ભમરડો

Head Word Concept Meaning
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ અપાંડિત્ય, પાંડિત્યનો અભાવ, અવિદ્યા, અનભ્યાસ, પ્રગલ્ભ અજ્ઞાન, અબૌદ્ધિકતાવાદ, અબૌદ્ધિકતા, સ્વલ્પજ્ઞાન, અર્ધદગ્ધ જ્ઞાન, અસ્પષ્ટ ખ્યાલ, અધકચરું જ્ઞાન, ઉપરછલ્લું જ્ઞાન, ઉપરચોટિયું જ્ઞાન, અર્ધપાંડિત્ય, પંડિતંમન્યતા, અજ્ઞેય તત્ત્વ, ગૂઢ વ્યક્તિ, કાળો ઘોડો, એક્સ-વાય ઝેડ, ક્ષ-જ્ઞ, ચાલક, અજ્ઞાત રાશિ, અજ્ઞાત સંખ્યા, જ્ઞાનની સીમા, જ્ઞાનની સરહદ, રહસ્ય, કોયડો, સમસ્યા, અક્કલહીનત્વ, ભમરડો, અવિદ્ધાન, અધકચરો, નિરક્ષર, મૂર્ખ, જડ, ઠોઠ.

Other Results

Head Word Concept Meaning
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ નામ : અજ્ઞાન, અજ્ઞાનીપણું, અજ્ઞાનતા. જ્ઞાનનો અભાવ, વિદ્ધત્તાનો અભાવ, વિદ્ધતાથી ચાર ગાઉનું છેટું, અજ્ઞેયતાવાદ, દુર્બોધતાવાદ, અજ્ઞાનવાદ, શૂન્યમસ્તિષ્કતા, શૂન્યમનસ્કતા, કાચું જ્ઞાન, બિન અનુભવ, અસંપ્રજ્ઞતા, ભાન-રહિતતા, સૂઝનો અભાવ, જ્ઞાનદીપ્તિનો અભાવ.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : અજ્ઞાન, અજ્ઞાની, અણસમજુ, આંટીઘૂંટી ન સમજનાર, અબુદ્ધ, અબૌદ્ધિક, ભોળો, ભોટ, નિષ્કપટ, અસંપ્રજ્ઞાત, બેધ્યાન, બુદ્ધિહીન, સૂઝવિહોણો, આંતરદ્રષ્ટ વિનાનો, અજ્ઞાનરત, ઊંઘતા ઝડપાયેલા, ઝોકાં ખાનાર.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ નહિ ભણેલ, નહિ શીખેલ, અવિદ્ધાન, વિચારહીન, નહિ ભણાવેલ, અમાર્ગદર્શિત, અશિક્ષિત, કાળા અક્ષરને કૂટી મારેલ, અનભ્યાસી, અર્ધ રંધાયેલ, કોકડું, પગ, ઉપરછલ્લા, ઉપરચોટિયા, પોપટિયું જ્ઞાન ધરાવનાર, અનિર્ણીત, અસંશોધિત, અજ્ઞેય, અપરિજ્ઞેય, અસંરાધ્ય, રહસ્યમય, કોયડારૂપ, અગમનિગમવાળું.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : અજ્ઞાની હોવું, અનાડી હોવું, કશું ન જાણવું, અજ્ઞાનમાં સડવું, કાચી માટી હોવી, રાત્રિયુક્ત રહેવું, અંધારામાં ફાંફા મારવાં. કહેવાનો દંભ ન કરવો, કશું કહેવું નહિ, પસાર થઈ જવું, છોડી દેવું, ડોળ કરવો, અર્ધીપર્ધી ખબર હોવી, આશ્ચર્યચકિત થવું.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : અજ્ઞાનતાપૂર્વક.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : અજ્ઞાન એ જ મહામૂર્ખ.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ અજ્ઞાનીને એટલાં લાકડાં જોઈએે અને જ્ઞાનીને પણ એટલાં લાકડાં જોઈએ.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ અધૂરું જ્ઞાન જોખમકારક છે.
અજ્ઞાન આલોક-14, બુદ્ધિશક્તિ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વા તાણે. (નરસિંહ મહેતા)

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects