Head Word | Concept | Meaning |
લોહીની સગાઈ | આલોક-28 સંબંધ | ભાઈ, બંધુ, ભાઈલો, બહેન, માડીજાયા, ભગિની, સાવકા ભાઈ, સાવકી બહેન, એક સ્ત્રીને ધાવેલા, કાકી, કાકા, મામી, મામા, ફૈબા, ફૂવા, ભત્રીજા, ભત્રીજી, પિતરાઈ, ભાઈ કે બહેન, પહેલી પેઢીના પિતરાઈ, બીજી પેઢીના પિતરાઈ, દૂરની પેઢીના પિતરાઈ, મોટા મામા, બાપા, મોટા ફૂવા, ગામના સંબંધે ભાઈ, પિતા, માતા, બાપા, બા, જનની, પુત્ર, દીકરો, પુત્રી, દીકરી, દુહિતા, ભાણેજ, ભાણેવ્યવહાર, લગ્નવ્યવહાર, દૂધબહેન, દૂધભાઈ, દાદીમા, કાકીબા, મોટીબા, મોટા બાપુજી. |
Head Word | Concept | Meaning | લોહીની સગાઈ | આલોક-28 સંબંધ | નામ : લોહીની સગાઈ, રક્તસંબંધ, સગોત્રતા, લોહીનો સંબંધ, બંધુત્વ, સપિંડતા, નાનો, માતૃપક્ષ, એક મગની બે ફડ, માતૃત્વ, માતૃમૂલકતા, ભગિની, પિત્રાઈપણું, મેળ, સગાંસંબંધ, જ્ઞાતિબંધુ, સગાંવહાલાં, કુટુંબી, સંબંધી, સમગોત્રજ, એકજ જ્ઞાતિનાં સંબંધી, એકજ ગોળની વ્યક્તિ, અનુવંશીય પૂર્વજ, વંશજ, એકજ પિતાનાં સંતાન (માતા અલગ), સાસરિયાત, સહયોજિત, ઓરમાન. | લોહીની સગાઈ | આલોક-28 સંબંધ | જાતિ, લોકો, એકજ ઓલાદના માણસો, પિતૃવંશ, માતૃવંશ, ઘરાણા, વંશ, પ્રજા, ઓલાદ, એકજ લોહીનાં બચ્ચાં, ગૃહ, ચૂલો, રસોડું, ઘરનાં માણસો, બાળકો, સંતાન. | લોહીની સગાઈ | આલોક-28 સંબંધ | વિશે. : સંબંધી, સરખા કે એકજ લોહીના સંબંધનાં, પાલક, પાલિત, માતૃપક્ષી, નિકટનાં સંબંધનાં, દૂરનાં સંબંધી, જાતીય, એકજ ઘરાણાનાં, પારિવારિક, આનુવંશિક, એકજ જમાતનાં, એકજ સ્વભાવનાં, આનુવંશિક, એકજ સભ્યતાના, કૌટુંબિક, વંશીય, રાષ્િટ્રય, સમજમીન. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.