બાયલો

Head Word Concept Meaning
શક્તિહીનતા આલોક-30 શક્તિ વિશે. : નિર્બળ, નામર્દ, પોચટ, નરમઘેંશ, કમજોર, બાયલો, શક્તિહીન, નિર્વીર્ય, અસહાય, અરક્ષિત, પિતૃવિહીન, માતવિહીન, પરાજેય, ભેદ્ય, પૌરુષહીન, તાકાતહીન, પવૈયો, નાન્યતરમાં પરિવર્તન, નાન્યતર બનાવેલ, સ્ત્રૈણ બનાવેલ, બાયલો બનાવેલ.

Other Results

Head Word Concept Meaning
શક્તિહીનતા આલોક-30 શક્તિ નામ : શક્તિહીનતા, નામર્દાઈ છે. નબળાઇ, નપુંસક્તા, વીર્યહીનતા, સત્તાશૂન્યતા, પોચટતા, નરમાશ, ઢીલાશ, નિર્બલતા, દુર્બલતા, અશક્તિ, રેઢિયાળપણું, સગીરાવસ્થા, સગીરપણું, ખાલીપણું, શૂન્યતા, અર્થહીનતા, અસહાયતા, રક્ષણહીનતા, સંરક્ષણ, કમજોરી, લાચારી, જીર્ણતા, ખડખડપાંચમ; નપુંસક્તા, નિર્વીયતા, બાયલાપણું, હીજડાપણું, સ્ત્રૈપણું, લંપટતા, અપંગતા, ખસી, નસબંધી, વ્યંધ્યીકરણ ક્રિયા, નામર્દ, નપુંસક, ષંઢ, શિખંડી, માણસમાં (પૌરુષમાં) ન હોય તે વ્યક્તિ, ત્રીજી જાતિ, નાન્યતર જાતિ, કલીલ, પાવૈયો, ખસી કરેલ માણસ, કંસુડી, હીજડો, ફાતડો (બહુચરાજીના મઠનો), નબળો પુરુષ.
શક્તિહીનતા આલોક-30 શક્તિ ક્રિયા : નામર્દ હોવું-થવું, તાકાત ન હોવી, બિન-અસરકારક થવું; શક્તિમાન ન હોવું, કશા કામના ન હોવું, અક્ષમ હોવું, વિકલાંગ હોવું, ભાંગફોડ કરવી, સાંકળે બાંધવું, હવા કાઢી નાખવી; કેડ ભાંગી નાખવી, લાચાર કરવું, ખસી કરી નાખવી, પાવૈયો કરી નાખવો, હીજડો કરી નાખવો, નાન્યતર બનાવી દેવું, ત્રીજી જાતિમાં લાવવું.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects