વાચાળ

Head Word Concept Meaning
વિકીર્ણતા આલોક-15, ભાષા વિશે. : વિકીર્ણ, પ્રકીર્ણ, રૂપવિહીન, ધસમસતું, પુનરાવૃત્ત, પુનરુક્તિમય, શબ્દપ્રધાન, વાતોડિયું, વાચાળ, વાતુલ, લાંબુંલચક, દીર્ઘસૂચી, લાંબુંચોડું, લાંબું, વિલંબિત, ઉપકથાત્મક, કૂદતા મારતું, અતિવર્ધિત, વિકાસશીલ.

Other Results

Head Word Concept Meaning
વિકીર્ણતા આલોક-15, ભાષા નામ : વિકીર્ણતા, પ્રકીર્ણતા, વિપુલતા, વાતોડિયાપણું, ('વાતોડિયારામ') રેલમછેલ, શબ્દોની રમઝટ, પ્રભાવ કે ભાર માટે પુનરુક્તિ, પ્રવાહિતા, આડોઅવળો ફંટાતો જલપ્રવાહ, ગપ્પાષ્ટક, કોઈ ઉદ્ગેશ વિનાની વાતચીત, ફરતું ફરતું હોય એ બહુવિધતા.
વિકીર્ણતા આલોક-15, ભાષા મુદ્ગો ટાળતું, ગોળ ગોળ કથન, ઓછા શબ્દોની જરૂર હોય ત્યાં વધારે શબ્દોનો ઉપયોગ, પર્યાયોક્ત, ગોળ ગોળ ભાષા, સીમા પાર નીકળી જવું એ, વ્યાસશૈલી, અર્થહીન શબ્દોની પ્રભુતા, અતિવિસ્તીર્ણતા, વાતોડિયાપણું, શબ્દમેઘાડંબર, પથરાટ, શબ્દપ્રયોગ, શબ્દાતિરેક, શબ્દપ્રયોગ, વાચાળતા, વાચિકતા.
વિકીર્ણતા આલોક-15, ભાષા ક્રિયા : લંબાણથી લખવું, વિગતો આપવી, લાંબુંલચક ભાષણ માથા પર મારવું, સીમાપાર નીકળી જવું, આડું-અવળું ઝીંક્યે રાખવું, મૂળ વિષય પર ન આવવું, ચક્રાકાર, ચક્રવાક્ હોવું, સીમા બહાર ફર્યા કરવું, બાજુએ નીકળી જવું, વિચલિત થવું, આડું ફાટવું, લંબાવ્યા કરવું, લાંબું કાંતવું.
વિકીર્ણતા આલોક-15, ભાષા ક્રિ.વિ. : લંબાણપૂર્વક, દીર્ઘસૂત્રિતાપૂર્વક.
વિકીર્ણતા આલોક-15, ભાષા ઉક્તિ : અલમતિ વિસ્તરેણ.
વિકીર્ણતા આલોક-15, ભાષા હતા ત્યાં ને ત્યાં.
વિકીર્ણતા આલોક-15, ભાષા દીર્ઘસૂત્રી વિનશ્યતિ.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects