શિક્ષા

Head Word Concept Meaning
શિક્ષા આલોક-13, નીતિ નામ : શિક્ષા, સજા, દંડ, સખત સજા, આકરી શિક્ષા, નસિયત, ઊધડો, ફટકો, શિસ્તબદ્ધ પગલાં, કોરડો, ચાબુક, પીડાત્મક સજા, નિયમભંગની સજા, દંડરૂપ બદલો, દંડશાસ્ત્ર, ચુકાદો, જુર્માના, તાકત, શાસન, મારપીટ, 'થર્ડ ડી ટી', વેરની વસૂલાત, યથાયોગ્ય સજા, વધુ પડતી આકરી સજા, શારીરિક સજા, ફટકાની સજા, ચાબુકનો માર, મારકૂટ, સખ્ત સજા.

Other Results

Head Word Concept Meaning
શિક્ષા આલોક-13, નીતિ સજાના પ્રકાર : સશ્રમ કારાવાસ, શ્રમ સાથેની કેદ, જેલ-નિવાસ, કારાવાસ, કેદ, પથ્થરમારો, પથ્થરમારામાંથી મોત, ખાણનું ઉત્પાદન, સંગ-સારી (પથ્થર મારી મારીને મારી નાખવાની ક્રિયા), પંચ-ઈંટાણી, શહીદી, અવયવ-છેદન, અંગ-છેદન, બંધન, બંધનાવસ્થા, સખ્ત પરિશ્રમ, થપ્પડ, થાપટ, થપાટ, લાફો, ચાબુકનો સડાકો, અવાજ સાથેની ધોલ, તાડન, સાંધાનાં હાડકાં પરનો માર, ગાલ પરનો તમાચો, કાંડા પરનો ફટકો, પ્રતીક શિક્ષા (સજા), નામની સજા; કોપરાપાક ચખાડવો (ઉપશિષ્ટ); નાની યાદ આવી જાય એમ કરવું.
શિક્ષા આલોક-13, નીતિ દેહાંતદંડની સજા, સજા-યે-મોત, ફાંસી, ક્રોસ પર ચડાવવું, વિદ્યુતફાંસી આપવી, ગૅસચેમ્બરમાં ગૂંગળાવવું, મસ્તકછેદ, શિરચ્છેદ, યંત્ર દ્ધારા શિરચ્છેદ ('ગિલોરિન'), ગોળીબાર, ગોળીએ દેવું, બાળી મૂકવું, અગ્નિદાહ.
શિક્ષા આલોક-13, નીતિ વિશે. : સજા કરનાર, શિક્ષા કરનાર, જલ્લાદ, મસ્તક-છેદક, ફાંસીગર, ફાંસીએ લટકાવનાર, જેલર, કારાગૃહનો ઉપરી, જેલનો ઉપરી ('જેલર').
શિક્ષા આલોક-13, નીતિ શિક્ષાત્મક સજારૂપ, દંડરૂપ, દંડકીય.
શિક્ષા આલોક-13, નીતિ ક્રિયા : શિક્ષા કરવી, દંડ કરવો, સજા કરવી, આકરી શિક્ષા કરવી, આકરાં પગલાં લેવાં, નશિયત કરવી, ગુના મુજબ સજા કરવી, ધોલાઈ કરવી, સોટી ફટકારવી, તાડન કરવું, સ્વાદ, પોંખવું, ખંખેરવું, સખત ફટકારવું.
શિક્ષા આલોક-13, નીતિ ત્રાસ આપવો, અંગવિચ્છેદ કરવો, અંગો વિખૂટાં પાડી દેવાં, પૈડાં પર ચડાવવું, રિબાવવું, ફાંસીએ ચડાવવું, સળગાવી મૂકવું, ક્રોસ પર ચડાવવું, લટકાવવું, ફાંસીએ લટકાવવું.
શિક્ષા આલોક-13, નીતિ શિક્ષા પામવી-થવી, દંડ સહન કરવો, બેવડી શિક્ષા થવી, યોગ્ય દંડ થવો, કર્મ ભોગવવાં, લાયકાત મુજબ સજા ભોગવવી.
શિક્ષા આલોક-13, નીતિ ઉક્તિ : કીડીને કોશનો ડામ. ખુદાના રાજ્યમાં દેર છે, અંધેર નથી.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects