Head Word | Concept | Meaning |
પરિમાણ | આલોક-26 સંખ્યા | નામ : પરિમાણ, સંખ્યા, રકમ, આંકડો, સમગ્રતા, જથ્થો, સરવાળો, વિસ્તાર, માપ, સંખ્યાબળ, ગણના, ગણત્રી, જુમલો; રેશન, ભાગે પડતી વસ્તુ, બેચ, ટુકડી, રાશિ, ઢગલો. |
Head Word | Concept | Meaning | પરિમાણ | આલોક-26 સંખ્યા | વિશે. : સંખ્યાત્મક, સંખ્યાવાચક, સંખ્યાસૂચક, સંખ્યાંશવાચક. | પરિમાણ | આલોક-26 સંખ્યા | ક્રિયા : ગણત્રી કરવી, ગણવું, ભાવ ગણવો. | પરિમાણ | આલોક-26 સંખ્યા | ક્રિ.વિ. : લગભગ, આશરે, કિંચિત્. | પરિમાણ | આલોક-27 પરિમાણ | અનિશ્ચિત પરિમાણો: ખોબા જેટલું, થેલી જેટલું, પ્યાલા જેટલું, પેટી જેટલું, શીશી જેટલું, ડોલ જેટલું, માથોડું, કોગળા જેટલું, તાસક જેટલું, તળાવ જેટલું, ચમચા જેટલું, ઓરડા જેટલું, ગોળા જેટલું, ખિસ્સા જેટલું. | સંખ્યા | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : સંખ્યા, સંખ્યાંક, સંખ્યા-શબ્દ, સંખ્યા-પદ, અંક, આંકડો, 0થી 9 સુધીનો આંકડો, બેવડો આંકડો, અંક, યુગ્મક, સ્વરાંકન, સ્વરલિપિ, સંકેતલિપિ, પ્રતીક, મીંડું, (શૂન્ય): સંખ્યા-પદ્ધતિ, અરબી આંકડા, અરબી દશાંશ-પદ્ધતિ, રોમન આંકડો, દશાંશ પદ્ધતિ, અંક યુગ્મકપદ્ધતિ, અષ્ટાંકપદ્ધતિ, દશાંક-પદ્ધતિ, મોટો આંકડો, ખગોળીય સંખ્યા, એક ઉપર દસ મીંડાં મૂકતાં થતી સંખ્યા, અનંત સંખ્યા, અનંત અંક, એક લાખ, કરોડ, મહાપદ્મ, અબજ, દસ પરાર્ધ, શ્રેણી, પ્રગમન-શ્રેણી, ગાણિતિક શ્રેણી, સમાંતર વૃદ્ધિ-શ્રેણી, ભૌમિતિક શ્રેણી. | સંખ્યા | આલોક-25 કાળ-પરિવર્તન | પરિમિત સંખ્યા, અનંત સંખ્યા, અપરિમિત સંખ્યા, કાલ્પનિક આંકડો, ખરી સંખ્યા, ખરો આંકડો, પરિમેય સંખ્યા, અપરિમેય સંખ્યા, બીજગણિતીય સંખ્યા, કરણિ, રાશિ, કાલ્પનિક આંકડો, પૂર્ણાંક, પૂરો આંકડો, અપૂર્ણાંક, મિશ્રાંક, મૂળ અંક, ક્રમસૂચક સંખ્યા, ક્રમાંક, 'ક્ષ' સંખ્યા, 'ન' આંક ગુણોત્તર, અનુમાન, ત્રિરાશિ, દર, ભાવ, ટકાવારી, ગુણોત્તર, ગાણિતિક પ્રમાણ, સંવાદી પ્રમાણ. | સંખ્યા | આલોક-25 કાળ-પરિવર્તન | સંખ્યાવિષયક, ક્રમાંક-અનુમાનનું, અંકયુક્ત, સંખ્યાંકયુક્ત, સંખ્યાનીય, સંખ્યાવાચન સંબંધી, સંખ્યાવાચક, એકી સંખ્યાવાળું, અનેહી, સંખ્યાવાળું, બેકી સંખ્યાવાળું, યુગ્મક સંખ્યાવાળું, કલન, અવકલન, લઘુગુણક માપન, વિકલ, મૂલક, કરણી, ગાણિતિક સંખ્યાવાળું, ક્રમાંકવાળું, મૂળ સંખ્યાવાળું, આંકડાવાળું, અંકસંબંધી, આંકડા (0થી 9) સંબંધી, ગુણિત, બહુગુણ, ઉપગણિત. | સંખ્યા | આલોક-25 કાળ-પરિવર્તન | ગાણિતિક તત્વો : પૂરક, અશેષ, ભાજક, સંયોજક ગુણાંક, લક્ષણ, લાક્ષણિક, દ્વિપદી, આધાર, કોણાંક, પ્રતિલઘુગુણક, નિરપેક્ષ ચલ; સામાન્ય ભાજક, ધન, કોટિ, કોટિસ્પર્શક, કોટિજ્યા, પૂરક, કોટિપૂરક, સર્વાંગસમતા, એકરૂપતા, સ્થિરાંક, અચલાંક, નિયતાંક; ધનમૂલ, તૃતીય મૂલ, ભાજક, ભાજ્ય, દીર્ઘવૃત્તીય, વિધેય, દશાંશ, છેદ, વિકલિત, વિકલનકૃત, સારણિક, અંતર, શેષ, વિકલ, વિભેદક; સમીકરણ, ધનાંક, વિધેય, ઘાતરહિત, ઘાતીય, ઘાતાંકીય, અવયવ, ક્રમગણિત, સંસૂત્ર, સાધારણ અવયવ, ગુરુતય સાધારણ ભાજક; ક્રમચય, પ્રાચલ, અંશ, લેખરેખા, અતિલંબ, લઘુમય સમાન ગુણક, લઘુગણ સમચ્છેદ, લઘુગુણક, અપૂર્ણાંશ, આવ્યૂહ, મિશ્ર દશાંશ, ગુણિત ગુણ્ય, ગુણક; પાઈ 80 બહુપદી, ઘાત, ચલઘાતિક, ભાગાકાર, મૂલક, મૂલાંક, વ્યસ્ત, વ્યતિકર, અન્યોન્ય, પરિવાહી દશાંશ, પુનરાવૃત્તીય દશાંશ; ચલરાશિ, સ્પર્શરેખા, ઉપગુણાંક ઉપગુણિત, વર્ગમૂલ, જ્યા, છેદક, રેખા, સદિશ. | સંખ્યા | આલોક-26 સંખ્યા | ઉક્તિ : એકી આંકડો શુકનિયાળ ગણાય છે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.