Head Word | Concept | Meaning |
વલણ | આલોક-30 શક્તિ | નામ : વલણ, વૃત્તિ, ઝોક, પ્રવણતા, વળણ, મરોડ, મનનો ઝોક, ઉન્મુખતા, મળતાપણું, આકર્ષણ, સ્નેહાકર્ષણ, મળેલા જીવ, મનનું માનેલ, પૂર્વગ્રહ, મનભાવન, સાધક, કુદરતી લાગણી, કુદરતી સંવેદનશીલતા, મનોવલણ, મનનો બંધ, મનનો વળાંકરૂપ, વહેણ, મુખ્ય ધારા, આંદોલન, સમયનો પ્રવાહ, યુગબળ, કાળબળ, ઇષ્ટ તેવી સૃષ્ટિ. |
Head Word | Concept | Meaning | વલણ | આલોક-30 શક્તિ | વિશે. : વલણ ધરાવનાર, વૃત્તિપરાયણ, પ્રવણ, રુચિ ધરાવનાર, ગ્રહણપટુ, તત્પર, ઇચ્છુક, પક્ષપાતી; તત્પરતા દાખવેલ. | વલણ | આલોક-30 શક્તિ | ક્રિયા : વળવું, વલણ હોવું, વૃત્તિ રાખવી, ઝોક રાખવો, સ્વભાવની વિ િશષ્ટતા હોવી, મરોડ હોવો, આતુરતા રાખવી, સ્વભાવગત વૃત્તિ હોવી. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં