લાલી મહીં લાલી

Head Word Concept Meaning
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિશે. : લાલ, લાલાશ પડતું, રાતું, રતાશ પડતું, રાતી ઝાંયવાળું, રક્તરંગી, રક્તવર્ણું, લાલવર્ણું, લાલચોળ, મરુન, ઘેરા કસૂંબી રંગનું, લાલ ચટક, કિરમજી, ચળકતા લાલ રંગનું, કુંકુમવર્ણું, બીટ (કંદમૂળ)ના લાલ રંગવાળું, તામ્ર-લાલ, લાલશ પડતો ભૂરો, રાતું ચટક, રાતૂડું, રતૂમડું, લાલવર્ણું, ગુલાબી, ગુલાબી ગાલવાળી, તાજગીભરી લાલાશવાળું, તડકાથી લાલ, સુરખીદાર, લાલ ભડક.

Other Results

Head Word Concept Meaning
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : લાલ રંગ, લાલિમા, લાલી, રાતો રંગ, રક્ત રંગ, રતાશ, રતાશવાળો રંગ, લાલપ, રાતી ઝાંય, લાલમ.
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન લાલઘૂમ થવું એ, રતાશની પ્રક્રિયા, કિરમજી રંગ, આનંદની લાલિમા, માણેકનો લાલ રંગ, ગુલાબીપણું, ગુલાબી રંગ, ગુલાબી, આછો ગુલાબી.
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન લાલ દાઢીવાળું, લાલ કલગીવાળું, લાલ મસ્તકનું, લાલ ચાંલ્લાવાળી, ગુલાબી, આછો ગુલાબી, કંકુવાળો, કંકુવાળી.
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : લાલ થવું, લાલ કરવું, કંકુના રંગનું કરવું, ઓષ્ઠની લાલી લગાડવી, રતાશ ઊપસી આવવી, ગાલ પર શરમના રેરડા પડવા, શરમાવાથી મોઢું લાલ લાલ થવું.
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ગુલાબી રંગ અને દ્રવ્યો : ઇન્ડિયા ગુલાબી, ઑપેરા ગુલાબી, લાલ ગુલાબી, કોમિયો ગુલાબી, ગુલાબ, ગુલાલ, રૉયલ ગુલાબી, ગુલમહોર, ગુલાબ-ગોટો, ચાનો ગુલાબી રંગ.
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન લાલ રંગ અને દ્રવ્યો : લાલમલાલ, ચાઇનીઝ લાલ, હાર્વર્ડ કિરમજી, ઇન્ƒા-રેડ, (વર્ણપટના લાલ રંગ પછીના-ડાબી બાજુનાં - અદ્રશ્ય કિરણો), પર્શિયન લાલ, મરુન, ઇન્ડિયન લાલ, કુમકુમનો લાલ રંગ, કંકુ, રાતી રાયણ, રાતી પાઈ.
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉક્તિ : ગુલાબી, નહિ જાવા દઉં ચાકરી રે (લોકગીત)
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ગુલાબી ગોટો તે તો અમારો પરણ્યો જો. (લોકગીત)
લાલ રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન લાલી દેખન મૈં ગઈ, હો ગઈ લાલમલાલ.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects