Head Word | Concept | Meaning |
ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | બદલો, સાટું, વાજબી વળતર, વેતન, પારિતોષિક, કામ માટેનું વળતર, કામદારનું રાહતરૂપ ચુકવણું. |
Head Word | Concept | Meaning | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : ચુકવણી, ભરણું, પતાવટ, મેળ, હવાલો, ફડચામાં જવું એ, સંતોષકારક ચુકવણી, વ્યાજની ચુકવણી, વળતર, પરત કરવું એ, પાછું આપવું એ, પરત કરેલી રકમ, નુકસાની વળતર. | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | પગાર ચૂકવવો, વેતન- રાહતરૂપ ચૂકવણી, પૂરેપૂરું વળતર, ભથ્થાં, નાણાકીય વેતન, રોજ, બાંધી મુદતનો પગાર, આવક, કમાણી, તે, વેતનમાં કપાત, વેતન અંકુશ, વાર્ષિક વેતન, ખાત્રીબંધ આવક-યોજના, ખરીદશક્તિ, કુલ આવક, ચોખ્ખી આવક, પગારનું ધોરણ-બોનસ, સુખડી, પહેલેથી રકમ અપાતી. | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : રકમ આપનાર, પગાર ચૂકવનાર, ભાવ ચૂકવનાર, કરદાવા ચૂકવનાર- લેનાર. | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : પૈસા ચૂકવવા, ચૂકવણી કરવી, રાહ આપવી, વેતન આપવું, બક્ષિસ આપવી, નુકસાની આપવી, સંભાષણ કરવું, ચૂકવી આપવું. | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | પતાવટ કરવી, વસૂલાત કરવી, નુકસાનીના બદલામાં રકમ આપવી, ફડચામાં લઇ જવું, પૈસા ભરી દેવા, ચુકવણી કરવી, પૈસા આપવા, વચન પાળવું, ગીરોખત ફાડી નાખવું, મળતાંવેંત પૈસા ચૂકવી આપવા. | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | કોઇ વસ્તુ મળતા પૈસા આપવા, કિંમત ચૂકવવી, પહોંચ આપવી, પોતાનો ભાગ આપવો, નિર્વાહ કરવો, ટેકો આપવો, નોકરીમાં વેતન લેવું, કમાણી કરવી, આવક થવી, આવક કરવી. | ચુકવણી | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : પૈસા ડૂંટી પર દાબવા. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.