શ્રીમંત

Head Word Concept Meaning
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ નામ : સંપત્તિ, સંપત્, સંપદા, ધન, લક્ષ્મી, શ્રી, ચિત્ત, શારીરિક સંપત્તિ, દૈવી સંપત્તિ, આયુની સંપત્તિ, સમૃદ્ધિ, કુબેર-ભંડાર, તરબતર તિજોરી, તરબતર ખિસ્સાં, ઊંચી આવક, ઉડાવી શકાય તેટલું ધન, છ આંકડાની આવક, ઉચ્ચ કરનો ગાળો, ઊંચો ગાળો, તિજોરી ભાગ્ય, અસ્કયામત, જાગીર ભૌતિક સંપત્તિ, મેનન, કુબેર, સોનું, સ્વાતંત્ર્ય, નિરુપાધિક જીવન, આરામદાયક સંયોગો, અઢળક સંપત્તિ, છત, ધનાઢ્યતા, સાધનસંપત્તિ, સાધનસાંપન્નતા, સાધનસંપન્ન સ્થિતિ, ધનવૈભવ, આબાદી, ઉત્કર્ષ, શ્રીમંતાઈ, ગર્ભશ્રીમંતાઈ.

Other Results

Head Word Concept Meaning
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ મોટી રકમ, સારી રકમ, નાની રકમ, રાજાની લૂંટ, ટંકશાળ, ધનની શક્તિ, રૂપિયાનું જોર, ધનના ઢગલા, સુવર્ણરાશિ, હજારો, લાખો, કરોડો, પક્ષી, ખર્વ, ધનનો સ્રોત, ખાણ, ખજાનો, સંપત્તિનો ખજાનો, સોનાની ખાણ, અકસ્માત્ લાભ, મોટું સદ્ભાગ્ય, નસીબની બલિહારી, એલ્ફેરેડો, ગોલકોન્ડા, કુબેરની અલકાનગરી, શ્રીમંત કાકો, સુવર્ણમય સ્પર્શ, સુવર્ણશંખ, કર્ણસુવર્ણ, ફિલોસૉફરનો પથ્થર, પારસમણિ, પેકટરોલસ, છીંક આવે ત્યાં સોનું, રિદ્ધિસિદ્ધિ.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ શ્રીમંત, સંપત્તિમાન, સંપત્તિસંપન્ન, શ્રીમંતશાહી, ધનપતિશાસન, પૈસાદાર માણસ, શ્રીમંત માણસ, શ્રીમાન ખમતીધર માણસ, કસવાળો માણસ, મૂડીવાદી, લક્ષાધિપતિ, કરોડપતિ, નિખર્વપતિ, કુબેરભંડારી, શ્રેષ્ઠી, ક્રોસસ, મિડાસ, પ્લુટસ, લક્ષ્મી, મહાલક્ષ્મી, વૈભવલક્ષ્મી, લક્ષ્મીયંત્ર, શ્રીયંત્ર, શ્રી, નિઝામ, રોકફલેર, ફૉર્ડ, રોટસ ચાઇલ્ડ, એનોસીસ, તાતા-બિરલા.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ વિશે. : પૈસાદાર, ધનવાન, સંપત્તિમાન, શ્રીમંત, સધ્ધર કુળ, સમૃદ્ધ, ધનમાં આળોટનાર, ગર્ભશ્રીમંત, ઇર્ષ્યા થાય તેવા ધનવાન, રિદ્ધિસિદ્ધિવાળા, મોભાદાર, વૈભવમાં આળોટનાર, ધનથી તરબતર, સ્થિતિસંપન્ન, સાધન-સંપન્ન, ખમતીધર.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ ક્રિયા : સંપત્તિમાન થવું, સમૃદ્ધ થવું, ખમતીધર હોવું, સાધનસંપત્તિ હોવી, ધનવાન થવું, ધનના ઢગલા ભેગા કરવા, ઘર ભરી લેવાં, સોનાની ખાણ હોવી, સોનાનાં ઇંડાં મૂકતી મરઘી હોવી, સુવર્ણસ્પર્શ હોવો, પારસમણિ-હોવો, લક્ષ્મીનું વરદાન હોવું, નસીબની યારી હોવી, ભાગ્યદેવીની અકસ્માત્ કૃપા હોવી, જ્યાં પગ મૂકે ત્યાં પૈસો મળવો, ધન હાથમાં પડવું, હાથણીએ કળશ ઢોળવો, રાતોરાત શ્રીમંત થઈ જવું, ધનની પૂજા કરવી, લક્ષ્મીની પૂજા કરવી, શ્રીની ઉપાસના કરવી, શ્રીયંત્રની પૂજા કરવી, સુવર્ણધેનુની પૂજા કરવી, કામધેનુની ઉપાસના કરવી, પાણી માગે ત્યાં દૂધ હોવું, ટંકશાળ હોવી, પૈસાનું ઝાડ હોવું, ઉડાડવા માટે પૂરતી સંપત્તિ હોવી.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ ઉક્તિ : જો તમારી સંપત્તિ તમે ગણી શકો તો તમે ખરેખર શ્રીમંત ન ગણાઓ.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ લક્ષ્મી દાને શોભે છે.
સંપત્તિ આલોક-19 સ્વામિત્વસંબંધ સંપત્તિ વગર સારું લાગે નહિ, પરમેશ્વરનું નામ લક્ષ્મી ચંચળ છે.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects