બેઠક

Head Word Concept Meaning
આધાર આલોક-06, પરિમાણ બેઠક ખુરશી, આરામખુરશી, હાથાવાળી ખુરશી, હાથા વિનાની ખુરશી, પાછળ બેઠકવાળી ખુરશી, કલવાળી ખુરશી, કેમ્પની ખુરશી ( િશબિરની ખુરશી), ઝૂલાની ખુરશી, પાંખવાળી ખુરશી, ટી.વી.ની ખુરશી.

Other Results

Head Word Concept Meaning
આધાર આલોક-06, પરિમાણ નામ : આધાર, ટેકો, પીઠબળ, પુષ્ટિ, આશ્રય, મદદ, નૈતિક ટેકો, ભરોંસો, પોષણ, વાહન, ભરણપોષણ, સમર્થન, ધીંગી ધરતી, પથારી, પાયાનો પથ્થર, પહેલો પથ્થર.
આધાર આલોક-06, પરિમાણ મેજ, ટેબલ, બાંકડો, ઢાળિયું, ગલ્લો, કાઉન્ટર, પાંજરું, બાજોઠ, વ્યાસપીઠ, બેઠક, પેગડું, પલાણ.
આધાર આલોક-06, પરિમાણ શય્યા, પથારી, સેજ, સોડ પલંગ, પાટલો, કોચ, ગોદડી, ગાડલું, ગાદલું, તકિયો, ઓશીકું.
આધાર આલોક-06, પરિમાણ પુસ્તો, ખંભો, બુરજ, કોટ, કિલ્લો, ડક્કો, બંધારો, પગથી, પાટલો, હાથો.
આધાર આલોક-06, પરિમાણ મંચ, રંગમંચ, ન્યાય, હેલિકોપ્ટરના ઊતરાણની જગ્યા, વિમાનના ઊતરાણની જગ્યા, અગાશી, આકાશિકા, માંચડો, છાજલી, અભરાઈ.
આધાર આલોક-06, પરિમાણ સહાયક, સમર્થક, પીઠમર્દ, ભરણપોષણ કરનાર, ટેકણલાકડી, આરામગૃહ, વિશ્રામગૃહ, અધોવસ્ત્ર, કટિમેખલા, કંદોરો, કંચુકી, બ્રેશિયર (સ્ત્રીના ઉરપ્રદેશને ઢાંકતી કાંચળી), કૂવાથંભ, મોભ, કરોડરજ્જુ, આધારબિન્દુ, કૌંસ વાછ િટયું, કમરપટો, પ્રેમવસ્ત્ર.
આધાર આલોક-06, પરિમાણ ફોલ્ડીંગ ટેબલ, લાકડાનો ઘોડો, ચિત્રકારનું ફલક, ફલક સહિતની ઘોડી, ફોટોગ્રાફરની ઘોડી, થાંભલાની કુંભી, સ્થંભ, થાંભલી, પડથાર, ઓટલો.
આધાર આલોક-06, પરિમાણ (પૌરાણિક) એટલાસ, હર્ક્યુલસ, ભીમ, હનુમાન, કૂર્માવતાર.
આધાર આલોક-06, પરિમાણ વિશે. : સર્કય, પોષક, નભાવનાર, આધારિત, પોષણ આપેલ.
આધાર આલોક-06, પરિમાણ ક્રિયા : ટેકો આપવો, પીઠબળ આપવું, તકિયો મૂકવો, ઓશીકું મૂકવું, ખભો આપવો, ભરણપોષણ કરવું, નભાવવું, આરામ કરવો.
આધાર આલોક-06, પરિમાણ પથારી-શયન, પલંગ, કોટ, પારણું, સાથરો, બર્થ (સૂવા માટેની બેઠક-ગાડીમાં) ફૅન્ચ બેડ, હૉસ્પિટલની પથારી, જલશયન, પુષ્પશય્યા, શેષશય્યા, કંટકશય્યા, બાણ શય્યા.
આધાર આલોક-06, પરિમાણ મેજ-ટેબલ જમવાનું મેજ, હજામનું મેજ, કૉફીનું મેજ, પત્તાનું મેજ, ગોળ મેજ, રસોડાનું મેજ, પ્રયોગશાળાનું મેજ, ઑપરેશન (શસ્ત્રક્રિયાનું મેજ, ઑફિસનું મેજ, ક્લાર્કનું મેજ, ક્લાર્કનું ટેબલ.
આધાર આલોક-06, પરિમાણ પલાણ, સાઇકલનું પલાણ, ઘોડાનું પલાણ, ગોવાળનું પલાણ.
આધાર આલોક-06, પરિમાણ છાજલી માટેનો ટેકો, ખૂણો, ખૂણિયો, લોખંડનો ખૂણો, છાજલીનો ટેકો.
આધાર આલોક-06, પરિમાણ સોફા-દીવાન, લુંજ, સ્ટુડીઓ-કોચ.
આધાર આલોક-06, પરિમાણ ટેકારૂપ ખોળો, ચિત્રકારની ઘોડી, એરણ, ત્રિપાદ (ટિપોય).
આધાર આલોક-06, પરિમાણ હાથ : ધનુષ્ય, દાંડી (ƒિકોટની). આંગળિયારો, હાથલાકડી, ખીંટી, હલેસું, ચરબી.
આધાર આલોક-06, પરિમાણ ઉક્તિ : પાત્રને આધારે ઘીકે ઘીને આધારે પાત્ર. ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નામ : સ્થાન, ઠેકાણું, જગ્યા, વાડો, વિશિષ્ટ સ્થાન, લત્તો, ઘટના સ્થળ, મોકો, ભવન, સ્થાનનિર્દેશ, સ્ટેશન, થાણું, મથક, પરિપ્રેક્ષ્ય, બેઠક, મળવાની જગ્યા, સંકેતસ્થળ, સમારંભનું સ્થળ.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નોકરીની જગ્યા, લશ્કરી થાણું, અનુસ્થાપન, કૂબો, ચાલ, નિશ્ચિત જગ્યા, અવકાશી નૌકાનયન, અવકાશયાન, વિમાનચાલન, ભંડાર, માલ ભરવાનું સ્થળ, ઉપવન, કૃત્રિમ વન, ભૌગોલિક સ્થિતિ, સ્થળાકૃતિ, સ્થળરૂપરેખા, પૃથ્વીમાપન.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન વિશે. : સ્થાનાપન્ના, પદાપન્ના, જગ્યા મેળવેલ, સ્થાનીય, હોદ્દાગત, પરિસ્થિતિજન્ય, ભૂરચનાને લાગવું, પ્રાદેશિક.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ક્રિયા : જગ્યા હોવી, જગ્યા મેળવવી, જગ્યા કરવી, જગ્યામાં ગોઠવાવું, વિરામસ્થાન હોવું, નોકરીનું સથાન નક્કી કરવું, વાહન 'પાર્ક' કરવું, વાહન ઊભું રાખવું, જગ્યા પચાવી પાડવી, ધામા નાખવા.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન સ્થાપવું, પ્રસ્થાપવું, બેઠક લેવી, ઠરીઠામ થવું, ઘર બદલવું, મુકામ કરવો, માળો બાંધવો, દુકાન નાખવી, માલ ભરવો, ભંડારમાં મૂકવું.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ક્રિ.વિ. : તત્ર, તહીં, અત્ર, અહીં જ, કયાંક, કુત્ર, કયાં, કહીં, અહીંતહીં, અત્રતત્ર, ઠેઠ, છેક.
ઠેકાણું આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઉક્તિ : ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહિં. સીમમાં ખેતર નથી, વર વિનાની હજો, પણ ઘર વિનાની હશો.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects