વ્યવસ્થા

Head Word Concept Meaning
સુસજ્જતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય તૈયારી કરવી, જોગવાઈ કરવી, વ્યવસ્થા કરવી, જોગવાઈ કરવી, અગાઉથી જોગવાઇ કરવી, પહેલેથી જોગવાઇ કરી રાખવી, કાર્ય માટે તત્પર થવું, કટિબદ્ધ થવું, બાંયો ચડાવવી, ગરમ થવું, સાટું મજબૂત કરવું, છરી સજવી, તલવાર સજવી, હથિયાર હાથમાં લેવાં, ઘોડા પર બેસવું, શસ્ત્રસજ્જ થવું, કેડ બાંધવી, રસ્તો તૈયાર કરવો, રસ્તો કાઢવો, રસ્તો ખુલ્લો કરવો, બારણું ખોલવું, બરફ ભાંગવો, આગળથી જવું, ભૂમિકા તૈયાર કરવી, જમીન કેળવવી, પહેલો પથ્થર મૂકવો, પાયાના પથ્થર થવું, આગેવાની લેવી, તૈયાર થવું, ઊભા રહેવું, ભગવાનમાં વિશ્વાસ રાખવો અને સારોસાર દારૂગોળો તૈયાર રાખવો, ખડે પગે રહેવું, ઊભા પગે રહેવું.

Other Results

Head Word Concept Meaning
સુસજ્જતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : સુસજ્જતા, તૈયારી, તૈયાર થવું એ, સજાવટ, પતાવટ, સજ્જનતા, જોગવાઈ, વ્યવસ્થા, પૂર્ણતા, પરિપકવતા, અનુભવ હોવો, સજાવટ કરનાર, ઉસ્તાદ, શિક્ષક, સજાવટ કરનાર, માર્ગદર્શક.
સુસજ્જતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : સાવધ, પરિપકવ, પ્રૌઢ, તૈયાર, સુસજ્જ, ચૂલા પર મૂકેલા રંધાઈ રહેલ, પરિપકવ થઇ ગયેલ.
સુસજ્જતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : તૈયાર થવું, સજ્જ થવું, જોગવાઈ કરવી, વ્યવસ્થા કરવી, પૂર્વવ્યવસ્થા કરવી, તત્પર થવું, ઉપાય કરવો, ભેટ બાંધવી, પ્રક્રિયા ચાલુ કરવી, આકારમાં મૂકવું, પ્રાથમિક તૈયારી કરવી, તૈયાર કરવું, આયોજન કરવું, પ્રયોગ કરવો, બનાવી કાઢવું, ઉકાળવું, પીણું તૈયાર કરવું, સંયોજન કરવું, મિશ્રણ કરવું, અનુકૂળ થવું, ચાલુ હાલતમાં લાવવું, પાત્રતા કેળવવી, શક્તિસંપન્ન થવું, સજ્જ કરવું, બંધૂક તૈયાર કરવી, હુમલાની તૈયારી કરવી, કોઈ વાતને માટે તૈયારી કરવી, તૈયાર કરવું, પાત્રતા કેળવી, માપ પ્રમાણે હોવું, પાત્રતા હોવી, યોગ્યતા હોવી.
સુસજ્જતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિ.વિ. : સજ્જતાપૂર્વક, પૂર્ણતાપૂર્વક.
સુસજ્જતા આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : જુવાનીનું નાણું ને શિયાળાનું છાણું, મધ સમાન જળ નહિ ને આપ સમાન બળ નહિ..
વ્યવસ્થા આલોક-29 ક્રમ-વ્યવસ્થા નામ : વ્યવસ્થા, ગોઠવણ, બંધારણ, વહેંચણી, ક્રમ, ક્રમિક્તા, પદ્ધતિસરપણું, અનુકૂળ, કોષ્ટક, વ્યવસ્થિત સંગ્રહ, સમસંચય, અનુક્રમણિકા, વસ્તીપત્રક, સંગઠનનું પત્રક, કોઠો.
વ્યવસ્થા આલોક-29 ક્રમ-વ્યવસ્થા જૂથરચના, વર્ગીકરણ, શાખાવિજ્ઞાન, તત્વવિચાર, વિભાજન, ચાળવાની ક્રિયા, તારવણી, વીણવું એ, તપાસ; કાગળો કે વસ્તુઓ જુદા પાડનાર, ચાળનાર, ઝીણી તપાસ કરનાર, ચારણી, ચાયણી, ચારણો, જાળી પડદો, પુનશ્ચ હરિ ઑં, પુનર્યોજિતા.
વ્યવસ્થા આલોક-29 ક્રમ-વ્યવસ્થા વિશે. : વ્યવસ્થિત, ગોઠવાયેલું, નિયુક્ત, રચિત, સંયોજિત, નિયત કરેલું, નિયમિત કરેલું, વર્ગીકૃત, વિભાગીકૃત, વિભાજિત.
વ્યવસ્થા આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિયા : વ્યવસ્થા કરવી, ગોઠવવું, નિયમબદ્ધ કરવું, તંત્રબદ્ધ કરવું, પ્રતિષ્ઠિત કરવું, નિત્યશ્રવણ ને જપ કરવાં, સમધારણ કરવું, ધોરણબદ્ધ કરવું, સંકલન કરવું, સંહિતા રચવી.
વ્યવસ્થા આલોક-29 ક્રમ-વ્યવસ્થા પુનવ્ર્યવસ્થા કરવી, પુનયોજના કરવી, પુનર્જોડાણ કરવું, ખુલાસો કરવો, માવજત કરવી, વિભાજિત કરવું, શ્રેણી સ્થાપવી, ક્રમાનુસાર કરવું, વિભાગીકરણ કરવું.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects