Head Word | Concept | Meaning |
પ્રશીતન | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : પ્રશીતન, ઠંડું કરવાની પ્રક્રિયા, યાંત્રિક પ્રશીતન, વિદ્યુત-પ્રશીતન, ખાદ્ય પ્રશીતન, સદ્ય પ્રશીતન, વાતાનુકૂલન ('એર-કન્ડિશનિંગ), પ્રશીનિત્ર, પ્રશીતક. |
Head Word | Concept | Meaning | પ્રશીતન | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | શીતક, જલશીતલ, વાતાયન, પંખો, વીંઝણો, ભૂપૃષ્ઠશીતક, પ્રવાહી વાયુ, એમોનિયા, કાર્બન ડાયૉક્સાઇડ, ઇથર. | પ્રશીતન | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | શીતાગાર, ઠંડું સ્થળ, શીતગૃહ, શીતક કારીગર, ઠંડું પાડનાર, પ્રશીતિત યંત્ર, હિમગૃહ, હિમસત્ર, પ્રશીતન-તંત્ર, પ્રશીતન-તંત્રવિદ્. | પ્રશીતન | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | હિમચિકિત્સા, હિમથી ડામ દેવાની પ્રક્રિયા. | પ્રશીતન | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : પ્રશીતક, પ્રશીતનક્ષમ, પ્રશીતનીય, થિજાવેલું, પ્રશીતિત, થીજેલું. | પ્રશીતન | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : ઠંડું પાડવું, પ્રશીતન કરવું, ઘીથી (થીજેલું) કરવું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.