ભાષાના પ્રકારો

Head Word Concept Meaning
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ ભાષાના પ્રકારો : પ્રત્યયાત્મિકા, સમાસાત્મક, વિશ્લેષણાત્મક, સમાશ્લેષક, પ્રત્યયરહિતા, સંયોગાત્મક, (ધાતુરૂપ ભાષા), એકાક્ષરી, બહુ અક્ષરી રૂપઘટનાત્મક, યોગાત્મક, બહુધ્વનિક, સમાસબહુલ, સાવયવ, પ્રત્યયરહિતા, નિરવયવ, અશ્લિરી, પુશ, લંમાત્યક ભાષા.

Other Results

Head Word Concept Meaning
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ નામ : ભાષા, વાણી, વાક્, બોલી, વાત, વાતચીત, વાક્છટા, ઉક્તિ, પ્રતિશ્રુતિ, મૌખિક સંદેશ, શબ્દયોજના, વિભાષા, ભાષણશક્તિ, ભાવપ્રકાશન પદ્ધતિ, સાહિત્યક શૈલી, પદાવલી, લોકભાષા, મૃત ભાષા, પ્રાચીન ભાષા, પુરાણી ભાષા, પ્રદેશભાષા, જીવંત ભાષા, પ્રશિષ્ટ ભાષા, પિતૃભાષા, ગૂમ થયેલી ભાષા, મૂળ વતનીની ભાષા, વતનની ભાષા, માનક ભાષા, શિષ્ટ ભાષા, રાષ્ટ્રીય ભાષા, સરકારી ભાષા, સત્તાવાર ભાષા, સાહિત્યિક ભાષા, લિખિત ભાષા, ઔપચારિક­માન્ય લિખિત ભાષા, સાક્ષરી ભાષા.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ ઉપમાનક ભાષા, ઉપશિષ્ટ ભાષા કે વાણી, શિષ્ટેતર ભાષા કે વાણી, પ્રાદેશિક ભાષા કે વાણી, દેશી ભાષા, હલકા લોકોની ભાષા, ગ્રામવાણી, ગામડાની ભાષા, અમુક વર્ગ કે વર્તુળની ભાષા, ગામઠી ભાષા, ઉપશિષ્ટ ભાષાપ્રયોગ, ઉપશિષ્ટ ગ્રામીણ ભાષા, પ્રાદેશિક ભાષાવાદ, પ્રાદેશિક ઉચ્ચાર, ભાષાસમાજ, ભાષા-સમુદાય, બોલીશબ્દકોશ, દેશી નામમાલા, ભાષા-સમુદાય, ભાષાકીય નકશાપોથી.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ અનૌપચારિક ભાષા, અનૌપચારિક વાણી, અનૌપચારિક શિષ્ટ વાણી, બોલાતી ભાષા, વાતચીતની ભાષા કે વાણી, દેશી ભાષા, બોલચાલની ભાષા, વિ િશષ્ટ ભાષા, દુર્ભાષા, અપરિચિત સંજ્ઞાઓથી યુક્ત ભાષા, ચોરભાષા, ચોર-લૂંટારાની ગુપ્ત ભાષા, દેશભાષા, રાષ્ટ્રભાષા, આંતર પ્રાદેશિક ભાષા, (ભારતમાં હિંદુસ્તાની), જુદી જુદી પ્રજાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતી-સામાન્ય ભાષા ('લિંગ્વા ફાન્દા'), પિડિગન (મિશ્રણ-ભાષામિશ્રણ).
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ જાગતિક-દુર્ભાષા-જડબાતોડ ભાષા, એકેડેમિક, કૉલેજી, સિનેજી, ઇકોનોમિક, સમાજશાસ્ત્રીય, નાટકિયા, ટેલિગ્રાફિક, કાયદાકીય, છાપાળવી, પત્રકારી, લશ્કરી, પેન્ટાગોનતી, સરકારી કચેરીની, વૉ િશંગ્ટનની, મેડિકલ, આયુર્વેદિક, વેપારી શેરબજારની, કૉમ્પ્યુટરની (સંગણકની), વાણિજ્યની, ધંધાકીય, વ્યવસાય, વર્ગ, વાણિજ્ય-અંગ્રેજી, બજારની ભાષા; ભાષાશાસ્ત્ર, ભાષાકીય વિજ્ઞાન, વાણીવિજ્ઞાન, વાગ્વિજ્ઞાન, સંરચનાત્મક ભાષાવિજ્ઞાન, રૂપાંતરીય ભાષાવિજ્ઞાન, શબ્દરૂપોવજ્ઞાન, વ્યુત્પત્તિશાસ્ત્ર, ફિલાસૉફી, બાઉ-વાઉ થિયરી (ભાષા ઉત્પત્તિનો પ્રાણી અનુકરણ સિદ્ધાન્ત) ડિંગડોંગ થિયરી, પુહ-પુહ થિયરી (ભાષા-વિજ્ઞાનનો આશ્ચર્ય-ઉક્તિનો સિદ્ધાન્ત, શબ્દ કોશવિજ્ઞાન, વાક્યવિન્યાસ વિજ્ઞાન, શબ્દાર્થશાસ્ત્ર, ભાષાકીય ભૂગોળ).
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ ભાષાવૈજ્ઞાનિદ્ર ભાષાવિદ, ભાષાપંડિત, વ્યાકરણવિદ્દ, વાચસ્પતિ, વૈયાકરણ, બહુભાષાવિદ્દ, ભાષાશાસ્ત્રી, દ્ધિભાષી-ત્રિભાષી-બહુભાષી, દુર્ભાષાવિદ્દ, ભાષાની અભિવ્યક્તિની લાક્ષણિકતા, ('ઇન્ડિયન'), લાક્ષણિક રૂઢ પ્રયોગ.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : ભાષાકીય, વાણીવિષયક, વાચિક, વર્ણનાત્મક, રચનાત્મક, વાચાક્રમિક, પરાભાષાવૈજ્ઞાનિક, ભાષાશાસ્ત્રીય, રૂપવિજ્ઞાનવિષયક, ભાષાલેખનવિષયક, બોલીવિષયક, બોલીવૈજ્ઞાનિક.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : બોલવું, વાતો કરવી, ભાષા વાપરવી, ભાષા પ્રયોજવી, વદવું, મૌલિક સંદેશવ્યવહાર કરવો, શબ્દો દ્ધારા વ્યક્ત કરવું, ઔપચારિક વાણી પ્રયોજવી, ગરબડગોટાળાવાળી ભાષા વાપરવી, ગુપ્ત બોલી પ્રયોજવી, પ્રાદેશિક ભાષાનું રૂપ આપવું, દુર્ભાષા વાપરવી, જડબાતોડ ભાષા વાપરવી, ડોળવાળી ભાષા વાપરવી.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ ભાષાઓ : અફઘાન, આƒિકન્સ, આલ્બેનિયન, બલ્ગેરિયન, બર્ગિઝ, કેરોલિસિયન, આંદામાન, ઍગ્લો-ઇન્ડિયન, ઝેક, અરબી, ડાકોટા, આર્મેનિયન આસામીઝ, કાફિરીયે, બલુચી, કન્નડ, બાસ્ક, કાશ્મીરી, બંગાળી, પંજાબી, મરાઠી, પાલી, પહેલવી, મધ્યઅંગ્રેજી, મધ્યગ્રીક, મધ્યફારસી, મર્ટગોલિચતન, મુંડારી, પહાડી, ઓરિયા, પ્રાચીન અંગ્રેજી, નોર્વેજિયન, નાગા, મુંડારી, પુશ્તો (ફારસી), પોલશ, પોર્ટુગીઝ, સંસ્કૃત, પ્રાક્ત, સિંધી, સિંહાલી, તુર્કીશ, તુલુ, ટોકા, ત્રિપુરા, તિવેસ, તેલુગુ, તાતાર, તામિલ, સ્પેનિશ, સોમાલી, યુક્રેનિયન, ઉર્દૂ, વેલ્શ, ઝુલુ, ગુજરાતી, પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ, ગુર્જરઅપભ્રંશ, પ્રાચીન-પાશ્ચિમ રાજસ્થાની (મારુ-ગુર્જર), ગુજરાતી બોલી, કાઠિયાવાડી ચરોતરી, ઝાલાવાડી, ગોહિવવાડી, સોરઠી, હાલારી કચ્છી.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ કૃત્રિમ ભાષાઓ : આરુલરો, ઍસ્પરેન્ટનો, યુરોપીયન, ઈડો, ઈન્ટરલિંગ્વા, પ્લેઝન્ટ બેંગ્લોર, લેટિનિસ્ક, મોનેરિયોન.
ભાષા આલોક-14, બુદ્ધિશક્તિ ભાષાજૂથો : આર્યન, આફો-એશિયાટિક, એસ્કિમો, જર્મનિક, દ્રવિડિયન, ડાર્ડ, કોકેશિયન, વુરામેન, ઓસ્ટિ્રક, બાલ્ટિક, મલાયો-પરેલિ િશયન, મંચુ, હેમિટિક, હેમિટિક-સેમિટિક, હેલનિક, ઇન્ડો-ઈરાનિયન, -જર્મનિક, ટગાલા, સુતુબીઝ, સ્લેવિક, સ્લેવોનિક, સિનો-તિબેટિન, રુમાનિક, સંસ્કૃત, સ્કેન્ડિનેવિયન યુચ્લ-આલ્ટેઇક, તુર્કી.
ભાષા આલોક-15, ભાષા ઉક્તિ : બાર ગાઉએ બોલી બદલાય. યદા યદા મુંચતિ વક્યબાણં તદા તદા જાતિકુલ પ્રમાણમ્! યદા ભાષકસ્તથા ભાષા! યથા ભાષા તથા ભાષક:1 ભાષા નિબલ નથી હોતી, ભાષક નિર્બળ હોય છે. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર. ભાષા મૂવ જૂઠાણું કહેવા હતી.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects