શકિત

Head Word Concept Meaning
શક્તિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા નામ : શક્તિ, સામથ્ર્ય, બળ, જોર, તાકાત, ક્ષમતા, પ્રચ્છન્ન શક્તિ, સુષુપ્ત શક્તિ, પૌરુષ, પરાક્રમ, પ્રતિભા, બૌદ્ધિક શક્તિ, શૌર્ય, વીર્ય, ઓજ, જોર, બળ, ઊર્જા, દમ, તેજ, સ્ફૂર્તિ, પ્રભુત્વ, અધિકાર, વૈભવ, ભૌતિક શક્તિ, આધ્યાત્મિક શક્તિ, જોશ, ઉદ્યમ, ઉત્સાહ, જુસ્સો, આવેશ, ઝનૂન, બળકટતા, પ્રભાવ, સત્તા-તંત્ર, પહોંચ, સત્તા-જૂથ; વીજળીપ્રવાહનું માપ, સ્નાયુશક્તિ, શારીરિક તાકાત, તાકાતવાન હાથ, સંપૂર્ણ જોર, ફટકો, સર્વોચ્ચ સત્તા, લશ્કરી તાકાત, તાંત્રિક શક્તિ, ગુપ્ત શક્તિ, અગમ્ય શક્તિ, કરિશ્મા, વ્યક્તિગત જાદુઈ શક્તિ, વ્યક્તિગત પ્રભાવક શક્તિ, વિભૂતિ, મોહિની, લોકપ્રિયતા, લોકશક્તિ, જનશક્તિ, જનસત્તા, લોકસત્તા, સ્ત્રીશક્તિ, ચક્રવર્તિત્વ, રાષ્ટ્રશક્તિ, વિશ્વશક્તિ; શક્તિમત, લલિતકળા, કુશળતા, પટુતા, હથોટી, ગુણવત્તા, બુદ્ધિ, કુદરતી શક્તિ, અલંકારક્ષમતા, સર્વશક્તિમત્તા, વિશ્વની સર્વોચ્ચ શક્તિ, ઐશ્વર્ય ('કર્તુમ્ અકર્તુમ્ અન્યથા કર્તમ્ સમર્થ: ઇતિ ઈશ્વર:)

Other Results

Head Word Concept Meaning
શક્તિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા જડ પદાર્થની શક્તિ, અચેતનની શક્તિ, નિષ્કિ્રયની શક્તિ, મૃત શક્તિ, જીવંત શક્તિ, જીવનશક્તિ; અશ્વશક્તિ, માનવશક્તિ, જલશક્તિ, વિદ્યુત-શક્તિ, વીજાણુશક્તિ, જલશક્તિજનિત વીજાણુશક્તિ, વરાળશક્તિ, સૂર્યશક્તિ, નાભિકિય ઊર્જા, રોકેટ (હવાઈ અસ્ત્ર)ની શક્તિ, જેટની શક્તિ, લશ્કરી એકમો, અગ્નિશક્તિ, ગોળીબાર કરવાની શક્તિ, આક્રમક શક્તિ, સૈનિક-બળ.
શક્તિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા વિશે. : શક્તિશાળી સમર્થ, જોરાવર, શક્તિસંપન્ન, તાકાતવાન, બલશાળી, ઐશ્વર્યસંપન્ન, બળકટ, પ્રભાવશાળી, પ્રાણવાન, ઊર્જસ્વી, ઓજસ્વી, બળવાન, પ્રભાવી, વિભુ, વિભૂતિમાન, સર્વશક્તિમાન, ચક્રવર્તી, સર્વોપરિ, સર્વ સત્તાધીશ, દક્ષ, પહોંચી શકે તેવા, કાર્યક્ષમ, કાર્યશીલ, કાર્યનિપુણ.
શક્તિ આલોક-29 ક્રમ-વ્યવસ્થા ક્રિયા : શક્તિ આપવી, અધિકાર આપવો, સત્તા આપવી, સુસજ્જ કરવું, શસસ્ત્ર કરવું, સત્તાનાં સૂત્રો સોપવાં; શક્તિશાળી થવું, સમર્થ થવું, હાથમાં સત્તા હોવી-રાખવી-લેવી; સત્તાનાં સૂત્રો ધારણ કરવાં, અધિકાર, સત્તા ભોગવવી, હોદ્દો ધારણ કરવો.
શક્તિ આલોક-30 શક્તિ અ. બલાત, બલવશાત, યથાશક્તિ.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects