Head Word | Concept | Meaning |
ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : ભૂમિ, જમીન, ધરતી, ધરિત્રી, પૃથ્વી, ધરા, માટી, ઘાસવાળી જમીન, માટીનું ઢેફું, ચીકણી માટી, કચરો, ધૂળ, નક્કર ધરતી, દ્રઢ ભૂમિ, ઘાસિયા જમીન, અરણ્ય ભૂમિ, ભૂપૃષ્ઠ, ભૂકવચ, જમીન માલિકી, એકર, પ્રદેશ, ગ્રામપ્રદેશની જમીન, અંતસ્તરની માટી. |
Head Word | Concept | Meaning | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ભૂમિપ્રદેશ, ખંડ, મહાખંડ, એશિયા, યુરોપ, આƒિકા, અમેરિકા, યુરેશિયા, ધ્રુવપ્રદેશ, ઉપખંડ, દ્ધીપકલ્પ. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | મેદાન, સમભૂમિ, સપાટ પ્રદેશ, સમતલ ભૂમિ, સમથલ વિસ્તાર, ખુલ્લો પ્રદેશ, પ્રેરીનો પ્રદેશ, સ્ટેપી, ટુંડ્ર પ્રદેશ, વેરાન પ્રદેશ, તળજમીન, ખારો પાટ, ખરાબો, રણ ઉચ્ચ પ્રદેશ, કિનારાનું મેદાન. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કિનારો, તીર, કાંઠા, કાંઠાની જમીન, બંધ, સમુદ્રની મર્યાદારેખા, લોહબદ્ધ કિનારો. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ભૂમિવાસી, ભૂતલના વાસી, મેદાનવાસી, દ્ધીપવાસી, બેટાઈ, બેટમાં રહેનાર, દીપવિજ્ઞાનવિદ્દ, ભૂભાગ પર રહેનાર, ભૂખંડવાસી. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | દ્ધીપ, બેટ, લઘુદ્ધીપ, નદીનો દ્ધીપ, મહાખંડીય દ્ધીપ. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જમીનનું શાસ્ત્ર, પૃથ્વીનું શાસ્ત્ર, ભૂગોળ, ભૂગોળશાસ્ત્ર, ભૂસતરીય વિજ્ઞાન, ભૂસ્તર-દર્શન, ભૂબંધારણીય વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખનિજ ભૂસતરીય વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્રીય, ઇજનેરી, ભૂમિતિ, મોજણી. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : ભૂગોલવિદ્દ, ભૂમાપક, ભૂસ્તરશાસ્ત્રી, ભૂસ્તરીય ઇજનેર, ખનિજ વિશ્વ, મોજણીદાર. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : ભૂમિબદ્ધ પાર્થિવ, ભૂમિતલીય, ઉપખગોલીય, મૃણ્મય, માટીવાળું, મતિકાવાળું, કાંઠાળ, મહાખંડિય, ભૂભાગીય, દ્ધૈપિક, મેદાની, ભૂભૌતિક, ભૂસ્તરીય. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | માટી (મત્તિકા) : ધૂળ, રજ, રણની માટી, ચીકણી માટી, કાંપવાળી માટી, ઔદ્યૌગિક માટી, ચીની માટી, વાસણ બનાવવાની માટી, કુંભારની માટી, લાલ માટી, રેતાળ માટી, કાંકરાવાળી માટી, કાંકરિયાવાળી માટી, અવિશષ્ટ માટી, ઘસડાઈને આવેલી માટી, કંકુવર્ણી માટી (પાંચાલની ભૂમિ). | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : સબ ભૂમિ ગોપાલકી. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વતનની ધૂળથી માથું ભરી દઉં. | ભૂમિ | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. (આદિલ મન્સુરી) |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.