| Head Word | Concept | Meaning |
| આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : |
| Head Word | Concept | Meaning | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : આદાન, ગ્રહણ, સ્વીકાર, સ્વીકૃતિ, ગ્રાહકતા, સંપ્રાપ્તિ, પ્રાપ્તિ, વારસો, વારસાગત મિલકત, પૈતૃક મિલકત, વારસદારપણું, સહવારસદારપણું, સંયુક્ત વારસો, જંગમ મિલકત, વારસામાં મળેલી વંશપરંપરામાં રાખવા જેવી વસ્તુ, બાપીકી મિલકત, વારસદાર, વારસ, સ્ત્રીવારસદાર, સહવારસદાર, આશાસ્પદ વારસદાર, કાયદેસર વારસદાર, આજન્મ વારસ, પ્રારબ્ધથી વારસ, શરીરથી વારસ, અવશિષ્ટ વારસ, લાભાર્થી, દાન મેળવનાર, અનુપ્ત મેળવનાર, ભિક્ષુક, ભિક્ષુ, ધર્માદા પર નભનાર, નિવૃત્તિવેતન પર નભનાર, નિવૃત્તિ બોનસની રકમ, પ્રાપ્તિકર્તા, પ્રાપ્ત કરનાર, એ પૈસા મોકલાય ખાતે માંડી, ગ્રહણપણું. | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : પ્રાપ્તિકર્તા, પ્રાપ્તિના છેડે રહેલ, પ્રાપ્ત મેળવેલ, સંપ્રાપ્ત, લબ્ધ, ઉપલબ્ધ, માન્ય, મંજૂર કરેલ, કોઇના હાથમાં ગયેલ, હસ્તગત, ભાગમાં મળેલ, ખિસ્સામાં મૂકેલ, ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્ત કરવું, આવક ઊભી થવી, ભાવિમાં મેળવવાનું રાખવું, ખેંચી લેવું, ખિસ્સામાં મૂકવું, હાથમાં લેવું, સ્વીકારવું, લાભ લેવો, લાભ મળવો, વારસામાં મળવું, વારસદાર થવું, કોઇના જોડામાં પગ મૂકવો, ગ્રહીત થવું. | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : તમને છૂટે હાથે મળ્યું છે તે છૂટા હાથે વહેંચો. દે લાખ તો કહે: લે સવા લાખ, લેના ઉસકા દેના નહીં, લેવાનાં કાટલાં જુદાં ને આપવાનાં કાટલાં જુદાં. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.