપવું, વિભૂષિત કરવું.
બહુમાન આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: માનપૂર્વક, સંમાનપૂર્વક.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects