Head Word | Concept | Meaning |
ફૅશન | આલોક-22 | નામ : ફૅશન, આધુનિક ઢબ, આધુનિક ઢબછબ, આધુનિક આકાર, ચાલુ સમયની ફૅશન, નવો દેખાવ, ઊંચામાં ઊંચી ફૅશન, વિ િશષ્ટ ઢબછબ, સમાજની ઉચ્ચસ્તરીય પ્રથા, લોકપ્રિય પ્રથા, આધુનિક વલણ, ફેશનનો ચાલુ પ્રવાહ, ફેશનપરકાડી, ની તરાહ, પ્રચલિત ફેશન, અમુક બાબતની- વસ્તુની લત, લહેર, છંદ, ઘેલછા. |
Head Word | Concept | Meaning | ફૅશન | આલોક-22 | ચપળતા, ચતુરાઈ, કાર્યદક્ષતા, ફાંકડાપણું, શૈલીની અદ્યતન્યતા, લાલિત્ય, શૈલી, સભાનતા, ફેશનની સભાનતા, પહેરવેશની (વેશભૂષાની) સભાનતા, વેશભૂષામાં વરણાગિયું (નકલ), પોશાકની ટાપટીપવાળું, છબીલાપણું, છેલછોગાળાપણું, વરણાગિયાપણું, છેલપણું, ફેશનનું જગત, સમાજનું સત્વ, સમાજનો ઉચ્ચ સ્તર, દીવાનાપણું, વિશાલ બેઠકખંડ, અભિજાતવર્ગને સત્કારવાનો વિશાળ બેઠકખંડ, ફેશનેબલ વ્યક્તિ, ફેશનપરસ્ત વ્યક્તિ, વરણાગી વ્યક્તિ, ('થોડા થોડા થાવ વરણાગી'), બો બ્રુમેલ, દસ ઉત્તમ વસ્ત્રસજ્જ વ્યક્તિઓ, રુચિ ઊભી કરનાર, ફેશન શરૂ કરનાર, ફેશનના અગ્રવર્તી. | ફૅશન | આલોક-22 | વિશે. : ફેશનેબલ, ફેશનપરસ્ત, ફેશનમય, ફેશનના પ્રવાહમાં પડેલા, લોલમાં લોલ, નૂતન, નૂતનતમ, આધુનિક, પ્રવાહપતિત, સુંદર છટાવાળું, છેલબટાઉ, પહેરવેશમાં સુઘડ-સુસજ્જ, ભદ્રવર્ગીય, ઉચ્ચસ્તરીય. | ફૅશન | આલોક-22 | ક્રિયા : ફેશન પકડી લેવી, લોકપ્રિય થવું, ઢબછબ સ્વીકારી લેવી, પ્રચલિત ફેશન અપનાવી લેવી, ફેશનવશ થવું, ફેશનપરસ્ત થવું, નવી તરાહ સ્વીકારવી, ફેશનથી આકર્ષવું, ઉચ્ચવર્ગની ફેશન અપનાવવા પ્રયાસ કરવો, દેખાવ રાખવો, કદમ મિલાવવા, ટોળાને અનુસરવું. | ફૅશન | આલોક-22 | ક્રિ.વિ. : ફેશનપૂર્વક, રીતિપૂર્વક, શૈલીપૂર્વક. | ફૅશન | આલોક-22 | ઉક્તિ : ભપકા ભારી, ખિસ્સા ખાલી. | ફૅશન | આલોક-22 | દરેકને પોતપોતાની ફેશન હોય છે. | ફૅશન | આલોક-22 | ફેશનેબલ હોવાનો વિચાર કરવા જેવું નથી, કારણ | ફૅશન | આલોક-22 | કે આજે જે ફેશનેબલ ગણાય છે તે કાલે જૂની | ફૅશન | આલોક-22 | ફેશનના ગણાય. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | નામ : વસ્ત્ર, કપડાં. પહેરવેશ, લૂગડાં, પોશાક, ફેશન, ફેશનેબલ પોશાક, વરણાગિયો પોશાક, સરકારી પોશાક, રાજ્યમાન્ય વસ્ત્રપરિધાન, વેશ, પહેરવેશ, ઉપરિવસ્ત્ર, બહાર પહેરવાનાં વસ્ત્રો, શણગાર, શૃંગાર, સ્ત્રીનો પોશાક, ભપકાદાર પોશાક, વસ્ત્રાલંકાર, પાંચે વસ્ત્ર, (પાંચ પસાર: ધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી ને પગરખાં), લેબાસ, ઝભ્ભો, ચીંથરાં, કામવેળાનો પોશાક, કારખાનાનાં વસ્ત્રો, પુરુષવસ્ત્ર, મહિલાવસ્ત્ર, ફરાક, ઘાઘરો, ચણિયો, કફની, ભાડૂતી વસ્ત્ર, વાઘા. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | તૈયાર કપડાં, તૈયાર બનાવી રાખેલાં ('રેડીમેઇડ') કપડાં, વસ્ત્ર-સજાવટ, પોલીસનો પોશાક, વરરાજાનો પોશાક, લગ્નનો પોશાક, નવવધૂનાં વસ્ત્રો, કરિયાવર છાબ (વધૂ માટેની), વકીલનો પોશાક (કાળો કોટ) દેવવસ્ત્ર, નોકરનો પોશાક, પટ્ટાવાળાનો પોશાક, ગણવેશ, શાળાનો પોશાક, હાથીની અંબાડી, નાગરિક પોશાક, સાદાં વસ્ત્રો, ધોતિયું, પોતડી, સહવસ્ત્ર, પુરુષના પોશાકનું કાપડ, (સૂટજ્ઞસૂટિંગ, સ્યૂટજ્ઞસ્યુટિંગ), | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | જીર્ણ વસ્ત્રો, જૂનાં કપડાં, ઊતરેલાં કપડાં, ચીંદરડાં, લઘરવઘર પોશાક, વાપરેલાં કપડાં, ચીવર, ફાટેલાં કપડાં, શિથિલ વસ્ત્ર. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | વસ્ત્રપરિધાન, પાત્રગત પોશાક, ચિત્રવિચિત્ર પોશાક, ભાંડનો વેશ, ભવાયાનો વેશ, ગુપ્ત વેશ, નર્તક-વેશ, નર્તિકાવેશ, નર્તકનો ચુસ્ત પોશાક, ભરતનાટ્યમનો પોશાક, રંગબેરંગી પોશાક, ટોકરિયા બાવાનો પોશાક, બ્રીચીસ, અચકન, સુરવાલ, પાયજામો, ચોરણો, મેક્સી, મીની, સલવાર, ખમીસ, મોજડી, શંકરની મોજડી. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | સુંદર કપડાં, ભપકાદાર પોશાક, ચમકદાર પોશાક, ઠાઠમાઠ, નકુલ જેવો વરણગિયો વેશ (ફેન્સી ડ્રેસ), જમતી વખતે પહેરવાનાં વસ્ત્રો, ઔપચારિક પહેરવેશ, બ્રાહ્મણનો પોશાક, સંપૂર્ણ પોશાક, પૂરો પોશાક, રાજસભાનો ગણવેશ, પીતાંબર, કફની, કોટ-બાંયવાળો ડગલો, જાકીટ, બંડી, બદન, કેડિયું, પહેરણ, શર્ટ, બાંડિયું, ખમીસ, સ્ત્રીનું બ્લાઉઝ, પોતડું, ચોલી, કંચુકી, અંદરનું શર્ટ, રાત્રિ-શર્ટ, બોડીસ, સ્ત્રીનું અંતર્વસ્ત્ર, ગાઉન, સાડી, સાડલો, ઓઢણી, ઓઢલું, ચૂંદડી, ગુજરાતી સાડી, પેન્ટ, સુરવાલ, ચોરણી, જીન, સ્લેક (સૂંથણું), પાટલૂન, પાયજામો, ઇજાર, લેંઘી, ચૂડીદાર પાયજામો,એપ્રોન - કપડાં બગડે નહિ એ માટે આગળના ભાગમાં ઉપરથી પહેરાતું કપડું, ઉપરિ-અર્ધવસ્ત્ર. લાળિયું. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | કમરપટ્ટો, જાંઘિયો, ચડ્ડી, કટિવસ્ત્ર, કટિબંધ, લંગોટ, પંચિયું, નેપકિન, રૂમાલ, બાળોતિયું. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | વેષ્ટન, વીંટાળેલો પોશાક, શયનવસ્ત્ર, રાત્રિવસ્ત્ર, અઘોવસ્ત્ર, અંડરવેર, ચોળી, ફલેનલ, ઊનનાં કપડાં, ગરમ કપડાં, ગંજી, ગંજીફરાક, કંચુકી, કમખો, કાંગળી, કંચુક, ઉરસ્ત્રાણ, બ્રેસિયર. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | માથાબંધણું, પાઘડી, ટોપી, શિરોભૂષણ, ટોપો, શિરસ્ત્રાણ, ટોપ, હેલ્મેટ, મોસલો, રૂમાલ, બુકાની, સ્નાનવસ્ત્ર, બિકિની. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | બાળોતિયાં, જાંઘિયો. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | પગરખાં, જોડા, ચંપલ, બૂટ, ઓખાઇ જોડા, મોજાં, હાથમોજાં, પગનાં મોજાં. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | કાપડિયા, મોજાં બનાવનાર, કાપડના વિક્રેતા: વસ્ત્રાવિધાયક, ટેભા ભરનાર, ટેભો, ભરત ભરનાર, ટોપીવાળા, દરજી, સીવનાર. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | વસ્ત્રવિધાન, દરજીકામ, વસ્ત્રાલય, ચંપલ બનાવનાર, ચાંખડી બનાવનાર, ચરણપાદુકા બનાવનાર. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | િવશે: વેશધારી, વસ્ત્રધારી, શ્વેતાંબરી, અર્ધવસ્ત્ર પહેરેલ, અર્ધનગ્ન, નખશિખ, સુસજ્જ, વાસકસજ્જા. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | કપડાં પહેરવાં, પોશાક તૈયાર કરવો. ગણવેશ પહેરવો, વેશ કાઢવો, વેશ તૈયાર કરવો, વરણાગિયાવેડા કરવા. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | વસ્ત્રવિભાગ: હાથ, બાંય, ગળું, ગળાનો પટો, અર્ધવસ્ત્ર, કોલર, કોલરની પટ્ટી, કફ, કપડું મેળવવા માટે પાછળના ભાગમાં દોરેલ આકૃતિ, ચહેરાનો ભાગ, ƒેન્ચ કળા, ખોળાનો ભાગ, પગનો ભાગ, ખીસું, બેઠક, પહેરણની ચાળ, ખભાનો ભાગ, પેટનો ભાગ, કમર કાંડાનો ભાગ પીઠનો ભાગ. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | સૂટ (કોટ-પેન્ટની સરખી જોડ), રમતગમતના સૂટ, ઉનાળાનો સૂટ, શહેરી સૂટ, ગામડિયા સૂટ. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | શર્ટ, પહેરણ, ખમીસ, પોલકું, (ત્ (ટી) શર્ટ, (ત્ (આકારનું), બુશ શર્ટ (ખૂલતું શર્ટ), બાંડિયું. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | પેન્ટ, લેંઘા, ચોરણી, બેલબોટમ (ઘૂંટણ પાસે ખૂલતું), બ્લ્યૂ જીન (વાદળી જીન), ડક્સ (વજનદાર સુતરાઉ કે શણનું કાપડ), તેના (ડકના) લેંઘા, ફલેનલ (ફલેલિન) ગેબર્ડીન (ઘટ્ટ વણાટનું કાપડ), જીન્સનું સુતરાઉ કાપડ- એનું પેન્ટ (મજૂર કે કારીગરનાં ઉપરથી પહેરવાના કપડાં), જોધપુરી સુરવાલ, હાફ પેન્ટ (અર્ધું પેન્ટ), ચડ્ડી, ચોરણા જેવી ચડ્ડી (નીકર્સ), લંગોટ, કહજા. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | ગણવેશ: સફેદ ગણવેશ, આસમાની ગણવેશ, ખાખી ગણવેશ, શાળાનો ગણવેશ, કચેરીનો ગણવેશ, રજવાડી ગણવેશ, ભારતીય ગણવેશ. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | પોશાક સ્કર્ટ, ચણિયા: મીની સ્કર્ટ (નાનું), મીડી સ્કર્ટ (મધ્યમ), મેક્સી સ્કર્ટ (મોટું), માતાજીની ચૂંદડી, દેવવસ્ત્ર, દેવીવસ્ત્ર, દેવોનાં વસ્ત્ર, પૂજા માટેનાં પોશાક (વસ્ત્ર), પીતાંબર, મુગટો, નૃત્ય-પોશાક (સ્કર્ટ), બાંધણી, લેરિયું, પેટીકોટ, ચણિયો, ઘાઘરો. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | ઝભ્ભા- ખુલ્લાં વસ્ત્રો, ઉપરિવસ્ત્રો, શિક્ષણ-કારોનો ઝભ્ભો, ભગવી કફની, વકીલનો ઝભ્ભો, (કાળો), ખેસ, ઉપરણું, સંન્યાસીનો ઝભ્ભો, શાલ, લૂંગી, વીંટાળેલું વસ્ત્ર, વલ્કલ, ન્યાયાધીશનો ઝભ્ભો. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | ઓવરકોટ, ઉપરથી પહેરવાનો મોટો (ગરમ) ડગલો, લાંબો ડગલો, (લૉન્ગ કટ), વરસાદનો ડગલો (ઓવરકોટ). | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | કોટ, જાકીટ:- બ્લેઝર- રમતવીર માટેનો કોટ, બંડી, ફ્રૉક કોટ, જર્કિન (તંગબદન બંડી), જેકેટ, જવાહર જાકીટ, (નહેરુ જાકીટ), સ્વેટર, ગંજીફરાક (ઊનનાં). | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | ગળપટો, ગળા પર બાંધવાની ટાઇ (નેકટાઇ), (ગળાપટ્ટી), (કંઠલંગોટ), પટ્ટો, મફલર, ગળાનો રૂમાલ, કંઠપટ્ટી (ટાઇ), (કંઠગાંઠ) (ગળબંધ), સ્કાર્ફ (રૂમાલ), કટિબંધ, કટિવસ્ત્ર, કમરબંધ, કમરપટ્ટો, કંદોરો, ઉદરપટ્ટો. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | અંદર નીચે પહેરવાનાં વસ્ત્રો, અંત:વસ્ત્રો, બ્રેસિયર- બ્રા- કંચુકી- ચોળી. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | અધૂરા પોશાક: સ્નાન-પોશાક, સ્નાન-સમયનો ઝભ્ભો, સૂવા માટેનો પોશાક, કિમોનો (પહોળી બાંયવાળો લાંબો ઝભ્ભો), કફની, લૂંગી. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | હેટ-ટોપી: ટોપી, ગાંધીટોપી, ટોપો, ટોપ, બાવાની ટોપી, બોનેટ (સ્ત્રીની ટોપી), બુકાની, પાઘડી, હાલારી, ગોહિલવાડી, ઝાલાવાડી, કાઠિયાવાડી, ડચ ટોપી, હેલ્મેટ (ટોપો), ફેઝ ટોપી, હેલ્મેટ ટોપી, (ટીબાર), કાનટોપી, વાંદરાટોપી, સાફો. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | જોડા- પગરખાં, ચંપલ, ઓખાઇ જોડા, બટનવાળા જોડા, બૂટ, સ્લીપર, ચાંખડી, ચરણપાદુકા, ઉપાનહ (ઉપાન), મોજડી, રાજસ્થાની મોજડી, હોલબુટ, સેન્ડલ, ચંપલ. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | મોજાં: બૂટમોજાં, નાયલોનનાં મોજાં, રેશમી મોજાં, હાથ મોજાં, મફ- (હાથ ગરમ રાખવા માટે બંને હાથ જેમાં સામસામા નાખી શકાય તેવાં રૂંવાંવાળા ચામડાનું, બંને છેડેથી ખુલ્લું, કોથળી જેવું મોજું), ગૌમુખી (હાથ નાખીને માળા ફેરવવા માટે). | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | ઉક્તિ: શીલનું વસ્ત્ર તે વસ્ત્ર, અન્ય વસ્ત્ર અવસ્ત્ર-શાં. | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | કાઠિયાવાડી પાઘડીમાં જેટલા આંટા, તેટલા એના પેટમાં | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | આંટા, પીતાંબરધારી વિષ્ણુને સમુદ્રે લક્ષ્મી આપી, ભસ્મ | વસ્ત્ર | આલોક-06, પરિમાણ | ચોળેલ શિવને વિષ આપ્યું. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | નામ : વિસ્તરણ, વૃદ્ધિ, વધારો, ઊંચા રાગે ગાવા જવું એ, ઉમેરો, સત્તા કે હોદ્ગામાં વધારો, પ્રવર્તન, બહોળું કરવું એ, પથારો: જલોદર રોગ. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | વિકાસ, પરિપક્વ થવું તે, પુન:સર્જન, સંવર્ધન, વિવર્ધન. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | વિશે. : વિસ્તૃત, વિસ્તરણશીલ, પ્રસરણશીલ, ફેલાયેલું, બહોળા થયેલ. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | વૃદ્ધિ પામેલ, પૂર્ણ વિકસિત, વિકસિત, પુષ્પિત, સૂઝેલું. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | ક્રિયા : વિસ્તારવું, ફેલાવવું, પ્રસારવું, વિશાળ કરવું, હોદ્ગો વધારવો, ઉન્નતિ થવી, સોજો આવવો, ચડતી કળા થવી. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | ફેલાવું, વધારે પડતી વૃદ્ધિ કરવી, ખોલવું, ઉત્તેજવું, સમૃદ્ધ થવું, રિદ્ધિ સિદ્ધિ મળવી, પુન:સર્જન કરવું, હ્રષ્ટપુષ્ટ થવું, વધારે પડતાં ખીલવું, વજન વધારવું, ચરબી વધવી. | વિસ્તરણ | આલોક-06, પરિમાણ | ઉક્તિ : દિવસે ન વધે તેટલો રાત્રે વધે અને રાત્રે ન વધે તેટલો દિવસે વધે. છોકરી ને ઉકરડાને વધવામાં શી વાર જ્ | વિસર્જન | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : વિસર્જન, પરિવ્યાપ્તિ, ફેલાવો, વિખેરી નાખવું એ, છૂટા પાડવું એ, વેરવિખેર કરવું એ, વિતરણ, પ્રસાર, પ્રસારણ, રેડિયો-પ્રસારણ, કિરણોત્સર્ગ, વિકેન્દ્રીકરણ, વિભાજન, સિંચન, છંટકાર, છંટકાવ; વિયોજન, વિસંગઠન, વ્યષ્ટિકરણ. | વિસર્જન | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : વિકીર્ણ, વિટાયેલ, વિસ્તરિત, વિતરિત, વ્યસ્ત, પ્રસારિત, છંટકારેલ, મીઠું-મરચું ભભરાવેલ, કલંકિત, ડાઘવાળું, ચૂરો કરેલું, ધૂળિયું, ખીલાથી જડેલું, જડેલું, રત્નજડિત. | વિસર્જન | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : વિસર્જન કરવું, વિખેરવું, વિતરણ કરવું, વાવવું, રેડિયો-પ્રસારણ કરવું, પ્રસાર કરવો, ફેલાવો કરવો, પ્રકાશિત કરવું, વિચારો ઘુસાડવા, વિકિરણ કરવું, વ્યય કરવો, વંઠી જવું, વિયોજન કરવું, પાતળું કરવું, કાદવ ઉછાળવો, છાલક મારવી, ટપકું મૂકવું, ડાઘ લગાડવો, બરતરફ કરવું, વિયોજિત કરવું, વિભિન્ન કરવું. | વિસર્જન | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિ.વિ. : જગોજગ, ચોદિશ, સર્વત્ર. | પ્રકાશન | આલોક-16 | નામ : પ્રકાશન, પ્રસિદ્ધિ, ઢંઢેરો, જાહેરાત, પ્રચાર, પ્રસારણ, રેડિયો-પ્રસારણ, ટી.વી.-પ્રસારણ, વિદેશપ્રસાર, વર્તમાનપત્રનો ફેલાવો, હવાઈ પ્રચાર, પુસ્તક, ગ્રંથ, સામયિક, છાપું, સમાચારપત્રિકા, સૂચનાપત્ર. | પ્રકાશન | આલોક-16 | જાહેરાત, આબરૂદાર વ્યક્તિ, જાહેરાતનો ઝગમગાટ, પ્રસિદ્ધિનો ઝગમગાટ, મહાજન, જાહેરમાં ઊંચું સ્થાન, લોકસંપર્ક, પી.આર. (પબ્લિક રિલેશન્સ), જાહેરાત માટેની વાર્તા, અખબારી યાદી, પ્રચલિતતા, પ્રવચન, સામાન્ય જ્ઞાન, ઢંઢેરો, જાહેરનામું, આજ્ઞાસૂત્ર, રાજ્ય-ફરમાન, શાસન- સમાચાર- પટ ('બુલેટિન બોર્ડ'), રાજકીય જાહેરનામું ('મેનિફેસ્ટો'). | પ્રકાશન | આલોક-16 | જાહેરાત, એડ ('એડવર્ટાઇઝમેન્ટ'), વેપારી જાહેરાત, નોકરીની જાહેરાત (જોઇએ છે), વર્ગીકૃત જાહેરાત, ટૂંકી જાહેરખબર, અગત્યનો સંદેશ, જાહેરખબરની સામગ્રી, જાહેર સંપર્કનો આલેખ, જાહેરાતનું સાહિત્ય, બહોળી જાહેરાત, જાહેરાતનું પહેલું પાનું, ચોપાનિયું, પ્રસિદ્ધિકાર્ય, અખબારી પ્રતિનિ િધત્વ, વેચાણકળા, વિક્રયકળા, જાહેરાતની ઝુંબેશ, જાહેરાતના આડતિયા (એજન્ટ). | પ્રકાશન | આલોક-16 | પોસ્ટર, પાટિયા પર ચોડેલી જાહેરાત, નિવૃત્તિની જાહેરાત, ભીંતપત્ર, વિશાળ પાટિયું ('હોર્ડિંગ'), જાહેરાત કરનાર, જાહેરાતમાં વ્યસ્ત, જાહેરાતના મુખત્યાર, જાહેરખબર મોટે ઘાંટેથી બોલનાર, જાહેરખબરના લેખક, અખબારી પ્રતિનિ િધ, જાહેરાત આપનાર. | પ્રકાશન | આલોક-16 | વિશે. : પ્રસિદ્ધ, જાહેર, જાહેર થયેલ, પ્રકાશિત, પ્રસિદ્ધિ, પામેલ, પ્રકાશન પામેલ, પ્રચલિત થયેલ, પાકે પાયે સમર્થિત, વૃત્તાંત-નિવેદિત, છપાયેલ, મુદ્રિત, ઉદ્દઘોષિત, ઢંઢેરો, બહાર પાડેલ, પ્રસારાત્મક, ઉદ્દઘોષણાત્મક. | પ્રકાશન | આલોક-16 | ક્રિયા : પ્રકાશિત કરવું, પ્રસિદ્ધ કરવું, જાહેરાત કરવી, પ્રસારિત કરવું, હવામાં પ્રસારણ કરવું, ફેલાવો કરવો, પુન: પુન: જાહેર કરવું, પરચૂરણ જાહેરાત કરવી, ઘોંઘાટપૂર્વક જાહેરાત કરવી, ટી.વી. પરથી પ્રસારિત કરવું, જાહેર કરવું, ફૂટ પ્રશ્ન ચર્ચા માટે રજૂ કરવો. | પ્રકાશન | આલોક-16 | ઢંઢેરો પીટવો, બૂમાબૂમ કરવી, દાંડી પિટાવવી, ઘાંટા પાડવા, નગારાં વગડાવવાં, શંખ ફૂંકવા, ચાર રસ્તા પર જાહેરાત મૂકવી, ચૌરંગી પર જાહેરાત મૂકવી, જાહેર સમક્ષ મૂકવું, ઝળહળતા પ્રકાશમાં લાવવું, ઘરઘરનો શબ્દ બનાવવો, જાહેર પત્રિકા પ્રગટ કરવી, ભીંતપત્રો મૂકવા, આકાશમાં અક્ષરો લખાવવા. | પ્રકાશન | આલોક-16 | ઉદ્દઘોષણા કરવી, જાહેર કરવું, નિવેદન કરવું, જાહેર થવું, પરિપત્રિત થવું, દરેકના હોઠ પર આવી જવું, ચલણી બનવું. | પ્રકાશન | આલોક-16 | ક્રિ.વિ. : ખુલ્લેઆમ, ખુલ્લંખુલ્લા. | પ્રકાશન | આલોક-16 | ઉક્તિ : પ્રસિદ્ધ કરો યા નાશ પામો. | પ્રકાશન | આલોક-16 | પ્રસિદ્ધ કર્યું એટલે આવી બન્યું સમજો.(વેલિંગ્ટન). | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : સ્થિતિસ્થાપકતા, સૂરમાં ફેરફાર, કમાન, વિસ્તરણશીલતા, પ્રત્યાઘાત, લવચીકતા, જીવંતપણું, | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | સ્થિતિસ્થાપક, રબર, ગુંદર, ચ્યુઇંગ ગમ, વ્હેઈલનું હાડકું. | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : સ્થિતિસ્થાપક, અનુકૂલનક્ષમ, લવચીક. | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ક્રિયા : ફેલાવું, વિસ્તરવું, સ્થિતિસ્થાપક કરવું. | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | કમાનો : તુલાકમાન, પલંગની કમાન, પેટીની કમાન, ગોળ કમાન (સર્પાકારી કમાન). | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | રબર : બુના, બુટિલ રબર, કીઅરા રબર, કુદરતી રબર, ઇન્ડિયા રબર, રબર જેવી વસ્તુ, ખરબચડું રબર, સિન્થેટિક રબર (રાસાયણિક રબર). | સ્થિતિસ્થાપકતા | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | સુઘટતા. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.