| Head Word | Concept | Meaning |
| ઘટના | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | નામ : ઘટના, પ્રસંગ, અણધાર્યો બનાવ; અનુભવ, વાસ્તવિક ઘટના, પ્રાસંગિક્તા, સંયોગો; પ્રસંગો, વસ્તુસ્થિતિ, જીવનની ઘટના, પ્રવર્તમાન ઉજ્જીવન, પ્રવર્તમાન, જીવન, જન્મની ઘટના, મૃત્યુની ઘટના. |
| Head Word | Concept | Meaning | ઘટના | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | વિશે. : બની રહેલું, બનતું, સાંપ્રત, પ્રચલિત, ક્ષુબ્ધ કરે તેવું, પ્રસંગોની જાળવાળું, પડદા પાછળનું, પરોક્ષ ગૌણ, છેલ્લું, અંતિમ. | ઘટના | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ક્રિયા : થવું, બનવું, સાચું પડવું, આવી બનવું, પ્રસંગનો ખ્યાલ આવવો, ઊગી નીકળવું. | ઘટના | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ક્રિ.વિ. : પ્રસંગવશાત્, ભાગ્યવશાત'. | ઘટના | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ઉક્તિ : કોઈ દિવ્ય ઘટના તરફ વિશ્વ ગતિ કરી રહ્યું છે. બનવા કાળ છે તે મટનાર નથી. | કારણ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | નામ : કારણ, પ્રસંગ, પૂર્વવર્તી બનાવ, પૂર્વ-ઇતિહાસ, નિમિત્ત, નિમિત્ત-કારણ, કારણભાવ, કારણસમુચ્ચય, ઉદ્દીપનકારક અવયવ, ઘટક, કારણ હોવાપણું, કારણબળે, તકદીર, ગોપનીય કારણ, તાત્કાલિક કારણ, તત્કાલીન કારણ, અનુમિતિ કારણ, આસન્ન કારણ, સંભવિત કારણ, દૂરનું કારણ, કારણનું કારણ, મૂલકારણ આદિ કારણ. | કારણ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ઊગમસ્થાન, નદીનું મૂળ, ઉત્પત્તિ, વંશ, સવોદ્ગમ, સ્ત્રીબીજ, સૂક્ષ્મ અવસ્થાનો જીવ, અંકુર, વીર્ય, શુક્ર, શુક્રાણુ, ગર્ભ. | કારણ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | જન્મભૂમિ, જન્મસ્થાન, વસાહત, ક્યારો, માંડવો, માળો, આશિયાના, નેસ, નેસડો, ભાવ-મંદિર, મહાન, કારણ, સંસ્થાપન, ચળવળ, ઝુંબેશ; કર્તા, સર્જક, નિર્માતા, ઉત્પાદક, સ્રષ્ટા, કારણરૂપ વ્યક્તિ, પ્રભાવક, ઉદ્દીપક. | કારણ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | વિશે. : કારણભૂત, કારણરૂપ, કારણ, પ્રાસંગિક, નિર્ણાયક, પ્રભાવક, નાભિરૂપ. | કારણ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ક્રિયા : કારણ હોવું, મૂળમાં હોવું, ઉદ્દભવવું, અસર ઉપજાવવી, અમુક ઉદ્દેશથી કાર્ય કરવા પ્રેરાવું, ઉત્તેજન આવવું, આગળ ધકેલવું, નિર્ણય કરવો, તુલા ફેરવી નાખવી, છેલ્લો શબ્દ (નિર્ણાયક શબ્દ) કહેવો. | કારણ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ઉક્તિ : મનુષ્યના બંધ મોક્ષનું કારણ મન છે, કારણ વિના કર્મ સંભવી શકે નહિ. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.