શાંતિ

Head Word Concept Meaning
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ નામ : શાંતિ, શાંતિનો સમય, નિરાંતનો સમય, સંઘર્ષનું શમન, સંવાદ, સુમેળ, સંધિ, જાહેર શાંતિ, શત્રુતામાંથી મુક્તિ, મનની શાંતિ, ચિત્તશાંતિ, હ્રદયની શાંતિ, ચિર શાંતિ, શાશ્વત શાંતિ, શિવમ્, ઈશ્વરની શાંતિ, આત્માની શાંતિ, શાંતિયતા, શાંતના, સ્વસ્થતા, ગંતા, મૌન, નીરવતા, શાંતિ અને નીરવતા, શાંત જીવન, સારામપૂર્ણતા, વ્યવસ્થા, વ્યવસ્થિતના, કાયદો અને વ્યવસ્થા, શાંતિક્ષમન, અહિંસા, શાંતિમય સહઅસ્તિત્વ, શાંતિપદતાવાદ, શાંતિવાદ, અનાક્રમણ.

Other Results

Head Word Concept Meaning
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ વિશે : સંઘર્ષમાં ન આવનાર, શાલીન, નાગરિક, સંઘર્ષથી પર રહેનાર, શાંતિવાદી, સામંજસ્યવાદી, શાંતિપ્રચારક, શાંતિનું કલરવ, શાંતિના દૂત, શાંતિ સ્થાપનાર, શંકર, શાંતિ લાવનાર, શાંતિ ચાહક.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ શાંતિમય, શાંતિપૂર્વક, શાંતિ અર્પે તેવું, સ્વસ્થ, ગંભીર, નરમ, શાંત, શમપૂર્વ, શાંતાકારમ્, શાંતિ અર્પનાર, રક્ત ન રેડનાર, અજાતશત્રુ, લડાયક નહીં, અણગમા વિનાના.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ ક્રિયા : શાંતિ રાખવી, શાંતિમાં રહેલું, શાંત રહેવું, શાંતિ લાવવી, શાંતિ જાળવવી, શાંતિની કક્ષા વિકસાવવી, હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરવી, લોહી રેડવાની ના કહેવી.
શાંતિ આલોક-21 સમર્થન અને વિરોધ ઉક્તિ : શાંતિ:શાંતિ:શાંતિ: 1 તમારા હ્રદયમાં ઈશ્વરની શાંતિનું સામ્રાજ્ય હો, શાંતં પાપમ્! યુદ્ધ કરવું પણ શાંક્તિના વિચારે ઓછું કીર્તિમંત નથી.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects