Head Word | Concept | Meaning |
વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : વિજય, જય, જીત, ફતેહ, ઝિંદાબાદ, જયજયકાર, શત્રુવિજય, ઝળકતો વિજય, વિજયપ્રાપ્તિ, નૈતિક વિજય, વિજેતા, ફતેહમંદ, જીતનાર, સહેલાઇથી વિજય મેળવનાર, વિજયપદ મેળવનાર, વીરવિજ્યા, વિજેતા નાયક, વિભુ, પ્રભુ. |
Head Word | Concept | Meaning | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : વિજેતા, ફતેહચંદ, વિજયી, પ્રફુલ્લિત, સરસાઈ મેળવનાર, જીતનાર, હરાવનાર, અપરાજિત, અજિત. | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : વિજય મેળવવો, જય મેળવવો, જીતવું, ચડિયાતા થવું, વિક્રમ સ્થાપવો, નવો વિક્રમ સ્થાપવો, ઊંચે આવવું, વિજેતા થવું, સરસાઇ મેળવવી, જીતવું, સદ્ભાગ્યવશાત્ જીતવું, ઇનામ જીતવું, વર્ચસ્ ધરાવવું (મલ્લકુસ્તીમાં ગળે ટૂંપો દેવો), ચડિયાતા સાબિત થવું, શ્રેષ્ઠતા સાબિત કરવી. | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિ.વિ. : વિજયપૂર્વક. | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : ઝિંદાબાદ1 ઈન્કલાબ ઝિંદાબાદ. | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | 'વિજય'નો 'વી' ('વી' ફોર 'વિક્ટરી'). | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | જોખમ વિના જીત મળે ત્યારે એ વિજયમાં કીર્તિ રહેતી નથી. | વિજય | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | દુગ્ધામાં પરાજય મેળવવાના દુર્ભાગ્ય પછી બીજું સહેજ સીધું દુર્ભાગ્ય એમાં વિજય મેળવવાનું છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.