Head Word | Concept | Meaning |
સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : સાગર, સમુદ્ર, દરિયો, મહાસાગર, ઉપસાગર, કહાસમુદ્ર, સિંધુ, ઉદધિ, જલોદધિ, અંબુધિ, અંબુનિ િધ, અંબુરાશિ, અબ્ધિ, અર્ણવ, મહાર્ણવ, ક્ષીરનિ િધ, ક્ષીરસાગર, પયોદધિ, પયોનિ િધ, પારાવાર, મહોદધિ, રત્નાકર, વરુણાલય, સરિત્પતિ, સમંદર, સાગર, ભરતી, ખારો સમુદ્ર, ખારું પાણી, વાદળી પાણી, સાત સાગર, સાત સમુદ્ર, સમંદર, જલવિસ્તાર, સમુદ્રનું ઊંડાણ, વરુણનિવાસ ('નેપ્ચ્યુનનો સમુદ્ર'). |
Head Word | Concept | Meaning | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સાગરનો આત્મા, સમુદ્રદેવતા, વરુણ, નેપ્જ્ઞયુન, ડોલન, દરિયાલાલ, મત્સ્ય-કન્યા, મત્સ્ય-પુરુષ, ખારવો, નાવિક, ખલાસી, સમુદ્ર-મોહિની (વહાણવટી આદિને મધુર સંગીતથી લલચાવીને ખડક પર અથડાવી - એમનો વિનાશ કરનારી) સાગરકન્યા, સાગરની પુત્રી (લક્ષ્મી), સાગરજા-સાગરની પત્ની, સાગરિકા. | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સાગર આટલાન્ટિક, પેસિફિક, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ભારતીય સાગર, (હિંદી મહાસાગરઈ, અરબી સમુદ્ર, બંગાળનો ઉપસાગર, સાત સમુદ્ર, ક્ષીરોદધિ, ઇક્ષુરસોદધિ, સુરોદધિ, ઘૃતોદધિ, ક્ષારોદધિ. | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સમુદ્રશાસ્ત્ર, જલાલેખશાસ્ત્ર, સામુદ્રિક ખેતી, સાગરયાત્રા, સાગરખેડ, સમુદ્રગ્રહ. | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | દરિયાઈ શાસ્ત્રવિદ્દ, જલશાસ્ત્રવેત્તા, સાગરખેડૂ. | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સામુદ્રિક, સાગરિક, મહાસાગરિક, મહાસામુદ્રિક, દરિયાઈ, કાંઠાળ, સમુદ્રશાસ્ત્રવિષયક, ગહનતામાપન સંબંધી, દરિયાઈ શાસ્ત્ર, સંબંધ, ગહન, અગાથ. | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : દરિયામાં રહેવું ને મગર સાથે રહેવું. | સાગર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | સમુદર તરીને ખાબોચિયામાં ડૂબવું. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.