Head Word | Concept | Meaning |
શબ્દ | આલોક-15, ભાષા | શબ્દકોશ, શબ્દાર્ણવ, શબ્દો, શબ્દપરંપરા, શબ્દાવલિ, શબ્દસંગ્રહ, પદરચના, 'થિસોરસ' અર્થાનુસારી ક્રમનો શબ્દકોશ, શબ્દમાળા, પયાર્યકોશ, અનુપ્રાસ કોશ, અર્થાનુક્રમિક, શબ્દકોશ, શબ્દકોશ શાસ્ત્ર. |
Head Word | Concept | Meaning | શબ્દ | આલોક-15, ભાષા | નામ : શબ્દ, પદ, અભિવ્યક્તિ, ઉચ્ચારણ, ભાષાકીય રૂપ, શબ્દરૂપ, સ્વતંત્ર રૂપ, ઉચ્ચરિત શબ્દ, શબ્દ, શબ્દવાદ, લઘુતમ સ્વતંત્ર રૂપ, પર્યાય, એકાક્ષરી, અનેકાર્થ શબ્દ, લક્ષણા, લાક્ષણિક શબ્દ, પર્યાયોક્ત, રૂપરચના, રૂપરચનાશાસ્ત્ર, રૂપધ્વનિશાસ્ત્ર, રૂપઘટક, રૂપ, ઉપરૂપઘટક, બદ્ધ રૂપ, બદ્ધ રૂપઘટક, રૂપભેદ, સ્વતંત્ર રૂપ, રૂપવિષયક, વિશ્લેષણ, પ્રત્યય, પૂર્વગ, પ્રકટ, પ્રત્યય, આંતર પ્રત્યય. | શબ્દ | આલોક-15, ભાષા | શબ્દરૂપ, રૂપઘડતર, સંરચના, સમાસ, સમાસાધીન રૂપ, ઉછીના શબ્દોનું ભાષાંતર, વિદેશી શબ્દોના પ્રયોગો, પ્રિય શબ્દ, પરિચિત શબ્દ. | શબ્દ | આલોક-15, ભાષા | વર્ણસંકર શબ્દ, શબ્દસંકર, શબ્દસંકરતા, આર્ષ પ્રયોગ, જુનવાણી શબ્દ, પ્રાચીન શબ્દપ્રયોગ, બે શબ્દોના પૂર્વોત્તર અંગમાંથી નિર્મિત શબ્દ, પ્રતિશબ્દ, પ્રતિઘોષ શબ્દ, પડઘારૂપ શબ્દ, રવાનુકારી શબ્દ, બાઉવાઉ સિદ્ધાન્ત્, તુલનાત્મક ભાષાવિજ્ઞાન, લૌકિક વ્યુત્પત્તિ, અપભ્રંશ, અપભ્રષ્ટ ગિરા, અશિષ્ટ શબ્દ, સમુચિત શબ્દપ્રયોગ, નિષિદ્ધ શબ્દ, ઉપશિષ્ટ શબ્દ, ભૂત શબ્દ, ભૂત નામ, નવો શબ્દસિક્કો, નૂતન શબ્દ નિર્માણ. | શબ્દ | આલોક-15, ભાષા | વિશે. : શાબ્દિક, શબ્દકોશવિષયક, શબ્દસંગ્રહવિષયક, શબ્દવિષયક, પદવિષયક, રવાનુકારી, રૂપઘટક વિષયક. | શબ્દ | આલોક-15, ભાષા | ઉક્તિ : આરંભે શબ્દ જ હતો, શબ્દ ઈશ્વરની સાથે હતો, શબ્દ જ ઈશ્વર હતો. | શબ્દ | આલોક-15, ભાષા | કુદરતની જેમ શબ્દો આત્માને અર્ધો પ્રગટ કરે છે અને અર્ધો પ્રચ્છન્ન રાખે છે. | શબ્દ | આલોક-15, ભાષા | એક: શબ્દ: સમ્યગધીત: સમ્યક્ પ્રયુક્ત: સ્વર્ગે લોકે કામધુગ્ભવતિ. | પુસ્તક | આલોક-15, ભાષા | નામ: પુસ્તક, સામયિક, ગ્રંથ, પોથી, મહાગ્રંથ, શ્રેષ્ઠ કૃતિ, પ્રશિષ્ટ ગ્રંથ, બેવડો વાળેલો ચાર પાનાંનો કાગળ, 'પેપરબેક' ભજનાવલિ, સ્તુતિપુસ્તક, સ્નોત્ર-ગ્રંથ. | પુસ્તક | આલોક-15, ભાષા | ઉત્તમ ચારિત્રવિષયક સંગ્રહ ગ્રંથમાલા, ગ્રંથ, ચિત્રસંગ્રહ, સંદર્ભ-ગ્રંથ, વિશ્વકોશ, 'થિસોરસ' (અર્થાનુક્રમિક શબ્દકોશ), સૂચિ, સૂચિપત્રક, યાદી, દફતર, સરકારી માહિતી-ગ્રંથ, (ગેઝેટિયર), ભૌગોલિક શબ્દકોશ. | પુસ્તક | આલોક-15, ભાષા | ચોપાનિયાં પત્રિકા, ચોપાનિયું ચરિત્ર, ધાર્મિક કે રાજકીય વિષય પરની પુસ્તિકા, વિનોદી પુસ્તક ('કોક'), પરિચય-પુસ્તિકા, માર્ગદર્શિકા, સ્વાધ્યાયપોથી. | પુસ્તક | આલોક-15, ભાષા | શબ્દકોશ, શબ્દાર્થ કોશ, જોડણીકોશ, શબ્દગ્રંથ, ગુજરાત વિદ્યાપીઠના જોડણી-કોશ, ભગવદ્ગોમંડલ, પારિભાષિક કોશ, દ્વિભાષી શબ્દકોશ, રૂઢિપ્રયોગ શબ્દકોશ, વ્યુત્પત્તિકોશ, ક્રિયામૂલક શબ્દકોશ, ભૌગોલિક શબ્દકોશ, અપરકોશ રોજટનો પર્યાયકોશ. | પુસ્તક | આલોક-15, ભાષા | અખબાર, વર્તમાન, સમાચાર પત્ર, પત્ર, છાપું, સામયિક, જર્નલ, નોંધપોથી, વૃત્તપત્ર. | પુસ્તક | આલોક-15, ભાષા | પુસ્તકની બાંધણી, જિલ્દબંધી, પુસ્તકનું કરવટ (આવરણ), પુસ્તકનો કબાટ, પુસ્તકનો ઘોડો, કડક જિલ્દબંધી, મુલાયમ જિલ્દબંધી (કોપીરાઇટ), ગ્રંથના સર્વાધિકાર. | પુસ્તક | આલોક-15, ભાષા | ગ્રંથસંદર્ભ, સંદર્ભસૂચિ, અનુક્રમણિકા, શબ્દસૂચિ, અકારાદિ શબ્દસૂચિ. | પુસ્તક | આલોક-15, ભાષા | કાગળનું કદ: સુપર-રૉયલ, રૉયલ, ડેમી, ક્રાઉન, કૂલ્સકેપ, (એ બધીના પ્રકાર: બે પેજી, ચાર પેજી, આઠ પેજી, બાર પેજી, સોલ પેજી, બત્રીસ પેજી). | પુસ્તક | આલોક-15, ભાષા | લાઇબ્રેરી, ગ્રંથાલય, પુસ્તકખંડ, જાહેર પુસ્તકાલય, બ્રિટિશ મ્યુઝિયમ, કલકત્તાની સેન્ટ્રલ લાઇબ્રેરી, કોપીરાઇટ લાઇબ્રેરી, પુસ્તકભંડાર, પુસ્તક વિક્રેતાની દુકાન, ગ્રંથસૂચિ, પુસ્તક-ઉત્પાદન, પુસ્તક વિક્રેતા, પુસ્તકોના એજન્ટ, પુસ્તકોના સેલ્સમેન, પુસ્તક ગ્રંથપાલ, પુસ્તક સંગ્રાહક, પુસ્તક ઇચ્છાવાળો, ગ્રંથકીટ, વેદિયો, પુસ્તક-ચોર, મુખ્ય મંત્રી, મેનેજિંગ તંત્રી. | પુસ્તક | આલોક-15, ભાષા | છાપખાનું, મુદ્રણાલય, ચોથી જાગીર (વર્તમાનપત્ર, અખબાર), મુદ્રક, ક્વીટ સ્ટ્રીટ, (અખબારોની શેરી- લંડન), પત્રકારિત્વ (પત્રકારત્વ), એસોશિયેટેડ પ્રેસ (એ.પી.), યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલ (યુ.પી.આઇ.), રુટર્સ, પી.ટી.આઇ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા), ન્યૂઝ એજન્સીઝ, પ્રકાશન-ઉદ્યોગ, સંદેશા-વ્યવહાર તંત્રી. | પુસ્તક | આલોક-15, ભાષા | પત્રકાર, છાપાવાળો, અખબારી આલમનો પ્રતિનિ િધ, સમાચારપ્રસારક, વૃત્તાંત-લેખક, સરકારી વૃત્તાંતલેખક, વર્તમાનપત્રનો પ્રતિનિ િધ, વૃત્તાંતનિવેદક (રિપોર્ટર), અહેવાલ લખનાર, ઇન્ટરવ્યૂ લેનાર, વૃત્તાંતસંપાદક, સ્ત્રી-વર્તમાનના સંપાદક, પ્રાસંગિક લેખોના સંપાદક, પ્રતના મુખ્ય સંપાદક, તંત્રીલેખ લખનાર, અગ્રલેખ લખનાર, વિ િશષ્ટ સંવાદદાતા, સ્વકીય સંવાદદાતા, પ્રચારક, પ્રચારવાદી, પુનર્લે ખક, સુધારાવધારા કરનાર, તંત્રી, ઉપતંત્રી, સહતંત્રી, સહ સહ સંપાદક, વ્યવસ્થાપક તંત્રી, નગર-તંત્રી, રાત્રિ-તંત્રી. | પુસ્તક | આલોક-15, ભાષા | િવશે: પત્રકારત્વ સંબંધી, સામાયિક, ધારાવાહિક, સામાયિક, સાપ્તાહિકી, છાપખાનિયું, અખબારી, પત્રકારી, સંપાદકીય. | પુસ્તક | આલોક-15, ભાષા | ક્રિ. િવ.: ગ્રંથવિતાત સંબંધે, સંદર્ભસૂચિ સંબંધે. | પુસ્તક | આલોક-15, ભાષા | ઉક્તિ: પુસ્તકો અને મિત્રો ઓછાં હોવાં જોઇએ પણ સારા હોવાં જોઇએ. કેટલાંક પુસ્તકો માત્ર ચાખવાનાં હોય છે, બીજા કેટલાંક ગળી જવાનાં હોય છે અને કેટલાંક વાગોળવાનાં- પગાવવાનાં હોય છે. જે પુસ્તકોને કારણે મુદ્રકોને ખોટ ગઇ હોય તેને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ થઇ છે. પત્રકારો ણવા પ્રેરાય છે કે અમુક બાબત ખોટી છે, તોપણ એ આશાએ કહે રાખે કે જો તમે લાંબો સમય આમ કહ્યા કરો તો એ સાચી ગણાશે. જ્યારે કૂતરો માણસોને કરડે ત્યારે અપમાન ન ગણાય, પણ માણસ કૂતરાને કરડે ત્યારે અવાચાળ ગણાય. | યાદી | આલોક-26 સંખ્યા | નામ : યાદી, ગણતા, બાબતોની યાદી, વિગતવાર નોંધવાનું પત્રક, સૂચિ, અનુસૂચિ, કોષ્ઠક, ટીપ, બિલ, નોંધણીપત્રક, વહી, રજિસ્ટર, અનુક્રમણિકા, નોંધણી, ભંડારની યાદી, કાર્યની યાદી, કામકાજની યાદી, સૂચિપત્રક, વર્ગીકૃત સૂચિ, સંદર્ભસૂચિ. | યાદી | આલોક-26 સંખ્યા | કોષ્ઠક, હકીકત કે આંકડાનું કોષ્ઠક, વિષયસૂચિ, વિષયો, નકશો, કાર્ડ અનુક્રમણિકા (જાડા પૂંઠાનાં પત્તાંઓમાં આપેલી અનુક્રમણિકા), અંગુષ્ઠ- અનુક્રમણિકા (પુસ્તકના પાનાના હાંસિયામાં આપેલી અનુક્રમણિકા), અનુક્રમણિકા, શબ્દકોશ, શબ્દસૂચિ, પારિભાષિક કોશ, શબ્દાવલી, પર્યાય-શબ્દકોશ, 'થિસોરસ' (અર્થાનુક્રમી શબ્દકોશ), જ્ઞાનકોશ, બૃહદ્ અભિજ્ઞાનકોશ, ભૌગોલિક કોશા, સ્થળનાકોશ, ગેઝેટિયર (સરકારી માહિતીપત્રક) (સરકારી સર્વસંગ્રહ) (રાજ્યમાં આવેલાં સ્થળોનાં વર્ણનનો કોશ), પિંગળનો કોશ, પરિભાષા. | યાદી | આલોક-26 સંખ્યા | પત્રક, હાજરીપત્રક, રોસ્ટર, કામના વારાની યાદી, હાજરી પૂરવાની યાદી, વસ્તીપત્રક, માથાની ગણતરી, નાકની ગણતરી, મતદાનની પ્રશ્નાવલિ, આમપ્ત (આવકવેરા) વર્ગોનું પત્રક, કરવેરાનું પત્રક, મિલકત દર્શાવતું પત્રક, મિલકતની અધિકૃત આકારણીનું પત્રક, તારીખિયું, પંચાંગ, ટીપણું, કાલક્રમવાર નોંધ, કોષ્ઠક, તારીખવાર યાદીનું પત્રક, ટાંચણ, વિષયસૂચિ (એજન્ડા), કાર્યસૂચિ, કાર્યક્રમ, અધ્યક્ષીય યાદી. | યાદી | આલોક-26 સંખ્યા | બિલ, વેચેલા માલની કે કરેલા કામની કિંમતની યાદી, હૂંડી, હિસાબ, ખાતાવહી, પુસ્તકોની યાદી, વાનગીઓની યાદી, કોષ્ઠક બનાવવાની પ્રક્રિયા, ફાઇલ કરવાની પ્રક્રિયા, અનુક્રમણિકા બનાવવાની પ્રક્રિયા, કાર્યાલય, નોંધણી-પ્રક્રિયા, મંડળના સભ્ય બનાવવાની નોંધની પ્રક્રિયા. | યાદી | આલોક-26 સંખ્યા | વિશે. : નોંધેલ, ગણનામાં લીધેલ, ગણેલ, ભંડારમાંની વસ્તુઓ યાદી સાથે મેળવેલ, યાદી સાથે મેળવેલ. | યાદી | આલોક-26 સંખ્યા | ક્રિયા : યાદી બનાવવી, ગણતરી કરવી, સૂચિ બનાવવી, કોષ્ઠક બનાવવું, કોઠો બનાવવો, પ્રવેશયાદી બનાવવી સભ્ય તરીકે સ્વીકૃત કરેલની યાદી કરવી, પત્રક તૈયાર કરવું, વસ્તુઓ (સંગ્રહમાંની)ની યાદી કરવી. | યાદી | આલોક-26 સંખ્યા | ઉક્તિ : દસાડા દફતર બહાર કેમ જ્ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.