બળવાન

Head Word Concept Meaning
તાકાત આલોક-30 શક્તિ વિશે. : બળવાન, જોરાવર, બલિષ્ઠ, શક્તિમાન, વીર્યવાન, સર્વશક્તિમાન, પરાક્રમી, કદાવર, મજબૂત, દ્રઢ, ખડક જેવો, છાતીવાળો, છાતી કઠોર, પહેલવાન, ગામા, સ્નાયુબદ્ધ, ભૈમ, ભૈરવ, ચાર્બેન્ટીયન, રાક્ષસી, કઠણ, ખડક જેવું કઠણ, લોખંડી, અભેદ્ય, અકાટય.

Other Results

Head Word Concept Meaning
તાકાત આલોક-30 શક્તિ નામ : તાકાત, સ્વકીય જોમ, બળ, જોર, વીર્ય, શક્તિ, ઊર્જા, પ્રાણશક્તિ, ખડતલપણું, મજબૂતાઈ, સહનશક્તિ, ધૃતિ, ધીરજ, સાહસ, દુરાગ્રહ, હઠીલાપણું, વળગી રહેવાની શક્તિ, આત્મબળ, ઇચ્છાશક્તિ, આકરાપણું, સ્નાયુશક્તિ, કાંડાબળ, શરીરબળ, સામથ્ર્ય, મનોબળ, નૈતિક બળ, બળિયાપણું, બલિષ્ઠતા, શરીરનો બાંધો, દેહાકૃતિ, સ્વૈચ્છિક સ્નાયુ, બળવાન થવું એ, વરિષ્ઠ થવું એ, કઠણ થવું એ, જોરાવર માણસ, બળુકો, કદાવર, ગુંડો, ભાડૂતી ગુંડો, ધાંધલિયો માણસ, શાળામાં બીજા છોકરાઓને દબડાવતો વિદ્યાર્થી, તોફાની બારકસ, ગોરીલો, રાક્ષસ, અસુર, હનુમાન, ભીમ, એટલાસ, હર્ક્યુલસ, ટાઇટન, ટાર્ઝન, સુપરમેન, બલિક્ત, સર્વશક્તિમાન ('બળિયાના બે ભાગ'),પ્રચંડ વ્યક્તિ, દુર્ધર્ષ વ્યક્તિ, વીર પુરુષ, સરખામણી; અશ્વ, બળદ, વૃષભ, ખડક, જિબ્રાલ્ટર, હિમાલય, લોખંડ, ગજવેલ.
તાકાત આલોક-30 શક્તિ ક્રિયા : બળવાન થવું, પરાજિત કરવું, પરાસ્ત કરવું, ચિત્ત કરવું, નાની યાદ કરે તેવો પરચો બનાવવો, નબળા ન થવું, નબળું ન થવું, સહન કરવું, ટક્કર ઝીલવી, પ્રતીકાર ચાલુ રાખવો, વજÂ જેવા થવું, કમર કસવી, ટેકો રાખવો, કેડ બાંધવી, કઠણ થવું, મિજાજ બનાવવો, શહૂર બનાવવું, સતત ઝઝૂમવું.
તાકાત આલોક-30 શક્તિ ક્રિ.વિ. : ઉગ્રતાપૂર્વક, તીવ્રતાપૂર્વક.
તાકાત આલોક-30 શક્તિ સ્વૈચ્છિક સ્નાયુઓ : ભાર ઊંચકનારા સ્નાયુઓ, મગજના સ્નાયુઓ, બાહુના સ્નાયુઓ, બે માથાં કે મૂળવાાળો સ્નાયુ, દ્વિ િશર, સ્નાયુ, બાહુને વાળનારો ભુજાના ઉપલા ભાગનો સ્નાયુ, હાથીના સ્નાયુના ગોટલા.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects