| Head Word | Concept | Meaning |
| પૂર્વજ | આલોક-30 શક્તિ | વંશપરંપરા, લોહીનો સંબંધ, અવતરણ, વંશજ-પરંપરા, વારસો, ઊતરી આવવું એ, જન્મ, જનન, જાતિ, જૂથ, માનવવંશ, ઓલાદ, ગોત્ર, બીજ, સીધા વંશજ, મૂળ વંશનું કુળ, વંશગત સંબંધ, સંલગ્નતા, પાંચા (પાંચ-પાખા), નર પરંપરા, અસિ-પક્ષ, તલવાર-પક્ષ, નારીપરંપરા, કુટુમ્બની સ્ત્રીશાખામાં માતૃપક્ષ, સંપિડતા, સગોત્રતા, સમાનવંશ, સમાનકુળ; પૂર્વજો, પુરોયાયીઓ, પુરોગામીઓ, આદ્યજનકો, પિતૃમાતૃકો, ફલયિતા, નાયક-પિતા, ગોત્ર-પતિ, કુટુમ્બાધિપતિ. |
| Head Word | Concept | Meaning | પૂર્વજ | આલોક-30 શક્તિ | નામ : પૂર્વજ, વંશ, આદિ, પુરુષ, વડવા, બાપદાદા, કુળ, પિતૃપરંપરા, પૂર્વાચાર્ય, જનક, પ્રજનક, કાલપુરુષ, વડીલ, પ્રજાપતિ, પિતૃવંશ, પિતૃપદ, માતૃક્તા, પૈતૃક્તા, વત્સલતા, જનકત્વ, માતૃત્વ, માતૃપદ, જનનીત્વ, માતૃતુલ્યતા, માતૃવત્પણું, માતૃવંશ, માતૃતા, વત્સલતા; વંશાવળી, પેઢીનામું, વંશચિકિત્સા, વનસ્પતિ કે પ્રાણીનો ઉત્પત્તિક્રમ, વંશવેલો, કુળ, ઓલાદ, લાંબા કાળથી ચાલતો આવેલો વંશ, થડ, વંશવૃક્ષ, આંબો, કુળનો-આંબો. | પૂર્વજ | આલોક-30 શક્તિ | આનુવંશિક્તા, વારસાની આનુવંશિક્તા, વારસામાં મળેલી સંપત્તિ, પૈતૃક્તા, પિતૃરેખીયતા, માતૃરેખીયતા, જન્મજાત વલણ, જન્મજાત વૃત્તિ, મનની લાક્ષણિક સ્થિતિ, મેંડલનો નિયમ (દાદા અને પૌત્રનાં લક્ષણોની સમાનતા); જનનશાસ્ત્ર, ઔષધીય જનનશાસ્ત્ર, સુપ્રજનન શાસ્ત્ર, જનીન અંશ, વારસાગત અંશ, ચારિત્ર્ય, વર્ચસ્વી ચારિત્ર્ય, રંગ-ગુણ-જનીન સૂત્ર, કેન્દ્રમાં તૈયાર થયેેલો રંગીન પદાર્થ, જમીનનિયમાવર્તી, પારિવારિક નિયમાવર્તી, ડી.એન.એ., મૂળ જમીનતત્વ, પ્રતિકૃતિનિર્માણ. | પૂર્વજ | આલોક-30 શક્તિ | માતાપિતા, માબાપ, પ્રજનક, પ્રજન્મદાતા, સ્ત્રી, કુલસ્થાપક સ્ત્રી, પૈતૃક પૂર્વજ, વૃદ્ધ પુરુષ, બાપુ, બાપ, પપ્પા, પોપ, દાદી, જનની, જનયિત્રી, મા, માતૃપક્ષીય પૂર્વજ, વૃદ્ધ સ્ત્રી, કુલમાતા, ગૃહમાતા, મા, મમી, બા, મોમ, મમ્મી, કુલઅધિકારી, આશ્રય-અધિકારી, રાજમાતા, ઓરમાન માતા, પાલક માતા; પિતામહ, દાદા, પ્રપિતામહ, નાના, અદા, માતામહી, નાની, ઘરની વડી સ્ત્રી, મા, પ્રમાતામહી, મોટી બા. | પૂર્વજ | આલોક-30 શક્તિ | વિશે. : પૂર્વજોને લગતું, પૈતૃક, આનુવંશિક, પરંપરાગત, પિતૃસત્તાક, માતૃપિતૃસંબંધી, માતૃસત્તાક, માતૃસદ્રશ, માતૃવત્, પિતૃવત્, માતૃતુલ્ય, વારસાક્ષમ, વારસો આપી શકાય તેવું, વંશપરંપરાગત, કુલપરંપરાગત, કૌટુમ્બિક, વંશાવલીવિષયક, કુલના આંબાને લગતું, સીધા વંશજ, સીધી કુલપરંપરામાંથી આવેલા, પ્રજનનશાસ્ત્ર સંબંધી, દ્વિગુણમાંથી એક ગુણ વારસામાં ઊતરે તે સંબંધી. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : પ્રદાન, દાન, બક્ષિસ, ભેટ, પહોંચાડવું એ, નજરાણું, અર્પણ, પ્રત્યાયન, નિકાલ, ફાળો, લવાજમ, ફંડ, પુરવઠો, ઉપસ્કર, ઉદાર અર્પણ, વદાડ, માથે લીધેલી જવાબદારી, શ્રદ્ધાન્વિત પ્રદાન, ધર્માદો, ભિક્ષા આપવી એ, દાત્ય, દાનધર્મ, સખાવત, દક્ષિણા, રામરોટી, પરગજુપણું, ઉપહાર, અર્પણ, ઍવૉર્ડ, માનપ્રદાન, ગ્રાન્ટ, અનુદાન, ઉદાર, સખાવત, ક્રિસ્ટમસની ભેટ, દિવાળીની ભેટ, શાંતિપ્રદાન, ધોળો હાથી, ફાળો, બેકારને અપાતી સહાય, બેકારી-ભથ્થું, નિર્વાહ-ભથ્થું, ભરણપોષણનું ભથ્થું, જીવાઈ, વિધવાને અપાતી રકમ, નારીફંડનો ફાળો, ફંડફાળામાં અપાતી રકમ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ગ્રેચ્યુઇટી, સેવાના બદલામાં આપેલી બક્ષિસ, પાન-સોપારી, ખુશાલીના પ્રસંગે આપેલ ભેટ કે દાન, સખાવત, દાનશીલતા, વધારાની સગવડ, શુષ્ક, વળતર, નાની-શી બક્ષિસ ('ટિપ') પેપરવેઇટ (લાંચ), ઇનામ, બોનસ, વીમાની પૉલિસીનો હપ્તો, વટાવ, માનદ વેતન, પુરસ્કાર, લાંચ, લાંચરુશ્વત, સહાય, સહાયની રકમ, વિદ્યાર્થી-સહાય, શિષ્યવૃત્તિ, નિયત સહાય, આજીવિકા, આર્થિક સહાય, સહાયાર્થે અનુદાન, નિવૃત્તિ-લાભો, નિવૃત્તિ-વેતન, વૃદ્ધાવસ્થાનો વીમો, વર્ષાસન, રાજ્ય તરફથી મળતૌ વાર્ષિક રકમ, ત્યક્તાને આપવામાં આવતી ખાધાખોરાકી, અન્નવસ્ત્ર, જીવાઇ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | વારસો, વસિયત, મૃત્યુપત્ર દ્વારા આપેલી મિલકત, વસિયતનામું, છેલ્લી વસિયત, વસિયતનામાનું કાયદેસર પ્રમાણપત્ર, વસિયતનામાના ખરાપણાનો દાખલો, પ્રમાણિત નકલ, મૃત્યુપત્રનો ઉમેરો, દેણટની, રોકાણ, ધંધાનાં રોકાણ, દહેજ, ભાગ, લગ્નભાગ, ત્રીજો ભાગ, લાભ, હિત, વરદાન, દાતા, આપનાર, સમર્થક, બક્ષિસ આપનાર, પ્રદાન, કરનાર, પ્રદાતા, લવાજમ આપનાર, ભિક્ષા આપનાર, સખાવતી, સખી, ગૃહસ્થ, ધર્માદો કરનાર. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : દાનધર્મી, દાતાર, ઉદાર, પરગજુ, દાતવ્ય આપવા યોગ્ય, બક્ષિસને પાત્ર, રાહતને પાત્ર, દત્ત, આપેલ, સમર્પિત, મફત આપેલું, વણ માગેલું, હક બહારનું, ઈશ્વરદત્ત, દૈવી સહાયરૂપ, પ્રારબ્ધથી મળેલું, પૂરક, ખંડિયું, ખંડણી આપવાનું, દાનસ્ત્રોતરૂપ, આપેલું, સોંપેલું, રોકેલું, જીવાઈ રૂપ, નિવૃત્તિવેતનરૂપ, સહાયરૂપ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : આપવું, બક્ષિસ આપવી, ભેટ ધરવી, ભાગમાં આપવું, અનુદાન આપવું, દયાદાન કરવું, જીવાઈ આપવી, ભેટ આપવી, દક્ષિણા આપવી, હાથોહાથ આપવું, આપી દેવું, લવાજમ આપવું, ધર્માદામાં આપવું, ફાળામાં નાખવું, છૂટે હાથે આપવું, હવાલે કરવું, સુપ્રત કરવું, સંકળાવું, માલ મોકલવો, હક સોંપવો, વિશ્વાસ મૂકવો, ચાર્જ આપવો, ટ્રસ્ટમાં આપવું, આશીર્વાદ આપવા, રાજીખુશીથી આપવું, સહાય માટેની રકમ આપવી, નાણાં પૂરાં પાડવા, વહેંચણી કરવી, ત્યાગ કરવો, અનામત રાખવું, રાખી મૂકવું, લાદવું, દબાણ કરવું. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિ.વિ. : પ્રદાનપૂર્વક, આપતાં આપતાં, યાવચ્ચંદ્ર દિવા કરૌ. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : દાવા ધૂપે નહિ, માગણ આપો. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | આપતો ગાજે ને લેતો લાજે. | પ્રદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | આપવાની વસ્તુ કરતાં આપવાની રીત મહત્વની છે. | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : આદાન, ગ્રહણ, સ્વીકાર, સ્વીકૃતિ, ગ્રાહકતા, સંપ્રાપ્તિ, પ્રાપ્તિ, વારસો, વારસાગત મિલકત, પૈતૃક મિલકત, વારસદારપણું, સહવારસદારપણું, સંયુક્ત વારસો, જંગમ મિલકત, વારસામાં મળેલી વંશપરંપરામાં રાખવા જેવી વસ્તુ, બાપીકી મિલકત, વારસદાર, વારસ, સ્ત્રીવારસદાર, સહવારસદાર, આશાસ્પદ વારસદાર, કાયદેસર વારસદાર, આજન્મ વારસ, પ્રારબ્ધથી વારસ, શરીરથી વારસ, અવશિષ્ટ વારસ, લાભાર્થી, દાન મેળવનાર, અનુપ્ત મેળવનાર, ભિક્ષુક, ભિક્ષુ, ધર્માદા પર નભનાર, નિવૃત્તિવેતન પર નભનાર, નિવૃત્તિ બોનસની રકમ, પ્રાપ્તિકર્તા, પ્રાપ્ત કરનાર, એ પૈસા મોકલાય ખાતે માંડી, ગ્રહણપણું. | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : પ્રાપ્તિકર્તા, પ્રાપ્તિના છેડે રહેલ, પ્રાપ્ત મેળવેલ, સંપ્રાપ્ત, લબ્ધ, ઉપલબ્ધ, માન્ય, મંજૂર કરેલ, કોઇના હાથમાં ગયેલ, હસ્તગત, ભાગમાં મળેલ, ખિસ્સામાં મૂકેલ, ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્ત કરવું, આવક ઊભી થવી, ભાવિમાં મેળવવાનું રાખવું, ખેંચી લેવું, ખિસ્સામાં મૂકવું, હાથમાં લેવું, સ્વીકારવું, લાભ લેવો, લાભ મળવો, વારસામાં મળવું, વારસદાર થવું, કોઇના જોડામાં પગ મૂકવો, ગ્રહીત થવું. | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : | આદાન | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : તમને છૂટે હાથે મળ્યું છે તે છૂટા હાથે વહેંચો. દે લાખ તો કહે: લે સવા લાખ, લેના ઉસકા દેના નહીં, લેવાનાં કાટલાં જુદાં ને આપવાનાં કાટલાં જુદાં. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.