ભૂત

Head Word Concept Meaning
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર સત્ત્વો : પ્રચ્ા, અતીન્દ્રિય તત્ત્વ, ભુત, રાક્ષસ, પિશાચ, દાનવ, પ્રેત, જિન, દુષ્ટ સત્ત્વો;

Other Results

Head Word Concept Meaning
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર દેવો, અમર, મુખ્ય દેવો, ગૌણ દેવો, ઉપદેવતા, દેવવાદ, દેવાધિદેવ, દેવયોનિ, દેવમૂર્તિ, ઉપદેવ, અર્ધદેવી, નાયિકા.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર દેવ-દેવીઓ : ફળદ્રુપતાનાં દેવદેવી, ગૃહસ્થધર્મનાં દેવદેવી, કૃષિક દેવદેવી, યુદ્ધદેવો, પ્રેમ-દેવદેવી, કલાદેવદેવી, કવિતાદેવી, સંગીતકલાદેવી, વિધાત્રીદેવી, ચિત્રલેખા, જલદેવતા, વનદેવતા, સ્થલદેવતા, ગ્રામજનતાની દેવીઓ, વનદેવો, પાતાલલોકના દેવો, દેવશ્રી, હિન્દુ દેવદેવી-અદિતિ, અન્નપૂર્ણા, અવલોકેશ્વર, ભગ, ભગવાન, ભગવતી, ભૈરવ, બૃહસ્પતિ, વાચસ્પતિ, ચિત્રગુપ્ત, દ્યૌ:, ગરુડ, હિમાલય, હનુમાન, કામ, રતિ, વરુણ, વારુણી, યમ, યમી, ભૈરવી, કાલ, અશ્વિનો, કુબેર.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર ગ્રીક, રોમન, જર્મન, કેલ્ટિક દેવ-દેવીઓ : ઑલિોમ્પક દેવો, ઝ્યુ-અસ, દ્યૌ, જ્યુપિટર, જોવ, હેલીઓસ, એપોલો, માર્સ (મંગલ), મક્ર્યુરી, નેપ્ચ્યુન, બાકસ (સુરા), ડાયોનિસિસ (સુરા) (વિલાસ), પ્લૂટો (યમ), સેર્ટન (શનિ), ક્યુપિડ (કામ), ઈરોસ (રતિ), જૂનો, ડાયેના, એથીના, મિર્નવા, વિનસ (સૌંદર્ય), ડીલન, ઇજીપ્શિયન અને શેમિટિક દેવો: આધુનિક, હોરસ, ઈસીસ, ખેમ, ઈશીર, ચીનીજ્ઞજાપાનીઝ દેવદેવીઓ: ચાંગ કુચા, લુંગ વાંગ, માવાંગ, હોટેઈ.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર જલદેવતા, વરુણદેવ, નેપ્ચ્યુન, સમુદ્રદેવતા, જલપરી, સમુદ્રપરી, મત્સ્યકન્યા, મર્મેઇડ, નાગકન્યા, મત્સ્યમાનવ, મર્મેન, મત્સ્યનર, મત્સ્યગંધા, અપ્સરા, વનપરી, વનદેવતા, હાયેઝ, અરણ્યદેવ, ક્ષેત્રપાલ, ખેતરપાળ, અન્નદેવતા, પ્રાણીદેવતા.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર પરિચિત સત્ત્વ, રાક્ષસ, અસુર, દાનવ, પ્રેત, શૂરધન, કુલદેવતા, દેવદૂત, હાજરાહજૂર દેવ-દેવતા, અદ્રશ્ય સહાયક, વિશિષ્ટ નિયતિ, પૂર્વજ દેવતા, પિતૃઓ, સાન્તાક્લોઝ, સાન્તા, ફાધર ક્રિસ્મસ.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર પ્રાચીન, પૌરાણિક, કલ્પિત, પુરાકીલપત; દિવ્ય, દૈવી, દેવદત્ત.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર ઉક્તિ : ક્સ્મૈ દેવાય હવિષા વિધેમ (કયા દેવને યજ્ઞમાં અધ્ર્ય અર્પીએ જ્) સર્વદેવ નમસ્કાર: કેશવમ્ પ્રમિ ગચ્છતિ; ભગવાનની ઘંટીઓ ધીમું દળે છે પણ બહુ ઝીણું દળે છે.
બહુદેવવાદ-પ્રાચીન દેવો-સત્ત્વો આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર પરીલોક, પરીઓનો પ્રદેશ; પુરાણોમાંનું વેંતિયું માણસ, ઠીંગુજી, એરીઅલ, મેબ, ઓબેરોન, ટિટેનીઆ, તોફાની, જિન-પિશાચ, ઢૂંઢો રાક્ષસ.
ભૂત-પિશાચ આલોક-01, દજ્ઞવિશ્વ નામ : ભૂત, પિશાચ, પ્રેત, ચૂડેલ, વેતાલ, વ્યક્તિના મરણ પછી કે પહેલાં તરતમાં દેખાતું એનું પ્રેત, પડછાયો, પ્રતિચ્છાયા, મૃત વ્યક્તિનો જીવાત્મા, ભૂતપ્રેત, ગુપ્ત જીવાત્મા, ભટકતો જીવાત્મા, મામો, અસાધારણ ઊંચાઈવાળું ભૂત, ચિત્રવિચિત્ર આકાર બદલતું ભૂત, પ્રેતિની, અવગતિયા જીવ, વંતરી, ભૂતડું, ભૂતડી, સૂક્ષ્મદેહી, જીવાત્મા, વાંસા વિનાની ચૂડેલ, અદ્રશ્ય આત્મા, મૃતાત્મા, કૃતજ્ઞ પિતૃ, મુક્તિ પામેલા પ્રેત, જિંદ, તેલિયામસ્તા, ડાઈન, ડાકિની મૌદન, પલીત, જોડિયું સ્વરૂપ, વાયવ્ય જોડિયું સ્વરૂપ, બીજાનું રૂપ લીધેલ પ્રેત.
ભૂત-પિશાચ આલોક-01, દજ્ઞવિશ્વ સફેદ, સન્નારી, સફેદ ચુડેલ, ચૂડેલ, નોમ‰ડીની સફેદ વસ્ત્રધારિણીઓ, રાસડા લેતી ચૂડેલો, ક્ષુધિત પાષાણ, ઊડતો ડચ જીવાત્મા, ભટકતાં ભૂતો, આંબલીમાં રહેતું ભૂત, ખંડેરમાં રહેતાં ભૂતો, ભૂતના વાસો, ભૂતનો વળગાડ, ભૂતોનું સ્થાન, સ્મશાન, ભૂતભડકો, ભૂતબાધા, ભૂતના બાકળા, ભૂતિયાપણું.
ભૂત-પિશાચ આલોક-01, દજ્ઞવિશ્વ વિશે. : ભૂતિયું, પિશાચીય, પૈશાચી, ભૂતસદ્રશ, અશરીરી, છાયારૂપ, અશારીર, અતીન્દ્રિય, ઈન્દ્રિયાતીત, ગૂઢ, વાયવ્ય, ભૂતભડકાપણું, ઓળારૂપ નિવાસવાળું, ભૂતપ્રેતવાળું, વળગાડવાળું.
ભૂત-પિશાચ આલોક-01, દજ્ઞવિશ્વ ક્રિયા : ભૂતનો વાસ હોવો, ભૂત વળગવું, ભૂત વળગાડવું, ભૂત ભગાડવું, ભૂત કાઢવું.
ભૂત-પિશાચ આલોક-01, દજ્ઞવિશ્વ ઉક્તિ : મંછા ભૂત ને શંકા ડાકણ, ભૂતનું ઠેકાણું આંબલી. ભૂત મરે ને પલિત જાગે.
છાયા આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : છાયા, છાંયડો, બારીનો પડદો, પ્રેતાત્મા, ભૂત, બુરખો, આડો પડદો, લાજ, સૂર્યપટ-છત્રી, આવરણ, પડછાયો, ઓળો, છાયાસ્વરૂપ, છાયાપટ, પ્રતિચ્છાયા, પાછાંઈ, ઝબક, દીપછાયા, ચંદ્રછાયા.
છાયા આલોક-04, ભૌતિકવિજ્ઞાન પ્રકાશ-પ્રસારણ પટ, રંગીન કાચ, જિલેટિન ગરણી, ગોગલ્સ - પ્રકાશ કે ધૂળથી આંખનું રક્ષણ કરનારાં ચશ્માં, કાળાં ચશ્માં, રંગીન ચશ્માં.
છાયા આલોક-04, ભૌતિકવિજ્ઞાન છાયાસ્વરૂપ, છાયારૂપ, છાયોપજીવી.
છાયા આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : છાયા કરવી, પડદો કરવો, પડદો નાખવો, આવરવું.
છાયા આલોક-04, ભૌતિકવિજ્ઞાન છાયાઓટ : ઝાંય : છાયાવૃક્ષ, અંતરપટ, ચક, પડદો, છાપરું, હેલ્મેટ, હૅટ, ટોપી, ટોપો, તંબુ, અપારદર્શક પડદો ('વેનેશિયન બ્લાઇન્ડ), બારીનો પડદો.
છાયા આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉક્તિ : પડછાયા સંગે પ્રીત.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ ભ્રમણા, ભ્રમ, ભ્રામક ખ્યાલ, જુક્તિ, ભ્રામક માન્યતા, શેખચલ્લીમા વિચાર, તરંગ, તરંગમયતા, સ્વપ્ન, સ્વપ્નપ્રિયા, દિવાસ્વપ્ન, સસલાનું શિંગડું, પછીની કલ્પના, તરંગપટ, કલ્પનાનો તરંગપટ, કલ્પનાનું જાળું, અભાન વિસ્તાર, ભ્રમિત અવસ્થા.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ ભ્રમશીલતા, અસત્ત્વશીલતા, જાદુનો ખેલ, તાંત્રિક, પોસ્પેરો, ઐન્દ્રજાલિક, મૃગજળ, મૃગતૃષ્ણા, સ્થળને ઠેકાણે જળ અને જળને ઠેકાણે સ્થળ, પિશાચ, ભૂત, રાક્ષસ, આભાસ, ઝાંખી આકૃતિ, પ્રેત, મામો, પડછાઈ, તરંગલીલા, સ્વૈર કલ્પના, ઉટપટાંગ કલ્પના, મનના ઘોડા, આભાસી આકૃતિ.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ વિશે. : ભ્રામક, ભ્રમણશીલ, ભ્રમણાત્મક, માયાવી, માયારચિત, સ્વપ્નશીલ, સ્વપ્નસદ્રશ, હવાઈ, કાલ્પનિક, કલ્પનારચિત, ભણકારાવાળું, ભૂત પિશાચના આભાસવાળું, તરંગમય, રાક્ષસી દેખાવનું, અવાસ્તવિક, મનના ઘોડા ઘડેલું, મનની રચેલી સૃષ્ટિવાળું.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિયા : ભ્રમ થવો, ચિત્તભ્રમ થવો, ભ્રમિત કલ્પના કરવી, મનના ઘોડા ઘડવા, શેખચલ્લી થવું, માયાવી સૃષ્ટિ ઊભી કરવી.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ ક્રિ.વિ. : ભ્રમપૂર્વક, ભ્રમણાપૂર્વક.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ ઉક્તિ : દ્રષ્ટિગોચર વિશ્વ એક ભ્રમ છે.
ભ્રમણા આલોક-14, બુદ્ધિશક્તિ ભરમ ભારી ને ખીસાં ખાલી.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન નામ : ભૂતકાળ, પૂર્વયુગ, પૂર્વકાળ, પુરાણકાળ, હ્સ્તન ભૂતકાળ, ગત કાળ, અદ્યતન ભૂતકાળ, ઇતિહાસ, જૂનો પુરાણો ઈતિહાસ; પ્રાચીન કાલ, પ્રાચીન યુગ, અતિપ્રાચીન સમય, પુરાસમય, મધ્યકાલીન યુગ, બાવા આદમનો સમય, પૂર્ણ ભૂતકાળ, ઐતિહાસિક વર્તમાન, ચાલુ ભૂતકાળ; સ્મૃતિ, સ્મરણ, સ્મરણસંહિતા, યાદદાસ્ત, યાદગીરી, સંસ્મરણો, સિંહાવલોકન.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : ભૂત, થયેલું, બનેલું, ગત, વિલીન થયેલું, કાલગ્રસ્ત, ફરી વાર હાથમાં ન આવે તેવું, સરકી ગયેલું, પાછળનું, પહેલાનું, પશ્ચાત્ થયેલું; ભૂતકાળનું, પૂર્ણ ભૂતકાળનું, હ્યસ્તન ભૂતકાળનું; ભૂતપૂર્વ, માજી, અગાઉનું, સદ્રત, જૂનું.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : પસાર થઇ જવું, જૂનું થવું, જૂનીપુરાણી વસ્તુ હોવી, વળતાં પાણી થવા.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : પશ્ચાત્, તત્પશ્ચાત્.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : એ દિવસો (આનંદના) વહી ગયા.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન ખુદ ઇશ્વર પણ ભૂતકાળ બદલી શકતો નથી.
ભૂતકાળ આલોક-25 કાળ-પરિવર્તન ભવિષ્યમાં દ્રષ્ટિ રાખવી હોય તો ભૂતકાળનો અભ્યાસ કરો. ગઇ ગુજરી સંભારવી નહિ. ગઇ તિથિ જોશી પણ વાંચે નહિ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects