| Head Word | Concept | Meaning |
| ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : ભૂલ, ક્ષતિ, અધૂરાપણું, અનૃત, અસત્ય, ખામી, તર્કદોષ, દોષપૂર્ણતા, પાપમયતા, ખોડ, ખોડ હોવાપણું, દુરાચાર, ભ્રામકતા, ભ્રમ, કુવિચાર, ખોટ, માનવસુલભ ભૂલ, દુર્વિચાર, ખોટી કલ્પના, મુદ્રણદોષ, મુદ્રારાક્ષસ, ટાઇપ કરવાની ભૂલ, ખોટો સોદો, ખોટો વર્તાવ, કસુવાવડ, ગફલત, ભૂલચૂક, નિષ્ફળતા. |
| Head Word | Concept | Meaning | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ગલતી, ભૂલચૂક, નજરચૂક, ખોટું પગલું, જિહ્વાદોષ, લેખનદોષ, લેખનક્ષતિ, સંભવિત ક્ષતિ, વહેલા જન્મવાની ભૂલ, મોડા જન્મવાની ભૂલ. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | મોટી ભૂલ, ક્ષતિપૂર્ણ ઊક્તિ, ગોટો, ગોસમટાળો, લોચો, ગોટાળો, ભંદ્રભદ્રીય પ્રયોગ, અક્ષરવ્યુત્ક્રમ, ખોટું શુદ્ધીકરણ ('મોહનલાલ' ને બદલે 'મોસનલાલ'), ખોટું કલ્પિત રૂપ, લૌકિક વ્યુત્પત્તિ (માસી ¿ મા જેવી), ભમરડો, મૂર્ખતા, પાણી ફેરવવું, અડવાપણું, ઊંધું વાળવું, બાફવું, બહાટ ઉકાળવું. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : ક્ષતિપૂર્ણ, ક્ષતિયુક્ત, ભૂલભરેલું, ખામીભરેલું, ખામીયુક્ત, ખોડવાળું, અરૂઢ, વિદેશી, ભ્રામક, ભ્રમણાયુક્ત, ઉપેક્ષાયુક્ત, ભૂલકણું, દસાડા દફતર બહાર, ભૂલ કરેલ, ભૂલમાં પડેલ, ભુલાવામાં પડેલ, ગણત્રીથી બહાર ગયેલ, અનધિકૃત, અમૌલિક, અધિકાર વિનાનું. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : રખડવું, ભમવું, ખોટે રસ્તે જવું, ભૂલ કરવી, ભૂલ પડવી, ખોટા પડવું, ગણત્રી ખોટી પડવી, આખડવું, ક્ષતિ કરવી-થવી, ભ્રમણામાં પડવું, ભ્રમિત થવું, ખોટું અર્થઘટન કરવું, ખોટી કલ્પના કરવી, ખોટો દેખાવ કરવો. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ખોટું કરવું, મુદ્રણદોષ કરવો, ખોટું અવતરણ આપવું, ખોટો અર્થ કરવો, ખોટું ખોટું રડવું, ખોટું પોટું હસવું, ખોટું પગલું ભરવું, હિમાલય જેવડી ભૂલ કરવી, ગોટાળો કરવો, પાણી ફેરવવું. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : વૃથા, અશુદ્ધિપૂર્વક, લગભગ, આશરે. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : હીરો ઘોઘે જઈ આવ્યો. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | છાશ છાગોળે અને ભેંશ ભાગોળે. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | આલિયાની ટોપી માલિયાને માથે ને માલિયાની ટોપી આલિયાને માથે. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ભૂલ કરે, ભાઈ, માણસ છે! | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ભણે તે ભૂલે ને ચડે તે પડે. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | બે વાર ખોટું કરીએ એટલે સાચું થઈ જતું નથી. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | લોચા લાપસી કરો મા. | ભૂલ | આલોક-14, બુદ્ધિશક્તિ | ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.