Head Word | Concept | Meaning |
લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નામ: લગ્ન, વિવાહ, વિવાહવિ િધ, પરિણય, લગ્ન-સમારંભ, અદ્વૈત દાંપત્યસંબંધ, નિકાહ, ઉદ્વાહ, દારપરિગ્રહ, શાદીસંબંધ, સગાઇ, હથેવાળો, હસ્તમેળાપ, દાંપત્યની ગાંઠ, છેડાછેડી (લગ્નની), જાતીય સંબંધની ગાંઠ, વૈવાહિક બંધન, અનુલોમ લગ્ન, પ્રતિલોમ લગ્ન, આંતરજ્ઞાતીય લગ્ન આંતરજાતીય લગ્ન, આંતરવર્ણીય લગ્ન, મિશ્ર લગ્ન, વર્ણાંતર લગ્ન, જાયાપતિ, લગ્નના પ્રકારો: એક પત્નીલગ્ન, એક-પતિલગ્ન, શ્રેણીબદ્ધ બહુપત્નીત્વ, દ્વિ-પત્નીત્વ, ત્રિ-પત્નીલગ્ન, બહુપતિત્વ, અણઘડ લગ્ન, સગવડિયું લગ્ન, પ્રેમી જોડી સારસની જોડી, એકબીજાને માટે સર્જેલા નિયમો, વર વહુના પિયર જઇને રહે અને છોકરાં પણ એના સાસરિયાનાં જ ગણાય એવું લગ્ન, ખાંડા (તલવાર) સાથેનાં લગ્ન, સખ્ય-લગ્ન, પુનર્લગ્ન, વિધવાલગ્ન, વિધુરલગ્ન, દિયરવટું, ઘરઘરણું કરારલગ્ન, મૈત્રીકરાર, અજમાયસ લગ્ન, પ્રેમાળ લગ્ન, કાનૂન મુજબનું લગ્ન, વૈદિક વિ િધથી થયેલું લગ્ન, સરકારી કચેરીમાં રજિસ્ટ્રેશન કરારે થયેલું લગ્ન, ચિત્ર (છબી) જોઇને કરેલું લગ્ન, રખાત સાથેનું લગ્ન આસુર વિવાહ, ગાંધર્વ લગ્ન, (દુષ્યન્ત-શકુન્તલા) દૈવ (દેવ) લગ્ન, પિશાચ-લગ્ન, પ્રજાપત્ય લગ્ન, બ્રાહ્મ લગ્ન, રાક્ષસલગ્ન (વિવાહ) ગોધૂલિક લગ્ન, ઘડિયાં લગ્ન, સમૂહલગ્ન, સમગોત્રી લગ્ન. |
Head Word | Concept | Meaning | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | લગ્નયોગ્યતા, લગ્નવય, લગ્નોત્સવ, કુમકુમપત્રિકા, લગ્નપત્રિકા, કંકોત્રી, મંગલાષ્ટક, વિવાહવિ િધ, લગ્નવિ િધ, ભાગેડુ-લગ્ન, મધુરજની, વધૂખંડ, વૈવાહિક વિ િધ, લગ્નગીત, વિવાહગીત, ફટાણાં, લગ્નમંગલ, યોનિચ્છેદ, જાન, જાનૈયા, માંડવો, માંડવિયા, લગ્ન માટેનો કર્મચારી ગોર, અણવર, વધૂની સખી, વર-કન્યા. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | નવપરિણીત, વરરાજા, નવરો, નવપરિણીતા, નવવધૂ, સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી, વિવાહિત, નવવિવાહિત, પંથવર, બીજવર, પતિ-પત્ની, વરવહુ, જીવનસાથી, સુખદુ:ખનાં સાથી, અર્ધાંગના, વામાંગ, વર, ધણી, ભાયડો, પત્ની, વહુ, ધણિયાણી, ધણીધણિયાણી, પરિણીત સ્ત્રી, બૈરી, સ્ત્રી, ઔરત, અર્ધાંગ, જીવનસંગિની, પુરુષની પાંસળી, પોતાના હૈયા-સમી, પત્ની, કેવળ નામની પત્ની, નામ સિવાયની બીજી પત્ની, રખાત, સામાન્ય કાયદા મુજબની પત્ની, કાયદેસરની પત્ની, ગેરકાયદેસર સંબંધવાળી પત્ની, પરિણીત યુગલ, હુતો-હુતી, પરિચિત જેવું, વરવધૂ. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | અંત:પુર, રાનીવાસ, જનાનખાનું, વિવાહ નક્કી કરનાર ગોરમહારાજ, લગ્નના દલાલ, લાકડે માંકડું ગોઠવનાર, પંચાતિયા, કામ, પ્રદ્યુમ્ન, શંકર, હિમેન: દેવ રતિ પાર્વતી, હેરા, જુનો. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | વિશે: વૈવાહિક, વિવાહિત, બહુપતિક, બહુપત્નીક, વિવાહયોગ્ય, પરિણીત. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ક્રિયા: લગ્નમાં જોડાવું, ઐક્ય સાધયું, યુગલરૂપ થવું, એકનાં બે થવાં, બેનું એક થવું, સહશયન કરવું અને એક ઘરમાં રહેવું, દાંપત્યતા અધિકાર ભોગવવા, પ્રભુતામાં પગલાં માંડવાં, ચાર ફેરા ફરવા, મંગળફેરા ફરવા, દાંપત્ય સંબંધના કરારથી જોડાવું, જીવનસાથી થવું, હસ્તમેળાપ કરવો, હથેવાળો કરવો, પુનર્લગ્ન કરવાં, ઘરઘરણું કરવું. | લગ્ન | આલોક-11 સમભાવ અને સ્નેહભાવ | ઉક્તિ: કન્યા વરયતે રૂપં, વિદ્યાં, વરયતે પિતા ધનં વરયતે માતા, ભોજનં ત્વિતરે જના:. લગ્ન એટલે પ્રાણવિકાસનું વ્રત (નાનાલાલ). લક્કડકા લાડુ, ખાયગા વો ભી પસ્તાયેગા, ન ખાયેગા વો ભી પસ્તાયેગા. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.